________________
ઐ
સૂયગડાંગ સૂત્ર.
આઠમું–વીય અધ્યયન.
સાતમું અધ્યયન કહયું, હવે આઠમુ અધ્યયન આરભ કરીએ છીએ, તેના સાતમા અધ્યયન સાથે આ સંબધ છે, સાતમા અધ્યયનમાં કુશીલ ( દુરાચારી પતિત ) સાધુઓ કહયા, તેમજ તેનાથી ઉલટા સુશીલેા ( સદાચારી ઉત્તમ ) સાધુએ પણ બતાવ્યા, આ અને પ્રકારના સાધુઓનું કુશીલપણું તથા સુશીલપણું સંયમ વીર્યંતરાય ( સંયમ પાળવામાં વિન્ન રૂપ) કર્મના ઉદયથી કુશીલપણું અને તે કમના ય ઉપશમ (શાંત-દૂર) થવાથી સુશોલપણ થાય છે, તેથી વીર્ય (શક્તિ) ખતાવવાને આ અધ્યયન કહીએ છીએ. આ સબધથી આવેલા આ અધ્યયનના ચાર અનુચેાગદ્વારા ઉપક્રમ (શરૂવાત), નિશ્ચેષ (થાપના), અનુગમ (એધ) અને નય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org