Book Title: Adhyatma Kavya Sarita Author(s): Raj Saubhag Editorial Committee Publisher: Raj Saubhag Satsang Mandal Sayla View full book textPage 6
________________ || ૐ .. ૬ સહજાત્મસ્વરૂપ પરમગુરુ सर्वज्ञदेवाय नमः परमकृपालुदेवाय नमः . श्री सद्गुरुदेवाय नमः સ્વ. લલિતાબહેન વીરચંદભાઈ પંચાલી સમાધિ : ૧૩-૫-ર૦૦૦ (બોટાદ) સ્વ. વીરચંદભાઈ બેચરદાસ પંચાલી સમાધિ : ર૭-૧ર-૧૯૭ર (બોટાદ) આપનો પાર્થિવદેહ આજે વિદ્યમાન નથી. પરંતુ આપનું આધ્યાત્મિક, પ્રમાણિક, નિર્મળ અને પ્રેમાળ વ્યક્તિત્વ અમારી હૃદયભૂમિમાં સદાય જીવંત છે. અમારા માટે આપની સ્વરૂપલક્ષી જીવનદૃષ્ટિ સમ્યક બોધ પ્રેરક છે; જે અમારા વર્તમાન જીવનને સુગંધિત બનાવે છે. આપશ્રી પરમજ્ઞાયકદેવની ઉપાસનાથી શીઘાતિશીઘ શાશ્વત શાંતિને પામો એ જ શુભ ભાવના અને અમારા જીવનમાં સમ્યફ બોધબીજ બનીને વહો એ અભ્યર્થના. : લિ. પંચાલી પરિવાર વતી ડૉ. ધીરુભાઈ વીરચંદભાઈ પંચાલી બોટાદ Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.orgPage Navigation
1 ... 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 ... 178