Book Title: Updhan Tap Margdarshika
Author(s): Punyankar Mitra Parviar
Publisher: Punyankar Mitra Parviar
Catalog link: https://jainqq.org/explore/005644/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ | શ્રી વાસુપૂજ્ય સ્વામિને નમઃ if II શ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષસૂરીશ્વરેભ્યો નમઃ | શ્રી આંબાવાડી જૈન સંઘને આંગણે પુણ્યાં% મિત્ર પરિવાર આયોજિત ઉપધાન તપ માર્ગદર્શિકા For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ ઉપધાન તપ : મહિમાગાના ૦ આત્મામાં વિરતિનું વાવેતર કરવાની એક ઉત્તમ તક : ઉપધાન તપ. ચપ્પલ, વાહન, પંખો, ફોન, દાંતિયો, દર્પણ, પૈસા, ગાદી-તકિયા... આ બધી ચીજો વગરના એક દિવસની પણ તમે ; કલ્પના કરી શકો? જે કલ્પનામાં ન આવી શકે તેને વાસ્તવિકતામાં : લાવવાની અમૂલ્ય તક : ઉપધાન તપ. નવકાર કેટલાં વર્ષની ઉંમરે શીખ્યા? ત્યારથી નવકારનું એક ઋણ ચૂકવવાનું બાકી છે. આ ઋણ ચૂકવવાની અણમોલ તક : ઉપધાન તપ. Outing માટે લોકો સિમલા અને ઉટી જાય છે. Inning માટેનું સુંદર સ્થળ : ઉપધાન તપ. પ્રતિક્રમણ, પ્રતિલેખન, દેવવંદન, કાયોત્સર્ગ, જાપ, ખમાસમણ, તપ-ત્યાગ, જિનવાણી-શ્રવણ વગેરે અઢળક તારક અનુષ્ઠાનોનો ભવ્ય મેળો : ઉપધાન તપ. પોઝિશન, પઝેશન અને પ્રોફેશનથી પર બની આત્મામાં ઊતરવાનો ઉત્તમ અવસર : ઉપધાન તપ. સંસારની ખટપટ અને ખટખટથી કામચલાઉ મુક્ત થવાનો સુવર્ણ અવસર : ઉપધાન તપ. સંસારના Ego-Friendly જીવનથી અલિપ્ત બની Eco-Friendly જીવન જીવવાનો એક ધન્ય અનુભવ : ઉપધાન તપ. આત્માની ઉત્ક્રાન્તિ કરવા માટે પાપથી પ્રતિક્રાન્તિ કરવાનો શંખનાદ : ઉપધાન તપ. Jain Education eman a lme n nm amamay.org Page #3 -------------------------------------------------------------------------- ________________ | શ્રી વાસુપૂજ્ય સ્વામિને નમઃll Iશ્રી પ્રેમ-ભુવનભાનુ-જયઘોષ સૂરીશ્વરેભ્યો નમઃ શ્રી આંબાવાડી જૈન સંઘ ના ઉપક્રમે પુણાંકુર મિત્ર પરિવાર આયોજિત મહામંગલકારી ઉપધાન તપ આરાધના ઉપધાન - માર્ગદર્શિકા ઉપધાન તપ વાટિકા શ્રી પ્રેમ-ભુવનભાનુસૂરિ ઉપધાન વાટીકા, ઓશનપાર્ક પાસે, સેટેલાઈટ રોડ, આંબાવાડી, અમદાવાદ-૩૮૦ ૦૧૫. For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ - છાયા :દેવાધિદેવ શ્રી વાસુપૂજ્ય સ્વામી ભગવાન - દિશાશિપ :વર્ધમાન તપોનિધિ પૂ. આ. કે. શ્રી વિજયભુવનભાનુસૂરીશ્વરજી મ.