Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

View full book text
Previous | Next

Page 3
________________ પ્રકાશકીય શ્રી સર્વજ્ઞપ્રણીત આગમો એટલે વિશ્વનું સર્વશ્રેષ્ઠ વાડ્મય. એની શ્રેષ્ઠતા એની યથાર્થતાપૂર્વાપરઅવિરોધ-ત્રિકાળઅબાધિતતા-સર્વજનહિતકરતા-સર્વપદાર્થવ્યાપકતા વગેરેના કારણે છે. આ યથાર્થતા વગેરેને સમજવા માટે તે-તે દરેક સૂત્રોના અર્થો-રહસ્યો જાણવા પડે છે જે અનુયોગ દ્વારા જાણી શકાય છે. આ અનુયોગને સુગમ બનાવવા માટે પૂર્વાચાર્યોએ અનુયોગના ઉપક્રમ વગેરે ચાર દ્વારો અને એનું વિશદ વિવેચન શ્રી અનુયોગદ્વાર નામના ગ્રન્થમાં કર્યું છે. આ મૂળગ્રન્થના અને એની મલધારીશ્રી હેમચન્દ્રસૂરિમહારાજવિરચિત વૃત્તિગ્રન્થના અનેક પદાર્થો ૫૨ સૂક્ષ્મચિંતન કરીને નવા રહસ્યાર્થો કે નવા હેતુઓને ઉદ્ઘાટિત કરાયા છે, વિષમપદટિપ્પણમાં... ‘દ્રવ્યગુણપર્યાયનો રાસ’નું વિવેચન (ભા-૧), સપ્તભંગીવિંશિકા, કમ્મપયડી પદાર્થો, યોગવિંશિકા વગેરેના સૂક્ષ્મ-અપૂર્વ રહસ્યાર્થો પ્રકાશિત કરવા દ્વારા વર્તમાનમાં શ્રીસંઘમાં સુપ્રસિદ્ધ થયેલા પ.પૂ.આ.શ્રીવિજયઅભયશેખરસૂરીશ્વરજી મ.સાહેબ આ ટિપ્પણમાં પણ એટલા જ સફળ રહ્યા છે એ કોઈપણ અધ્યેતાને પ્રતીત થયા વિના રહેશે નહીં. સૂક્ષ્મરહસ્યાર્થોથી શ્રી જૈન વાડ્મયને સમૃદ્ધ કરનાર પૂજ્યશ્રીના ચરણોમાં વંદન સાથે આવા જ વધુ ને વધુ ગ્રન્થોનો ઉપહાર તેઓશ્રી તરફથી મળતો રહે એવી પ્રાર્થના. ન્થ પ્રકાશનનો સંપૂર્ણલાભ પોતાના જ્ઞાનનિધિમાંથી લેવા બદલ શ્રી જૈન શ્વેતાંબર મૂર્તિપૂજક સંઘ, ઈસ્લાંપુર, મહારાષ્ટ્રની ખૂબ અનુમોદના. ગ્રન્થનું સુંદર મુદ્રણ કરવા બદલ શ્રી પાર્શ્વ કોમ્પ્યુટર્સના શ્રી વિમલભાઈ વગેરેને ધન્યવાદ. આ ગ્રન્થ દ્વારા અનુયોગના બોધને વિશદ કરીને અધિકારી જીવો આગમોના રહસ્યો મેળવતા રહે એવી પ્રાર્થના.. -: પ્રાપ્તિસ્થાન : Jain Education International (૧) પ્રકાશક (૨) ડૉ. હેમંતભાઈ હસમુખભાઈ પરીખ ૨૧, તેજપાલ સોસાયટી, ફતેહપુરા બસ સ્ટેન્ડ સામે, પાલડી, (૪) અમદાવાદ-૭. ફોન : ૨૬૬૩૦૦૦૬ (૩) જગદીશભાઈ હીરાચંદ ઝવેરી ૪૦૩, ગિરિછાયા, મોતી પોળ, સુભાષચોક, ગોપીપુરા, સુરત-૩૯૫૦૦૧ નીતિનભાઈ અ ધામી એ-૬, શ્યામસર્જિત એપા., મથુરદાસ રોડ, ચવ્હાણ હાઈસ્કૂલની પાસે, કાંદીવલી (વેસ્ટ), મુંબઈ-૬૭. ફોન : ૨૮૦૭૮૮૩૩ દિવ્યદર્શન ટ્રસ્ટ વતી કુમારપાળ વી. શાહ For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 372