Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 03
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Abhinav Shrut Prakashan

View full book text
Previous | Next

Page 9
________________ ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦ अर्ह सिद्ध गणीन्द्र वाचक मुनि, प्रष्ठा प्रतिष्ठास्पद पंच श्री परमेष्ठिनः पददतां प्रोचैर्गरिष्ठात्मताम् द्वैधान्पञ्च सुपर्वणां शिखरिणः प्रोदाममाहात्म्यत श्चेतश्चिन्तित दानतश्च कृतिनां ये स्मारयन्त्यन्वहम् જેઓ અપૂર્વ મહાસ્યથી અને મનવાંછીતના દાનથી એમ બે પ્રકારે, વિદ્વાનોને હંમેશા પાંચ જાતના કપવૃક્ષોની યાદ અપાવે છે, તે શ્રી અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ રૂપ પંચ પરમેષ્ઠી–ગૌરવયુક્ત ઉચ્ચ પ્રતિષ્ઠાના સ્થાન (મોક્ષ)ને આપે. वीरं नमिऊण तिलायमाणं विसुद्ध नाणं सुमहा निहाणं कुच्चामि सड्ढ निश्चकिच्चमेए जिणंद चदाण य आगमाउ ત્રણલકના ભાણુ-સૂર્ય સમાન પ્રકાશક, વિશુદ્ધ જ્ઞાનના ધારક તેમજ શ્રેષ્ઠ એવા નિધાન તુલ્ય શ્રી વીર પરમાત્માના આગામાંથી ઉદ્ધરીને હું શ્રાવકના નિત્ય(એવા આ કૃત્યોને કહીશ. હ૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦૦

Loading...

Page Navigation
1 ... 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 ... 354