સા. - શુભાશિષગચ્છાધિપતિ પૂ. આ. કે. શ્રી વિજય જયઘોષસૂરીશ્વરજી મ.સા. - મુહર્ત પ્રદાતા - પૂ.ઉપાધ્યાય શ્રી વિમલસેન વિજયજી મ.સા. - પાવન નિશ્રા :પૂ. પ્રવર્તક પ્રવર શ્રી ધર્મગુમ વિજયજી મ.સા. પૂ. મુનિરાજ શ્રી જિનવલ્લભ વિજયજી મ.સા. - પ્રવચનકાર :પૂ. પંન્યાસ શ્રી મુક્તિવલ્લભ વિજયજી મ.સા. પૂ. મુનિરાજ શ્રી ઉદયવલ્લભ વિજયજી મ.સા. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ (સામાન્ય માહિતી) પ્રથમ પ્રવેશ આસો વદ -૪ તા. ૨૯-૧૦-૨૦૦૭, સોમવાર દ્વિતીય પ્રવેશ આસો વદ - ૬ તા. ૩૧-૧૦-૨૦૦૭, બુધવાર + માળારોપણ - મહોત્સવ માળારોપણ: માગસર સુદ- ૧૧ તા. ૨૦-૧૨-૨૦૦૭, ગુરુવાર + ૧-૪૦ દિવસના ઉપધાનવિભાગ-૧ : ૧૮ દિવસ શ્રી નમસ્કાર મહામંત્ર ઉપધાન વિભાગ ૨ : ૧૮ દિવસ શ્રી ઈરિયાવહિ- તસ્સ ઉત્તરિસૂત્રનાં ઉપધાન વિભાગ-૩ : ૦૪ દિવસ શ્રી અરિહંત ચેઈઆણું - અન્નત્ય સૂત્રનાં ઉપધાન વિભાગ-૪ : ૦૭ દિવસ શ્રી પુફખરવર-સિદ્ધાણં બુદ્ધાણું વેયાવચ્ચગરાણું સૂત્રનાં ઉપધાન + ૨-પાંત્રીસું૩૫ દિવસ શ્રી નમુથુણં સૂત્રનાં ઉપધાન : કુલ + ૩- અઠ્ઠાવીસું + ૨૮ દિવસ શ્રી લોગસ્સ સૂત્રનાં ઉપધાન For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ કુલ ઉપવાસ આયંબીલ પરિમુઠ્ઠી કુલ તપ ઉપધાનમાં તપ કેટલો?! સંખ્યા નીવિ) પ્રમાણ ૧) ૪૭ દિવસના ઉપધાન * પ્રથમ અઢારીયું (૧૮ દિવસ) ૧૨ાા ઉપવાસ , * બીજું અઢારીયું (૧૮ દિવસ) ૧રા ઉપવાસ * ચોકીયું (૪ દિવસ) રા * છકીયું (૭ દિવસ) ઉપવાસ ૪ ઉપવાસ (પહેલો/છેલ્લો) ૨) ૩૫ દિવસના ઉપધાન. એકાન્તર ઉપવાસ - નીવિ ૩) ૨૮ દિવસના ઉપધાન. એકાન્તર ઉપવાસ -નીવિ (પાંચ તિથિએ નીવિ આવતી હોય તો તેના બદલે આયંબિલ કરવાનું હોય છે.) (નિત્યલ્યા) સવારે વહેલા ઊઠી નવકાર સ્મરણ વસ્ત્ર બદલી ઈરિયાવહિ અને ગમણાગમણે કુસુમિણ દુસુમિણનો કાયોત્સર્ગ ૧૦૦ લોગસ્સનો કાયોત્સર્ગ ક For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ રાઈ-પ્રતિક્રમણ પ્રતિક્રમણની ચાર થી પૂર્ણ થયા બાદ પૌષધ લેવાનો વિધિ બહુવેલના બે આદેશ-૪ખમાસમણ - અઢાઈજેસ સીમંધરસ્વામી અને શત્રુંજયનું ચૈત્યવંદન વસ્ત્ર-પ્રતિલેખન દેવ વંદન ગુરુભગવંત પાસે ક્રિયાઃ ૧. બહેનોએ પૌષધ ઉચ્ચારી પ્રતિલેખનના આદેશ માંગવા ૨. ઉપાધાનની ક્રિયા પચ્ચકખાણ સક્ઝાય ૩. સામૂહિક રાઈ મુહપત્તિ સામૂહિક ૧૦૦ ખમાસમણ જિનાલય દર્શન - દેવવંદન પોરિસિ ભણાવવાનો વિધિ જિનવાણી શ્રવણ કાળનો કાજો (કારતક સુદ ૧૪ સુધી રોજ) મધ્યાહનકાળના દેવવંદન પચ્ચખાણ પારવાનો વિધિ નીવિકે આયંબિલ હોય તો ભોજનવિધિ વાપર્યા પછીનું ચૈત્યવંદન સ્વાધ્યાય - જાપ ઉપવાસના દિને બપોરે પ્રવચન પાણી ચૂકવ્યા બાદ સાંજે પ્રતિલેખન - દેવવંદન ગુરુભગવંત પાસે ક્રિયા અને માંડલા દેવસિ પ્રતિક્રમણ – સ્વાધ્યાય જાપ સંથારા પોરિસિ/ શયન For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ - આટલું ધ્યાન રાખશો) જે સવારે સૂર્યોદય બાદ ૧૪૪ મિનિટ સુધી અને સાંજે સૂર્યાસ્ત પહેલાંની ૧૪૪ મિનિટ દરમ્યાન ગરમ શાલ ઓઢ્યા વગર ખુલ્લામાં ન જવું. (કારતક સુદ ૧૪ બાદ ૯૬ મિનિટ) છે. માત્રુ - સ્થંડિલ પરઠવતા પૂર્વે “અણજાણહ જસુગ્રહો' બોલવું. માત્રુ - સ્વડિલ પરઠવ્યા બાદ વોસિરે-વોસિરે-વોસિરે બોલવું. છે દેરાસરકે ઉપાશ્રયમાં પ્રવેશ કરતી વખતે ત્રણ વાર “નિસ્ટિહિ બોલવું. દેરાસર કે ઉપાશ્રયની બહાર નીકળતાં “આવસ્ટહિ બોલવું. જ નવિ કે આયંબીલ કરવા ભોજનખંડમાં “જયણામંગલ' બોલીને પ્રવેશ કરવો. પચ્ચકખાણ પારતી વખતે સ્થાપનાચાર્યજી ખુલ્લા રાખવા. દરેક કાર્ય ગુરુભગવંતની રજા લઈને કરવું. સ્પંડિલ-માત્રુ કે ભોજન કરવા માટેનાં વસ્ત્રો જુદાં રાખવાં. પોતાનાં વાસણ રોજ જાતે પડિલેહણ કરવા. પ્રત્યેક ભાજનનું ૨૫ ૨૫ બોલથી પડિલેહણ કરવું. મુહપત્તિનું પ્રતિલેખન ૫૦ બોલથી, અન્ય વસ્ત્રનું ૨૫ બોલથી અને ચરવળાની દાંડીનું તથા કંદોરાનું ૧૦બોલથી પ્રતિલેખન કરવું. માતૃ-સ્થડિલ કે ભોજન કર્યા બાદ તથા ૧૦૦ ડગલાં કરતાં દૂરથી ચાલીને આવ્યા બાદ ઇરિયાવહિયા અને ગમણાગમગેનો વિધિ કરવો. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ રાત્રે સૂતી વખતે કાનમાં રૂનાં પૂમડાં (કુંડલ) નાંખવાં અને દિવસે તે સંભાળીને રાખવાં. બે વાર તેનું પ્રતિલેખન કરવું. સવારે ઉપધાનની ક્રિયા થયા પૂર્વે સ્પંડિલ ન જવું. પ્રતિલેખન કરતાં બોલવું નહિ. હાથમાં સ્પંડિલ કે માત્રાની કુંડી રાખીને બોલવું નહિ. એંઠા મુખે બોલવું નહિ. વાપર્યા બાદ થાળી ધોઈને પીવી - પછી નેપ્કીનથી લૂછી દેવી. વાપર્યા બાદ તિવિહારનું પચ્ચખાણ લેવું. તમામ ક્રિયા અપ્રમત્તભાવે ઊભા ઊભા શુદ્ધ ઉચ્ચારપૂર્વક ઉપયોગપૂર્વક કરવી. બોલતી વખતે ઉઘાડા મોઢે ન બોલાય, મુહપત્તિ રાખીને બોલવું. ચાલતાં, નીચે જોઈને ચાલવું. કોઈ જીવ પગ નીચે કચડાઈના જાય તેની તકેદારી રાખવી. કાચા પાણીમાં પગ ન પડે, લાઈટની ઉજેહિ ના લાગે, વનસ્પતિનો, લીલોતરીનો, દાણાનો, ધન-ધાન્યનો સ્પર્શ-સંઘટ્ટો ન થવો જોઈએ. બેસતી વખતે કટાસણા વગર ન બેસાય. સંસાર ૪૭ દિવસ માટે છોડી દીધો છે, એટલે સંબંધીઓ સાથે ઘર સંબંધી, દુકાન સંબંધી, સંસાર સંબંધી કોઈ વાત થાય નહીં. મળવા આવે તો આરાધનાની વૃદ્ધિ થાય એવી જ વાત કરવી. સૂર્યાસ્ત બાદ માગું કરવું વિ. અનિવાર્ય કારણ સિવાય હલનચલન કરાય નહિ, એક સ્થાને બેસવું. કાર્ય પડતાં દિંડાસનથી ભૂમિ પૂજતાં પૂંજતાં જવું. