Book Title: Abhinav Updesh Prasad Vyakhyano Part 03 Author(s): Dipratnasagar, Deepratnasagar Publisher: Abhinav Shrut Prakashan View full book textPage 5
________________ bananaissanaaaa પુસ્તક વિશે કંઈક છું invocaduocavaca કઈ પણ જાહેર વકતા આ પુસ્તકનું એક પરિશીલન એક વખત વાંચશે એટલે આખું પુસ્તક પુરૂં કરશે.” વ્યાકરણ–સાહિત્ય તીર્થ–સફલ વક્તા પૂ. મુનિરાજશ્રી યતીનદ્ર વિજયજીએ પ્રસ્તુત પુસ્તકનું એક પરિશીલન જોઈને ઉચ્ચારેલ અનુભવવાણની યથાર્થતાને ભવિષ્ય કહેશે પરંતુ શક્તિશાળી શ્રમણ ભગવંતો આવા પ્રકારની ચિક્કસ વિષય લઈને સીરીઝ તૈયાર કરશે તે ચતુર્વિધ શ્રી સંઘને આમ કલ્યાણની ઉત્તમ સામગ્રી મળશે. શ્રી. સંઘની જ્ઞાનમાર્ગે વપરાતી રકમ સારી રીતે સફળ બની રહેશે. અભિનવ ઉપદેશ પ્રાસાદ તૈયાર કરતાં પહેલાં અમે કેટલીક વિચારણા કરેલ કે આમાં આટલું આવવું જોઈએ અને આટલું ન આવવું જોઈએ. ક અભિનવ ઉપદેશ પ્રાસાદમાં શું હોવું જોઈએ ? (૧) દરેક પરિશીલનની શરૂઆત લોકથી કરવી. (૨) દરેક પરિશીલનમાં એક શાસ્ત્રીય દષ્ટાંત હોવું જોઈએ. (૩) દરેક પરિશીલનમાં એક જૈનતર પ્રસંગ લે. (૪) દરેક પરિશીલનનાં કેટલુંક ઊંડાણ કર્યું અવગાહન મૂકવું. ક અભિનવ ઉપદેશ પ્રાસાદમાં શું ન લેવું જોઈએ. (૧) કે ઈપણ પૂ. સાધુ-સાધ્વીજીની સીધી કે આડકતરી નિંદા એક પણ પરિશીલનમાં ન આવવી જોઈએ. (૨) પુસ્તક સૌયાર થયા પછી તેનું વેચાણ કરવું નહીં. (૩) શાસ્ત્રીય કે જૈનેતર જે પણ પ્રસંગ લેવા તે બનેલા જ હોવા જોઈએ. કપિત નહીં.Page Navigation
1 ... 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 ... 354