Book Title: Adhyatma Kalpadrum Author(s): Munisundarsuri, Ratnachandra Maharaj Publisher: Devchand Lalbhai Pustakoddhar Fund View full book textPage 9
________________ ગ્રન્થકારાદિ-પરિચય (કરાવનાર શ્રીયુત મોહનલાલ દલીચંદ દેસાઈ B, A., LL. B., Advocate) ગ્રન્થકાર શ્રીમુનિસુંદરસૂરિ તપિ જપિ શાસન દેવિ આરહઈ સંતિકર-સ્તવિ નરગી નિવારઈ, ગણધર ભદ્રબાહુ ગુરૂચી બેલઈ, ચક્કવિહ સંઘની ભીડ ઊવેલ. અહ્મદેસિ ઇતિ ઉપદ્રવ ટાલઉં,” ઈમ ગુરૂ વીનવતિ સહસમલ રાઉ, સ્થાનિ અઈઠા તવ ગુરૂરાયા, ટીડતણું ભર દૂરિ પલાયા. જીવ અમારિ મરૂમંડલ દેસે, સો વરતાવઈ ગુરૂ-ઉપદેશે, મુણિવર–મહિમા ચઉટ ગાઈ, શ્રી જિનશાસનિ જઈ–ઢક વાજઈ. –પંડિત લક્ષ્મીભદ્રમણિકૃત “શ્રી મુનિસુંદરસૂરિ વિજ્ઞપ્તિ” લ. સ. ૧૪૯૮. –તપ અને જપથી શાસનદેવીને આરાધી સંતિકરસ્તવથી મુગી-રોગચાળાને નિવાર્યો-( એ રીતે) ગણધર ભવભાહુ ગુરૂની સમાન ચતુર્વિધ સંઘની ભીડ Iટાળી. (શિરોહીના) સહસમલ (નામના) રાજાએ “ અમારા દેશની ઇતિ ઉપદ્રવ (તડનો ઉપદ્રવ) ટાળો’ એમ વિનવતાં ગુણરાયે ધ્યાનમાં બેસીને તીડોનું ટોળું 65(અ) ગુરૂએ ઉપદેશથી મોમંડલ દેરામાં છવની અમારી પ્રવર્તાવી એથી મુનિવરનો મહિમા ચારગણો વિસ્તર્યો અને શ્રી જિનશાસનના જયના વાજિો જન્મ ન, પા. 5,Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 324