Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlalji Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 9
________________ સુરતનું એક સંપૂર્વ ૨૧ શીખરવાળું રમણીય જૈન દેવાલય વળી સુરતના એક ધર્મામા કુટુંબની ધર્મપ્રિયતા અને અદ્વિતીય રમણીય જેન દેવાલય સુરતમાં ગોપીપુરા હાથીવાળા દેહરા પાસે વકીલો ખાંચામાં બાઈ લખમીબાઈના દેરાસરના મૂળ સ્થાપક વીશાઓશવાળ શેઠ ભાઈદાસ દુર્લભદાસે પોતાની હયાતીમાં સુરતમાં મનેમેહન પારસનાથનું ૨૧ શિખરવાળું. અદ્વિતીય રમણીય દેરાસર બાંધ્યું, અને તે પહેલાં તેમણે પાયધુની ઉપર આદીશ્વર ભગવાનનું દેહરું બાંધેલું, તેમનાં ધર્મામા પત્ની લખમીબાઈએ તેની વ્યવસ્થા કરવા ધર્માત્મા હરકેઆઇને એવું અને હરકોઈબાઈએ દેહરાસરની જાહોજલાલી વધારવા તથા આશાતના ટાળવા તથા શ્રાવકોને દેરાસરની ભકિત ઉચિત રીતે થાય તેવી રીતે સધળી સગવડે બગીચા વિગેરેની ક્વી, તેમની પછી શેઠ વસતાચંદ ભાઈદાસ તથા તેમના સુપુત્ર મોતીચંદ વસ્તાચંદ ઝવેરીએ હાલની સુધરેલી સ્થિતિમાં દેહરાસર વિગેરેને રાખ્યાં છે. આવી રીતે દરેક ધર્માત્મા છે જિનેશ્વરના દેવાલય તથા મૂર્તિને -આત્માનું કમાણ કરવા બનાવે છે તથા સારી વ્યવસ્થા રાખે તે પણ ધન્યવાદને ચગ્ય છે, (હવે પછીના ભાગમાં બનશે તે તેને ફેટ અપાશે.) Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 402