Book Title: Aavashyak Sutram Author(s): Ghasilal Maharaj Publisher: A B Shwetambar Sthanakwasi Jain Shastroddhar Samiti View full book textPage 4
________________ એક અપીલ આપ ગચ્છપતિ હો કે સઘપતિ હૈ સાધુ મહાત્મા હ કે શ્રાવક હા પરંતુ આ શુભકાર્યોંમા મદદ કરવાની આપની ચેાસ ફરજ છે કારણ કે આપણી સમાજના ઉત્થાનના આવા ભગીરથ કાર્યોંમા આપના જેટલા વધુ સહકાર મળશે તેટલુ કા વ્હેલુ પૂર્ણ થશે ઘડી ઘડી આવા સતના ભેટો થવા દુર્લભ છે ૩૨ સૂત્રો જલ્દીથી તૈયાર કરાવી લેવાય તેની કાળજી રાખવાની છે અને તેથીજ આપશ્રીને અપીલ કરવામા આવી છે સમગ્ર સમાજનુ કાર્ય થતુ હોય ત્યા સાપ્રદાયકરાદ કે પ્રાતવાદ નજ હાવા જોઈએPage Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 575