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ વપરાશમાં આવતાં તમામ ઉપકરણોનું બોલ બોલવા પૂર્વક બે ટાઇમ પ્રતિલેખન કરવું. દિવસ દરમ્યાન જ કંઈ ક્ષતિઓ થઈ હોય તેની આલોચના બુકમાં નોંધ રોજ સાંજે યાદ કરીને કરી લેવી. ઘરેણાં પહેરાય નહીં, તેલ નંખાય નહીં, વાળ ઓળાય નહીં, શરીરની ટાપટીપ થાય નહીં, હજામત થાય નહીં, તેલ માલિસ થાય નહીં. ક્રિયામાંથી નિવૃત્ત થતાં સૂત્ર અર્થનો સ્વાધ્યાય કરવો, ધાર્મિક પુસ્તક વાંચવાં, નિંદા-કૂથલી-પારકી પંચાતથી આરાધનાનું પુણ્ય બળીને ખાક થઈ જાય છે. ઉપાધાનમાં પ્રવેશ કર્યા બાદ બહારની કોઈ વસ્તુ ઉપયોગમાં લેવાય નહીં. પ્રતિલેખનન કર્યું હોય તે વસ્તુ વપરાય નહીં. જયાં કાજો ના લીધો હોય ત્યાં બેસાય નહીં. મુહપત્તિ – ચરવળો સાથે જ રાખવાં, એક હાથથી દૂર મૂકવા નહીં. દિવસે સૂવું નહીં. છાપાં ચોપડીઓ-મેગેઝીનો વિ. વંચાય નહીં. પૂછયા વગર કોઈની વસ્તુ લેવી નહિ, વાપરવી નહીં. નીધિમાં જરૂર પૂરતું લેવું. એઠું મૂકવાથી દિવસ પડે. હાથ, પગ, મોટું, શરીર ધોવાય નહીં, ભીનાં કપડાંનાં પોતાં કે ' સ્પંચ પણ થાય નહીં. જ For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ સ્પંડિલ-માત્રુ જતાં પાણીનો ઉપયોગ જરૂર પૂરતો જ ઓછામાં ઓછો કરવો. ક્રિયા કરતાં પંચેન્દ્રિય મનુષ્ય કે તીર્થંચની આડ પડે (આપણી અને સ્થાપનાજીની વચ્ચેથી જાય) તો ઇરિયાવહી કરી લેવી.જયાંથી ક્રિયા અટકી હોય ત્યાંથી આગળ વધારવી. આમ તો ગામ બહાર નિર્દોષ ભૂમિમાં સ્પંડિલ જવાનું હોય છે. શહેરમાં જગ્યાનો અભાવ હોય, વાડાનો ઉપયોગ કરવો પડે છે ત્યારે જયણા રાખવી જરૂરી છે. પહેલાં પ્યાલામાં રખ્યા નાંખવી, ઈંડિલ કર્યા બાદ ઉપર પણ રખ્યાનો ઉપયોગ કરવો, રાખના કારણે સુક્ષ્મજંતુઓ ચોંટતા નથી. પાણીનો બને એટલો ઓછામાં ઓછો જરૂર પૂરતો જ ઉપયોગ કરવો. ૪૮ મિનિટમાં જમીન ઉપર રહેલ પાણીનાં એઠાં બિંદુઓ જો સુકાય નહીં તો તેમાં અસંખ્યાત સંમૂચ્છિમ જીવોની ઉત્પત્તિ થઈ જાય છે. માત્રાનો પ્યાલો ઢાંકણું ઢાંકીને પરઠવવા લઈ જવો. ઉઘાડો નહીં. મર્યાદા સચવાય તે રીતે ઉચિત વેશ પરિધાન કરવો. જ્યાં ત્યાં સ્પંડિલ-માત્રુ પરઠવવું નહીં. બીજાને અપ્રીતિ થાય તેવું ન