Book Title: Agam Buhat Nam Kosh Part 01
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Deepratnasagar

View full book text
Previous | Next

Page 224
________________ ..નં. ૭. નંઢ ૮. નંદ્ ૬. નવ १०. नंद ११. नंद १२. नंद ૨.મંત नंदकंत સ. . તી. . . . ती. श्रानन्द 心 . नन्द મ. नन्द મ. नन्द नन्द नन्द नन्द नन्द नन्दकान्त नन्दकूट नन्दक ‘આગમ-વૃત-નામ જોષ:’ ભાગ-૨ नन्दगोप નંદ નંદ નંદ નંદ नंदकूड नंदग नंदगोव નંદગોપ मुनि दीपरत्नसागरजी रचित 'आगम बृहत् नाम कोष : ' भाग - १ de નંદ નંદ નંદ નંદકાન્ત નંદકુટ નંદક પખવાડિયાનો પાંચમો, છઠ્ઠો અને અગિયારમો દિવસ અર્થાત્ પાંચમ, છઠ્ઠ અને અગિયારસ. ભરતક્ષેત્રના પ્રથમ ભાવિ વાસુદેવ(૧), ભરત ક્ષેત્રના આઠમા ભાવિ તીર્થંકર પેઢાલપુત્ર નો પૂર્વભવ. નાસિયનગરનો રહેવાસી. સુંદરીનો પતિ હોવાર્થી સુંદરીનંદ તરીકે જાણીતો હતો. સુંદરી અત્યંત રૂપાળી હોવાથી તે તેનામાં ખૂબ જ આસક્ત હતો. તેનો ભાઈ શ્રમણ હતો. તેને તેના ચિત્તને સાંસારિક આસક્તિમાંથી પાછું વાળવાનો ઉપાય કરવાનો વિચાર આવ્યો.તેને સન્માર્ગે વાળવા તેણે પોતાની અલૌકિક શક્તિથી એક વાંદરીનું, એક વિદ્યાધરીનું અને પછી એક અનુપમ સૌન્દર્યવતી દેવીનું સર્જન કર્યું.જ્યારે નંદે તેને પૂછ્યું કે તે દેવીને તે કેવી રીતે પામી શકે ત્યારે તે શ્રમણ ભાઈએ કહ્યું કે તે માટે તેણે શ્રમણજીવન સ્વીકારવું જોઈએ. એટલે નંદ શ્રમણ બન્યો. તીર્થંકર અરિષ્ટનેમિનો મુખ્ય ઉપાસક. રાજગૃહીનો હીરાઘસુ, તે મહાવીરનો અનુયાર્થી હતો. લોકોને પાણીની સુવિધા પૂરી પાડવા માટે તેણે તળાવ બંધાવ્યુ હતું. તેને તે તળાવ માટે એટલી બધી આસક્તિ હતી કે તે મરીને તે તળાવમાં દેડકા તરીકે જન્મ્યો. જુઓ દદુર. નદી પાર કરવા માટે શ્રમણ ધર્મરુચિને પોતાની નાવમાં બેસવા દેનાર નાવિક. આ નાવિકે ધર્મરુચિને ભાડું ન આપવાના કારણે બહુ હેરાન કર્યા હતા. રોષે ભરાયેલા ધર્મરુચિ શ્રમણે પોતાની અલૌકિક શક્તિથી નાવિકને બાળીને ભસ્મ કરી નાખ્યો હતો. તીર્થંકર મલ્લિ પાસે દીક્ષા ગ્રહણ કરનાર રાજકુમાર. મહાશુક્રમાં આવેલું સ્વર્ગીય વાસસ્થાન, જ્યાં વસતા દેવોનું ઉત્કૃષ્ટ આયુષ્ય પંદર સાગરોપમ વર્ષોનું છે. નંદકંત સમાન સ્વર્ગીય વાસસ્થાન. ચંપા નગરનો રહેવાસી. મૃત્યુ પછી તે કૌશાંબીમાં જન્મ્યો અને ત્યાં સંસારનો ત્યાગ કર્યો. દસ લાખ ગાયોનો માલિક ગોવાળ. પૃષ્ઠ- 224

Loading...

Page Navigation
1 ... 222 223 224 225 226 227 228 229 230 231 232 233 234 235 236 237 238 239 240 241 242 243 244 245 246 247 248 249 250