Book Title: Aatm chaitanyani Yatra
Author(s): Kumarpal Desai
Publisher: Buddhisagarsuri Jain Samadhi Mandir
View full book text
________________
MONDAY 24TII MAY 1915. સંવત ૧૯૭૧ ના વઈશાખ સુદ ૧૦ સોમવાર તા. ૨૪ મી મે 1 + ૯’ . મુ. તા. ૯ રજજબ સને ૧૩૩ ઉ. -૮ અ. ૬-૩, પા. ર. ૧૫ આદ, તા
રહો કાયમ પ્રગતિ પથમાં થતું ખુલ્લું હૃદય સઘળું – રહે સંકોચ ના મનમાં. વિસામો વાત કરવાનો – રહો કાયમ પ્રગત પથમાં. - ૧ હૃદયના તારના તારો – પરસ્પર જ્યાં સદા હેતા. વિસામો મેળમેળાપી – રહો કાયમ પ્રગતિ પથમાં. – ૨ પરસ્પર હેતની વાતો – પરસ્પર હાયની વાતો. પરસ્પર એ પ્રવૃત્તિઓ – રહો કાયમ પ્રગતિ પથમાં. – ૩ પરસ્પર ચિત્તને ખોલી – હૃદય સાથે હૃદય જોડી. કરાતો વાટ વિસામો – રહો કાયમ પ્રગતિ પથમાં. - ૪ પરસ્પર શુદ્ધ પ્રીતિનાં – હૃદય ઝરણાં સદા વહેતો. જરાના ભેદ ખેદ જ જ્યાં – રહો કાયમ પ્રગતિ પથમાં. - ૫ ગુણો સહેજે પ્રગટ થાવ – ટળે દોષો સહજ યોગે. સુખા દ્વતે જીવન વહેતું – રહો કાયમ પ્રગતિ પથમાં. - ૯ શમે જ્યાં સર્વ ચિત્તાઓ – અહો તે વાત વિશ્રામો. અમોને સર્વથી વ્હાલો – રહો કાયમ પ્રગતિ પથમાં. - ૭ જીવંતી આત્મ પ્રતિમા છે – ખરેખર મિત્ર મેળાપી. મળે તેને મળ્યું સઘળું – રહો કાયમ પ્રગતિ પથમાં. - ૮ હૃદયથી શુદ્ધ મેળાપી – ખરી તન્મય દશા વ્યાપી. બની છાયા બન્યો આત્મા – રહો કાયમ પ્રગતિ પથમાં. - ૯ ઊગે ભાનુ સહજ વિકસે – હજારો ગાઉથી કમલો. પરસ્પર મેળ વિશ્રામો – રહો કાયમ પ્રગતિ પથમાં. – ૧૦ મળે ઘેબર શ્રદ્ધાળુને – અહો ઉપમા ઘટે ના જ્યાં બક્ષ્યબ્ધિસત્તવિશ્રામો – રહો કાયમ પ્રગતિ પથમાં.
પ, ગોગનિવારાય ગવંત
“જ્ઞાન પામ્યા બાદ સહજ ચિંતવન કરતાં આત્માનુભવ થવા લાગશે. આત્માનુભવ થતાં જે સુખ થશે, તે બીજાની આગળ કહી શકાશે નહીં, એવું થશે.”
- S 168
–

Page Navigation
1 ... 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201