કરવું. કાગળ, દાણા, જીવજંતુઓ, વનસ્પતિ વગેરેથી રહિત સ્થાનમાં માત્રુ પરઠવવું. For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ ધુમ્મસવાળું વાતાવરણ હોય, ઝાકળ પડતું હોય તો ઉપાશ્રયની બહાર નીકળવું નહીં. સ્થડિલ-માત્રુ વિ. અનિવાર્ય કાર્ય આવી પડતાં આખા શરીરે કામળી ઓઢી જયણાપૂર્વક જવું. લાઈટમાં કંઈ પણ વાંચવું નહીં. લાઈટનો ઉપયોગ કરવો નહીં. પાણી વાપર્યા બાદ ગ્લાસ રૂમાલથી એકદમ કોરો કરી લેવો, એંઠો ગ્લાસ માટલામાં નાંખવો નહીં. કામળીકાળમાં બહારથી આવ્યા બાદ કામળી થોડો સમય દોરીખીંટી વિ. ઉપર છૂટી કરી રાખવી (સીધી ગડી ન કરવી). દોરી વિ. ઉપર સૂકવેલાં કપડાં સુકાતાં તુરંત લઈ લેવાં, ફર ફર . ફફડતા રહેવાથી વાયુકાયની વિરાધના થાય. ટપાલ, કાગળ આવશ્યક કારણ સિવાય લખવા નહીં, ફોન કરાવવો નહીં. કોઈ પણ ઈલેકટ્રોનિક આઈટમ વાપરી શકાય નહીં. કપડાં વિ. સૂકવવા દોરી બાંધી હોય તો સૂર્યાસ્ત પૂર્વે છોડી નાંખવી જોઈએ. થંક-ગળફો-શ્લેષ્મ વિ. નિર્જીવ માટીમાં નાંખી તેની ઉપર પગથી માટીનાંખવી જોઈએ. પરસેવાવાળાં કપડાં તુરંત સૂકવી દેવાં, ભીનાં ને ભીનાં ગડી કરવાં નહીં, સુકાઈ જતાં તુરંત લઈ લેવાં. ગરમી લાગતાં કપડાં પૂંઠા વગેરેથી પવન નાંખવો નહીં. કપડાં જાટકવાં નહીં. તિર્યંચને પણ સ્પર્શ થાય નહીં. ૧૦ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ જૂઠું બોલવું નહીં. કોઈની વસ્તુને અડવું નહીં. વિજાતીય તરફ રાગદષ્ટિથી જોવું નહીં. મન બહેકાવે એવા કુવાંચન, કુશ્રવણ, કુવિચાર કરવા નહીં, પૂર્વકાલીન ભોગસ્મરણ કરવું નહીં. વાત-વિકથા-ગપ્પામાં સમય બગાડવો નહીં. નખ કાપવા જ પડે તો તેને ચૂનામાં ચોળી કપડાંની પોટલીમાં બાંધી નિર્જીવ ખાડામાં પરઠવવા. અરીસામાં શરીર, મોઢું જોવું નહીં. નીલિમાં થોડી ઉણોદરી (ભૂખ કરતાં ઓછું ખાવું) રાખવી, આકંઠ ભોજન ન કરવું. નીવમાં દ્રવ્યો ઘણાં અને રસ ભરપૂર હોય એટલે આપણે જાતે દ્રવ્યોનો નિયમ કરી લેવો, કે આટલા દ્રવ્યથી વધારે વાપરવાં નહીં વિ.વિ. રાત્રે ૯ કલાકથી અધિક સૂવું નહીં (દિવસે તો સૂવાનું છે જ નહીં). ચરવળો મુહપત્તિ વિ. એક હાથથી દૂર જવાં જોઈએ નહીં. - સવારે પ્રતિક્રમણ વિ. ક્રિયા કરી ઊંઘવું નહીં. નિષ્કારણ શરીર દબાવવું નહીં. ભાઈઓએ બધા સાધુ મ.સા.ને, બહેનોએ બધાં સાધ્વીજી મ.સા.