Book Title: Agam Buhat Nam Kosh Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 234
________________ ‘ગામ-વૃદ-નામ વાપ:' મા-૨ ४. नवमिया नवमिका નવમિકા नहवाहन क. नभोवाहन નભોવાહન १. नाइल 81. નાત નાગિલ २. नाइल श्र.श्रा नागिल નાગિલ ३. नाइल नागिल નાગિલ ४. नाइल नागिल નાગિલ १. नाग નાગ २. नाग HT. नाग નાગ ‘સપ્પરિસ’ની ચાર મુખ્ય પત્નીઓમાંની એક. આ અને નમિયા એક જ વ્યક્તિ છે. ‘મહાપુરિસ'ની પત્નીનું નામ પણ નવમિકા જ છે. ભરુચના રાજા, પ્રતિષ્ઠાનના રાજા સાલવાહને ભરુચ ઉપર ઘણી વાર આક્રમણ કર્યું, પણ નગર ની અતિ સમૃદ્ધિના કારણે તે વારંવાર હાર્યો. છેવટે પોતાના મંત્રીની બુદ્ધિચાતુરીથી જીત્યો. મંત્રી એ નભોવાહનના મંત્રી તરીકે થોડો વખત કામ કર્યું. સાલવાહન સામે યુદ્ધમાં નભોવાહનને દગો દીધો. ચંપાનગરનો શ્રમણોપાસક. તે સોની કુમારનંદિનો મિત્ર હતો. કુમારનંદિ અનંગસેન નામે જાણીતો હતો. મૃત્યુ પછી નાગિલ અમ્રુતદેવલોકે દેવ થયો કુસત્થલ નગરનો શ્રાવક. તીર્થંકર અરિષ્ટનેમિના સમયમાં તે મોક્ષ પામ્યો. શ્રમણ દુપ્પસહના ધર્મગુરુ વર્તમાન અવસર્પિણી કાલચક્રમાં જન્મ લેનારો છેલ્લો શ્રમણોપાસક. અગિયાર કરણોમાંનું એક કારણ. ભગવતીસૂત્રના બારમા શતકનો આઠમો ઉદ્દેશક. ભગવતીસૂત્રના સત્તરમા શતકનો તેરમો ઉદ્દેશક. પ્રસેનજિત રાજાનો સારથિ અને સુલતાનો પતિ. ભદ્રીલપુરના શેઠ. તીર્થંકર અરિષ્ટનેમિના સમયમાં દેવકીના છ પુત્રોને પાળી-પોષીને ઉછેરનારી સુલસા નો તે પતિ હતો. મહાવિદેહમાં વલ્થ પ્રદેશની પૂર્વે અને સીતાદા નદી ના ઉત્તર કિનારા ઉપર આવેલો એક વક્ષસ્કાર પર્વત. તેના શિખરનું નામ પણ નાગ છે. ભવનપતિ દેવોના દસ ભેદોમાંનો એક. આ ભેદ યા વર્ગના દેવો લોકપાલ વરુણના તાબામાં છે. તે દેવોના ૮૪ લાખ મહેલો છે. ધરણ અને ભૂતાનંદ તેમના ઇન્દ્રો છે. તેમનું ઉત્કૃષ્ટ આયુષ્ય બે પલ્યોપમ વર્ષોથી કંઈક ઓછું છે અને જઘન્ય આયુષ્ય દસ હજાર વર્ષ છે. તેમના મુગટ ઉપર સાપની ફેણનું ચિન્હ છે. જુઓ ‘નાગમહ’. પંથગની પુત્રી, તેને ચક્રવર્તી બ્રહ્મદત્ત(૧) સાથે. પરણાવવામાં આવી હતી. ३. नाग HT. नाग નાગ ४. नाग नाग નાગ ५. नाग श्रा. नाग નાગ ६. नाग ના નાગ नागकुमार नागकुमार નાગકુમાર नागजण्ण अ. नागयज्ञ નાગયજ્ઞ नागजसा नागयशा નાગયશા मुनि दीपरत्नसागरजी रचित 'आगम-बृहत्-नाम कोष:' भाग-१ પૃ8- 234

Loading...

Page Navigation
1 ... 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250