________________
સૂયગડાંગ સૂત્ર ભાગ ત્રીજે. (જુદી જુદી અપેક્ષા) કહેવા જોઈએ, તેમાં પણ ઉપક્રમની અંદર રહેલ અર્વાધિકાર (વિષય-બાબત) આ છે, બાલ (અવિવેકી), બાલ પંડિત (યથા શક્તિ સદાચારી, પંડિત સંપુર્ણ સંયમ પાળનાર) એ ત્રણે પ્રકારનાં દરેકનાં વીર્ય (આત્મ બળ)નું વર્ણન સમજીને સાધુએ નિર્મળ સંયમ પાળવામાં યત્ન કર, આ વિષયની શરૂવાત છે. નિપામાં નામ” આ અધ્યયનનું વીર્ય છે. હવે વીર્યને નિક્ષેપ નિર્યુક્તિકાર કહે છે –
विरए छक्कं दव्वे सचित्ताचित्तमीसग चेव । दुपय च उप्पय अपर्य एवं तिविंह तु सच्चित नि.२१॥
નામ સ્થાપના દ્રવ્ય ક્ષેત્ર કાળ અને ભાવ એમ છે પ્રકારે નિક્ષેપ છે. નામ સ્થાપના બે પૂર્વે વર્ણવેલાં સુગમ છે, દ્રવ્ય વયના બે ભેદ આગમ અને ને-આગમથી છે, આગમથી જાણનારે પણ તે સમયે તેનું લક્ષ ન હય, નેઆગમથી જ્ઞશરીર ભવ્ય શરીર અને બંનેથી જુદું વસ્તુમાં રહેલી શક્તિ સચિત્ત અચિત્ત મિશ્ર એમ ત્રણ પ્રકારે છે, તેમાં સચિત્તના દ્વિપદ ચેપમાં તથા અપદના ત્રણ ભેદ છે, તેમાં અરિહંત (તીર્થકર) ચક્રવર્તી બળદેવની શરીર શક્તિ સાથી વધારે છે, તેમની અથવા ચક્રવર્તીના સ્ત્રી રત્ન સાથી સુંદર સ્ત્રી) પટરાણુના શરીરની શક્તિ તે અહીં દ્રવ્ય
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org