ને બે ટાઈમ વંદન કરવું જોઈએ. ૧૧ For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ પ્રતિક્રમણાદિ ક્રિયામાં ગુરુ. મ. આવે તે પહેલાં જ હાજર થઈ જવું. કોઈની પણ સાથે આપણા કે સામી વ્યકિતના સ્વભાવદોષથી સંઘર્ષ, સંક્લેશ, બોલાચાલી થઈ જાય તો તુરંત જ મિચ્છામિ દુક્કડમ્ દઈ દેવું. ચાતુર્માસિક કાળમાં બપોરે કાળનો કાજો લેવો ફરજિયાત છે. સાંજે પાણીમાં ચૂનો નાંખવાનું ભૂલવું નહીં. ચૂનાવાળું પાણી ૭૨ કલાક ચાલે, બાદ નિર્જીવ ભૂમિમાં સૂકામાં ૭૨ કલાકની મર્યાદા પૂર્ણ થાય તે પૂર્વે સુકાઈ જાય તે રીતે . વધારાનું પાણી જયણાપૂર્વક પાઠવવું. પરોઢિયે તમામ ક્રિયાઓ મનમાં કે અત્યંત ધીમા અવાજે કરવી જેથી આજુબાજુના લોકોને તકલીફ ના થાય. ઉપધાનમાં ૧૦૦ ખમાસમણા વખતે બોલવાનાં પદો પહેલું અઢારીયું : શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધાય નમો નમ: બીજું અઢારીયું : શ્રી પ્રતિક્રમણ શ્રુતસ્કંધાય નમો નમ: ચોકિયું : શ્રી ચૈત્યસ્તવ અધ્યયનાય નમો નમ: છકીયું : શ્રી શ્રુતસ્તવ - સિદ્ધસ્તવ અધ્યયનાય નમો નમ: પાંત્રીશું : શ્રી શકસ્તવ અધ્યયનાય નમો નમ: અઠ્ઠાવીશું શ્રી નામસ્તવ અધ્યયનાય નમો નમઃ ૧ ૨ For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ ઉપધાન કાઉસ્સગ્નનો વિધિઃ ઈરિયાવહિયા” કરી ખમાસમણ દીધા બાદ ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! (કહી ૧લા અઢારીયામાં) શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ આરાધનાર્થ કાઉસ્સગ્ન કરૂં? ઇચ્છ, શ્રી પંચમંગલ મહાશ્રુતસ્કંધ આરાધનાર્થ કરેમિ કાઉસ્સગ્ગ વંદણવત્તિઓએ... કહી ૧૦૦ લોગ્રસનો ચંદેસુ નિમ્મલયરા સુધીનો કાઉસ્સગ્ન કરી પ્રગટ લોગસ્સ. પછી એક ખમાસમણ દઈ અવિધિ - આશાતનામિચ્છામિ દુક્કડ. ૨ જા અઢારીયામાં : શ્રી પ્રતિક્રમણ શ્રતસ્કંધ આરાધનાર્થ - કાઉસ્સગ્ન કરું? ઈચ્છે (ઇત્યાદિ ઉપર પ્રમાણે) ૪થા (ચોકીયા) ઉપધાનમાં : શ્રી ચૈત્યસ્તવ અધ્યયન આરાધનાર્થ કાસ્સગ્ન કરૂં ઈત્યાદિ. ૬ ઠ્ઠા (છકીયા) ઉપધાનમાં : શ્રી શ્રુતસ્તવ-સિદ્ધસ્તવ અધ્યયન આરાધનાથે કાઉસ્સગ્ન કરૂં ઇત્યાદિ. ૩ જા (પાંત્રીશા) ઉપધાનમાં : શ્રી શકસ્તવ અધ્યયન આરાધનાર્થ કાઉસ્સગ્ન કરૂં ઈત્યાદિ. ૫ મા (અઠ્ઠાવીસા) ઉપધાનમાં : શ્રી નામસ્તવઅધ્યયન આરાધનાર્થ કાઉસ્સગ્ન કરૂં ઈત્યાદિ. જાપની માળા: ૧. ૪૭ દિવસના ઉપધાન : રોજનવકાર મંત્રની ૨૦માળા ૨. ૩૫ દિવસના ઉપધાન : રોજલોગસ્સ સૂત્રની ૩ માળા ૩. ૨૮ દિવસના ઉપધાન : રોજલોગસ્સ સૂત્રની ૩ માળા ૧૩ For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ ત્રીજી ૧૮ ] ૧૨ા SAID) ૧૪ For Personal & Private Use Only ઉપધાનના દિવસ, તપ અને વાચનાનું યંત્ર ઉપધાનનું નામ | દિવસ કુલ તપ વાચના ક્યારે થઈ? ઉપવાસ | પહેલી બીજી પંચમંગલ મહાશ્રુતસ્કંધ પાંચ ઉ કા ઉપવાસે (નમસ્કાર મંત્ર). પ્રથમ ૫ પદની| છેલ્લા ૪ પદની પ્રતિક્રમણ શ્રુતસ્કંધ ૧૨ા | પાંચ ઉપવાસે “જે મેળા ઉપવાસ “ઠામિ (ઈરિયાવહી, તસ્મઉત્તરી જીવા વિરાડિયા સુધી કાઉસ્સગ્ગ' સુધી શક્રસ્તવાધ્યયન ૧લા ત્રણ ઉપવાસે | ૮ ઉપવાસે ૮ ઉપવાસે (નમુત્થરં સૂત્ર) પુરિસપર ગંધ | “ધમ્મરચારિત | “સલ્વે હસ્થીર્ણ” સુધી | ચક્કવટ્ટીગં સુધી | તિવિહેણ વંદામિ' સુધી ચૈત્યરૂવાધ્યયન રા ઉપવાસે (સવલોએ અરિહંત ચેઈ. “અપ્રાણ અન્નત્થ. વોસિરામિ’ સુધી નામરૂવાધ્યયન | ૨૮ | ૧પા ૩ ઉપવાસે | ૬ ઉપવાસે દા ઉપવાસે (લોગસ્સ સૂત્ર) | પહેલી ગાથા | ૨-૩-૪ ગાથા ૫-૬-૭ ગાથા શ્રુતસ્તવ-સિદ્ધરૂવાધ્યયન | ૭ | ૪. ૨ ઉપવાસે રા ઉપવાસે (પુખરવર દિવઢે, સિદ્ધાણ પુફખરવર. સિદ્ધાણં બુદ્ધાણં બુદ્ધાણં, વેયાવચ્ચગરાણું). 'સંપૂર્ણ વેયાવચ્ચ ગરાણ” સંપૂર્ણ Page #17 -------------------------------------------------------------------------- ________________ (ઈરિયાવહિનો વિધિ) છે ખમાસમણ... ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઈરિયાવહિયં પડિક્કમામિ? ઇચ્છ... સૂત્ર... ક તસ્સ ઉત્તરી... અન્નત્ય સિસિએણે... સૂત્ર કાઉસગ્ગ (૧ લોગસ્સ ચંદેસુ નિમલયરા સુધી, ના આવડે તો ચાર નવકાર) ત્યારબાદ કાઉસ્સગ્ગ પારીને પ્રગટ લોગસ્સ પૌષધ લેવાનો વિધિ) છે ઈરિયાવહિનો વિધિ.. પછી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! પોસહ મુહપત્તિ પડિલેહું?... ઈચ્છે” (મુહપત્તિનું પડિલેહણ કરવું.) ત્યારબાદ ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પોસહ સંદિસાહું?.. ઈચ્છે ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! પોસહ ઠાઉં?” ઇચ્છે, ત્યારબાદ ૧ નવકાર બોલી ઈચ્છકારી ભગવત્ પસાય કરી પોસહ દંડક ઉચ્ચરાવોજી. (ગુરુ મહારાજ પોસહદંડક ઉચ્ચરાવે)પછી... ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવન્! સામાયિક મુહપત્તિ પડિલેહું?... ઇચ્છે'(મુહપત્તિનું પડિલેહણ કરવું.) ત્યારબાદ ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહભગવન્! સામાયિક સંદિસાહું? ઇચ્છે ફરી ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહભગવન્!