________________
આઠમુંબીચ અધ્યયન વિર્યપણે લેવું, (અર્થાત્ જેની જેવી શકિત તેનું અહીં (મનુષ્યનું) વર્ણન કરવું, ચેપગમાં ચક્રવર્તીના ઉત્તમ ઘડા હાથી જે રત્ન જેવા છે, તેનું બળ વર્ણવવું અથવા સિંહ વાઘ શરભ (જંગલી ભયંકર જાનવર) નું બળ કહેવું, અથવા જે ઉંચકવામાં દેડવામાં જે શક્તિ હોય તે વર્ણવવી, અપદ તે ઝાડે છે, તેમાં ગશીર્ષ–ચંદન (સર્વોત્તમ ચંદન–સુખડ) વિગેરેના ગુણેનું વર્ણન કરવું, એટલે તે ચંદનનું વિલેપન કરવાથી શીયાળામાં ઠંડા દૂર થાય, ઉનાળામાં તાપ શાંત થાય, આ જીવવાળા મનુષ્ય
પગાં અને ઝાડના ગુણે બતાવ્યા, હવે અચિત્ત વીર્ય કહે છે –
अचित्त पुण विरिय आहारावरणपहरणादीमु॥ . जह ओसहीण भणियं विरिय रसविरिय विवागो॥नि.९२॥
અચિત્ત દ્રવ્ય વીર્ય (અજીવ વસ્તુ) નું બળ-વીર્ય–શક્તિ આહાર (ખાવા) માં ગુણ અવગુણ કરે છે, આવરણ તે લડાઈમાં શરીરનું રક્ષણ કરે છે, અને પ્રહરણ હથીયાર લડવા વિગેરેમાં કામ લાગે તે અહીં જાણવું પ્રથમ ખાવાનું બતાવે છે –
सद्यः प्राणकरा हृया घृतपूर्णाः कफापहाः ઘીથી ભરેલાં ઘેબર પકપાન ખાવામાં આવે તો
Jain Educationa International
For Personal and Private Use Only
www.jainelibrary.org