Book Title: Agam 45 Chulika 02 Anuyogdwar Sutra
Author(s): Abhayshekharsuri
Publisher: Divya Darshan Trust

Previous | Next

Page 10
________________ મણિ ........ SE) • જેઓ ૧૪ વર્ષની બાલ્યવયે પિતાજી સાથે દીક્ષિત થયા.. નાની વય - નાના પર્યાયમાં આગમ ગ્રન્થો - પ્રકરણ ગળ્યો - છેદ ગ્રંથોના પારગામી બન્યા... બધા જ ગ્રન્થોની અભૂત ઉપસ્થિતિ, પૂર્વાપર અવ્વલ અનુસંધાન, ઊંડી અનુપ્રેક્ષા, અને એના પ્રભાવે નવા નવા સેંકડો અપૂર્વ રહસ્યોદ્ઘાટનો આની પ્રતીતિના પ્રભાવે સ્વ. પૂ. પ્રેમસૂરીશ્વરજી મહારાજાએ પટ્ટકમાં એક કલમ દ્વારા સમુદાયના મૂર્ધન્ય ગીર્થોને પણ અવસરે શાસ્ત્રીય બાબતોમાં જેમને પૂછવાનું સૂચન કરેલું ને ત્યારે જેઓ માત્ર મુનિ હતા ને પર્યાય પણ કાંઈ બહુ મોટો નહોતો.. • અને એટલે જ તેઓશ્રીએ ત્યારે જ સ્વ. પૂ. ભુવન ભાનુસૂરીશ્વરજી (એ વખતે પં. શ્રી ભાનુ વિજયજી ગણિવર) મ.સા.ના ઉત્તરાધિકારી તરીકે જેમને ઘોષિત કર્યા હતા... બંધવિધાન મહાગ્રન્થના જેઓ મુખ્ય સૂત્રધાર હતા. જ્ઞાનના સાગર હોવા છતાં અભૂત નમ્રતા-સરળતા-આત્મલક્ષિતા ઝળહળતા વિરાગ્ય-નિર્મળ બ્રહ્મચર્ય વગેરેની અનુપમ પરિણતિના જેઓ ધારક છે... • મારા અનેક ગ્રંથોનું જેઓશ્રીએ સંશોધન કરેલું છે.. • અને અન્ય પણ અનેક દૃષ્ટિએ જેઓ મારા ઉપકારી છે.. • વર્તમાનમાં સર્વાધિક શ્રમણોના સમુદાયના જેઓ અધિપતિ છે... તે સિદ્ધાન્તદિવાકર ગચ્છાધિપતિ ૫. પૂ. આ શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ. સા. ના કરકમલમાં સાદર સમર્પણ.... Jain Education International Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 372