Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 03 Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Abhinav Shrut Prakashan View full book textPage 7
________________ સર્વ પ્રથમ સંસકૃત વ્યાકરણમાં પ્રવેશ કરી, ભણનારની વિવિધ મુકેલી નિવારવા વિશાળ-દળદાર ગ્રંથનું સંપૂર્ણ સ્વતંત્ર સર્જન કર્યું. પૂ. સાધુ સાદી જી ભગવંતને વિના મૂલ્ય તથા સ્વ અદયયન થઈ શકે તે રીતે સંસ્કૃત વ્યાકરણના અભ્યાસની તકે સુલભ બનાવી તે મેન હેમ રઘુ બાવા શત્રુજ્ય યાત્રાર્થે ગયેલા કે પુનમ આરાધના કરનારને માટે સર્વ પ્રથમ વખત જ છ સ્થાનને અનુરૂપ સ્તુતિ–ત્યવંદન-સ્તવન–યની નાની પણ સુગ્ય પુસ્તિકા થકી તદ્દન જુદી જ દિશામાં કદમે મંડાયા ત્યારે વિશેષ દેવભક્તિરત અને પ્રાય પ્રત્યેક પાષાણ જિનબિંબના ચિત્યવંદન કરવા અભિમુખ રહેતા પૂજ્ય ગુરૂદેવ શ્રી ધર્મસાગરજીની વિશિષ્ટ પ્રેરણાથી અલભ્ય એવા વિશાળ સંગ્રહ સંપાદીત કર્યો તે १ चैत्यवंदन पर्वमाला २ चैत्यवंदन चोविसी " ३ चैत्यवंदन संग्रह વર્તમાનમાં ત્રણ ભાગમાં વિભાજીત એ આ ગ્રંથ છે. અભિનવ ઉપદેશ પ્રાસાદ જે શ્રાવકે માટે ઉચ્ચ ગુણવત્તાવાળા, શાસ્ત્રીય પદાર્થો–થાનકે વગેરે સુગ્રથિત રીતે પૂરા પાડે છે અને પૂજ્ય શ્રમણ-શ્રમણ વર્ગને પણ વ્યાખ્યાન અને સુંદર માહિતી સ્ત્રોત પૂરી પાડે છે. પૂજ્ય સાધુ–સાદવજી ભગવંતેને માર્ગદર્શનરૂપ બનવાના એક માત્ર હેતુથી મારું દષ્ટિએ અત્રે રજુ કરું છું. અભિનવ ઉપદેશ પ્રાસાદ ભા. ૧ ઉપ પરિશીલન અભિનવ ઉપદેશ પ્રાસાદ ભા. ૨ ૩૯ પરિશીલન અભિનવ ઉપદેશ પ્રાસાદ ભા. ૩ ૩૪ પરિશીલન કુલ ૧૦૮ પરિશીલન સળગ એક જ વિધ્ય – “ મનહ જિણાણ માણું” પર ચાલે છે. તેમાં પ્રત્યેકમાં શોક-શાસ્ત્રીય પદાર્થની છણાવટ-શાસ્ત્રીય કથાનક-બહારના રાત્ય પ્રસંગ કથા–સ્તવન સજઝાયની પંક્તિની સુંદર ગેઠવણ સીધાં જ વ્યાખ્યાન સ્વરૂપે પણ ઉપગમાં લઈ શકાશે.Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 354