________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
પ્રસ્તાવના,
શ્રમણ ભગવંત શ્રી મહાવીરના વખતમાં શ્રી પાર્શ્વનાથજીના અનુયાયી–સંતાનિયા એકસપણે વિચરતા, એ જૈનના ઈતિહાસની ખરી સાબીતી હોવાથી બુષ્ટિકોની અ-ગભીર-ભૂલ (જન એ બુદ્ધની શાખા છે) ની મને ખાત્રી થાય છે. આ બાબતની તપાસનો નિર્ણય કરતાં પહેલાં બુધીષ્ટ લોકોની બીજી દેખીતી-ગંભીર મોટી ભૂલ માટે વાંચનારનું ધ્યાન ખેંચવાની જરૂર પડે છે કે તેઓ-બદ્ધ લેકે જ્ઞાતપુત્ર શ્રી મહાવીરને અગ્નિ વૈચ્છાયન ગોત્રી કહે છે જ્યારે જેને તેને કાશ્યપ ગોત્રી કહે છે અને પોતાના તીર્થંકર પ્રત્યે જનોને આ મતને માટે અમે તેને વ્યાજબી–ખરા માનીએ છીએ. પરંતુ શ્રી મહાવીરના મુખ્ય શિષ્ય શ્રી સુધર્મા સ્વામી જે અગ્નિ વૈશ્યાયન ગોત્રી હતા અને જેણે સનાં તત્વનો પ્રકાશ કરેલ છે અને ન માર્ગના પ્રચાર પ્રયત્નમાં જેણે મુખ્ય ભાગ લીધે છે, તેથી ગુરૂ શિષ્યનાં ગોત્રને અરસપરસ બીજાઓએ ગુંચવાડો કરેલો છે, તેથી કરી શ્રી મહાવીર જે કાશ્યપ ગેત્રી હતા તેને અગ્નિવૈશ્યાયન ગેત્રી ઠરાવ્યા. બુધી લેકની આ બેવડી મોટી ભૂલ છે કે –
૧ શ્રમણ ભગવત મહાવીરસ્વામી વિચરતા તે વખતે પીશમાં પ્રભુ શ્રી પાર્શ્વનાથ જીના અનુયાયી-સંતાનીઆ ન હતા તે અને.
૨ શ્રી મહાવીર સ્વામી કાશ્યપ ગેત્રી હતા તેમને અગ્નિસ્યાયન ગોત્રી ઠરાવ્યા. (એટલે કે પાર્શ્વનાથ પ્રભુના સંતાની આ વિચરતા (જે જેનાં પ્રાચીનપણું સાબીત કરે છે, અને શ્રી મહાવીર સ્વામી અગ્નિશ્યાયન ગેત્રી નહિ પણ કાશ્યપ ગોત્રી હતા. અગ્નિશ્યાયન ગેત્રી તે તેમના શિષ્ય સુધર્માસ્વામિ હતા.
આ સિવાય જેનની પ્રાચીનતા સંબંધે ખાસ એક જુદુજ પુસ્તક નામે (Mahavira V and his predecessors) “મહાવીર અને તેના અગ્રગામિ” એ નામનું મિ. જેકોબીએ પ્રસિદ્ધ કરેલું છે જેમાં જૈન માર્ગની પ્રાચીનતા સંબંધે પુરાવા સહીત આબેહુબ વર્ણન કરેલું છે તે સીવાય. મિ. લુઈરાઈસ, ડોક્ટર ફયુર મિ. કોટ અને ડોકટર બુલર જેવા વિદ્વાનોએ પણ જૈન-ફિલોસોફીને માટે બહુજ ઉત્તમ અભિપ્રાય દર્શાવેલા છે. માત્ર તેઓ આવી વાણીથીજ અટક્યા નથી, પરંતુ કર્તવ્યમાં આગળ વધી જૈન–પુસ્તકોના ભાષાંતર પ્રસિદ્ધ કરતા જાય છે. સૂત્રની ભાષા તેઓને વિદેશી હેવા છતાં અથાગ શ્રમ લઈ તેનું રહસ્ય સમજવા માટે તેઓ જે મથન કરે છે તે આ દેશના જૈનને શરમમાં નાખે છે અને જાગૃત થવાને આડ કતરી રીતે ફૂટકે મારે છે.
ડેકટર હૌરનલે ઉપાસકદશાંગ સૂત્રનું જે ભાષાંતર પ્રસિદ્ધ કર્યું છે અને તેમાં જે છેરણ અંગીકાર કર્યું છે તે દરેક ભાષાંતરકાએ આજના જમાના માટે અનુસરવું એ ઉત્તમ છે. જૈન સુત્રોના ભાષાંતર કરતાં પશ્ચિમાત્ય વિદ્વાન વ્યાકરણના દેખે ઉપર ખાસ ધ્યાન આપતા જણાય છે. આમ થવાથી મૂળ આશય છુટમાં સમજવામાં કોઈ પ્રસંગે કદાચ તેઓ પછાત રહેલા જોવામાં આવે છે તેથી તેમની વિદ્વત્તા સંબંધે કશી ન્યૂનતા માનવાની નથી કારણ કે અર્વાચીન સમયમાં જૈનના સૂની જે હસ્તલિખિત પ્ર છે તેમાં લેખકના હસ્ત દેવથી અથવા તે પરંપરાથી કઈક ન્યૂનાધિક લખવાથી, શબ્દની વિભક્તિ અઘિીપાછી થઈ જવાના લાગવા સંભવ છે અને તેથી ભાષાંતરમાં વખતે ફેર પડી જવા સંભવ છે. દ્રત તરીકે ઓકટર હાર્નલ પોતાના ઉપાસક્રશાંગ સૂત્રના ભાષાંતરમાં છત્રીસમે પાને તેમજ જે જગાએ તે વાક્ય આવે છે તે જગેએ “અદાણુ લેવાવવા મા ઇ
For Private and Personal Use Only