Book Title: Agam 02 Ang 02 Sutrakrutang Sutra Part 03
Author(s): Manekmuni
Publisher: Mohanlalji Jain Shwetambar Gyanbhandar

View full book text
Previous | Next

Page 14
________________ આઠમું વીર્ય અધ્યયન. वर्षासु लवणममृतं शरदि जलं गोपयश्च हेमन्ते । शिशिरे चामलकरसो घृतं वसन्ते गुडश्चान्ते ।। વર્ષો રૂતુમાં લવણ (નિમક મીઠું) શરદમાં જલ હેમન્તમાં ગાયનું દૂધ શિશિરમાં આમલાને રસ વસંતમાં ઘી અને ગ્રીષ્મમાં ગેળ અમૃત સરખું છે, (ગુજરાતમાં અસાડ સુદથી બે માસની રૂતુ ગણાય છે. મારવાડમાં અષાડ સુદ ૧૫ પછી બે માસની રૂતુ છે, તેથી વદીમાં એક માસ વધે છે, સુદમાં બંને એક છે, દીવાળી ગુજરાતની અપેક્ષાએ આ વદ ૦)) અને મારવાડ કે શાસ્ત્રની અપેક્ષાએ કાલીક વદ ૦)) ગણાય છે.) ग्रीष्मे तुल्यगुडा सुसैन्धवयुतां मेघावनद्धेऽम्बरे । तुल्यां शर्करया शरद्यमलया शुंठया तुषारागमे । पिपल्या शिशिरे वसन्तसमये क्षौद्रेण संयोजितां । - पुंसां प्राप्यहरीतकीमिव गदा नश्यन्तु ते शत्रवः ॥२॥ બાળ હરડે (હેમજ) ઉનાળામાં બરાબર વજનના ગોળ સાથે વાદળથી છાયેલાં આકાશવાળી વર્ષોમાં ચેખા સિંધવ સાથે, શરદ રૂતુમાં સાકર સાથે, હેમંતમાં શુંઠ સાથે, શિશિરમાં પીપર સાથે, વસંતમાં મધ સાથે લેવાથી જેમ પુરૂષના રેગો નાશ થાય તેમ તારા શત્રુઓ નાશ થાઓ. Jain Educationa International For Personal and Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 ... 402