Book Title: Agam 22 Upang 11 Pushpachulika Sutra Sthanakvasi
Author(s): Kiranbai Mahasati, Artibai Mahasati, Subodhikabai Mahasati
Publisher: Guru Pran Prakashan Mumbai

View full book text
Previous | Next

Page 18
________________ પ્રમુખશિષ્ય : આચાર્ય ૫. શ્રી ભીમજી સ્વામી. પ્રમુખશિષ્યા : પૂ. શ્રી હીરબાઈ મ., પૂ. શ્રી વેલબાઇ મ., પૂ. શ્રી માનકુંવરબાઇ મ. 6 સાધુ સંમેલન ? વિ. સં. ૧૮૬૧માં આજ્ઞાનુવર્તી ૪૫ જેટલા સાધુ સાધ્વીજીઓનું સંમેલન કરી સંતોની આચાર વિશુદ્ધિ છે માટે ૧૩ નિયમો બનાવ્યાં. વિદારક્ષેત્ર : કાઠિયાવાડ, ઝાલાવાડ, કચ્છ, માંગરોળ, વેરાવળ, પોરબંદર, દીવબંદર આદિ કંઠાળ પ્રદેશમાં ગ્રામાનુગ્રામ. પ્રતિબોધિત શ્રાવકવર્ચ * શ્રી શોભેચંદ્રકરસનજી શાહ – વેરાવળ. સ્થિરવાસ ? વિ. સં. ૧૮૭૧ ચૈત્ર સુદ - ૧૫ થી ગોંડલમાં. અનશન આરાધના : વિ. સં. ૧૮૭૭ ફાગણ સુદ - ૧૩ થી અનશન પ્રારંભ, વૈશાખ સુદ - ૧૫ સમાધિમરણ. આયુષ્ય : ૮૪ વર્ષ, સંયમ પર્યાય - ૬૨ વર્ષ, આચાર્ય પદ - ૩૨ વર્ષ. ઉત્તરાધિકારી : આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. ઉપનામ : ગચ્છાધિપતિ, નિદ્રાવિજેતા, યુગપ્રધાન, એકાવતારી. પાટ પરંપરા : ગોંડલ ગચ્છાધિપતિ આચાર્યપ્રવર ગુરુદેવ પૂ. શ્રી ડુંગરસિંહજી મ.સા. દ્વિતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી ભીમજી સ્વામી. તૃતીય પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી નેણસી સ્વામી. ચતુર્થ પટ્ટધર - આચાર્ય પૂ. શ્રી જેસંગજી સ્વામી. પંચમ પટ્ટધર – આચાર્ય પૂ. શ્રી દેવજી સ્વામી. મહાતપસ્વી પૂ. શ્રી જયચંદ્રજી સ્વામી યુગદષ્ટા તપસ્વી પૂ. શ્રી માણેકચંદ્રજી મ.સા. સૌરાષ્ટ્ર કેસરી ગુરુદેવ પૂ. શ્રી પ્રાણલાલજી મ.સા. તપસમ્રાટ ગુરુદેવ પૂ. શ્રી રતિલાલજી મ.સા. વિદ્યમાન વિચરતો પરિવાર : ૧૧ સંતો, ૩૦૦ જેટલા સતિજીઓ. 12 .

Loading...

Page Navigation
1 ... 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72