Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlalji Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 10
________________ ઐ સૂયગડાંગ સૂત્ર. આઠમું–વીય અધ્યયન. સાતમું અધ્યયન કહયું, હવે આઠમુ અધ્યયન આરભ કરીએ છીએ, તેના સાતમા અધ્યયન સાથે આ સંબધ છે, સાતમા અધ્યયનમાં કુશીલ ( દુરાચારી પતિત ) સાધુઓ કહયા, તેમજ તેનાથી ઉલટા સુશીલેા ( સદાચારી ઉત્તમ ) સાધુએ પણ બતાવ્યા, આ અને પ્રકારના સાધુઓનું કુશીલપણું તથા સુશીલપણું સંયમ વીર્યંતરાય ( સંયમ પાળવામાં વિન્ન રૂપ) કર્મના ઉદયથી કુશીલપણું અને તે કમના ય ઉપશમ (શાંત-દૂર) થવાથી સુશોલપણ થાય છે, તેથી વીર્ય (શક્તિ) ખતાવવાને આ અધ્યયન કહીએ છીએ. આ સબધથી આવેલા આ અધ્યયનના ચાર અનુચેાગદ્વારા ઉપક્રમ (શરૂવાત), નિશ્ચેષ (થાપના), અનુગમ (એધ) અને નય Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 402