સામાયિક ઠાઉં?... ઇચ્છે.” ૧ નવકાર બોલી “ઇચ્છકારી ભગવદ્ પસાય કરી સામાયિક દંડક ઉચ્ચરાવોજી.” બોલવું (ગુરુ મહારાજ સામાયિક દંડક ઉચ્ચરાવે.) ત્યારબાદ ૧૫ For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ છે ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું બેસણું સંદિસાહું ઇચ્છું” છે ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું બેસણે ઠાઉં ? ઇચ્છે ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ સજઝાય સંદિસાહું?...ઇચ્છે ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ સઝાય કરું?.. ઇચ્છે' એમ બોલી ત્રણ નવકાર ગણવા. ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું બહુવેલ સંદિસાહું?...ઇચ્છે ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું બહુવેલ કરશું?ઇચ્છે' - સવારના પડિલેહણનો વિધિઓ છે ઈરિયાવહિનો વિધિ કરી ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ પડિલેહણ કરૂં? ઇચ્છે આ આદેશ માંગ્યા બાદ પાંચ વાના એટલે કે મુહપત્તિ – ચરવળો – કટાસણું - કંદોરો ને ધોતિયું આટલું પડિલેહણ કરવું. ત્યારબાદ છે ઈરિયાવહિયાનો વિધિ કરી ખમાસમણ દઈ ઈચ્છકારી ભગવનું પસાય કરી પડિલેહણા પડિલેહાવોજી.” આ આદેશ માંગીને વડીલના ખેસનું પડિલેહણ કરવું. પછી ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ઉપધિ મુહપત્તિ પડિલેહું? ઈચ્છે, (મુહપત્તિનું પડિલેહણ કરવું.') છે ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ઉપધિ સંદિસાહે?” ઈચ્છે. ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ઉપધિ પડિલેહું? ઇચ્છ.” પછી શેષ વસ્ત્રોનું પડિલેહણ કરવું. પછી ઇરિયાવહિનો વિધિ કરી કાજો લેવો અને બરાબર જોઈને પરઠવવો. ૧૬ For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ દેવવંદનનો વિધિ) છે ઈરિયાવહિનો વિધિ... ત્યારબાદ ખમાસમણ દઈ, ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરું? ઇચ્છે (ચૈત્યવંદન બોલવું પછી) અંકિચિ-નમુત્થણે પછી અડધા જયવીયરાય પછી ફરી નમુસ્કુર્ણ સુધી ચૈત્યવંદન પૂર્વવત્ કરવું. ઊભા થઈને અરિહંત ચેઈયાણ – અન્નત્ય બોલી ૧ નવકારનો કાઉસ્સગ્ગ કરવો. પાળીનો નમોહંતુ બોલી ૧લી થાય કહેવી. પછી લોગસ્સ બોલી સવ્વલોએ અરિહંત ચેઈઆણું - અન્નત્થ ૧ નવકારનો કાઉસગ્ગ કરવો અને પાળીને બીજી સ્તુતિ બોલવી. ત્યારબાદ “પુફખરવર દીવઢે, બોલી સુઅસ ભગવઓ કરેમિ કાઉસ્સગ્ગ... વંદણવત્તિઓએ... અન્નત્ય ૧ નવકારનો કાઉસ્સગ કરવો.” પછી ત્રીજી સ્તુતિ બોલવી. છે ત્યારબાદ સિદ્ધાણં બુદ્ધાણ - વેયાવચ્ચગરાણું - અન્નત્થ, ૧ નવકારનો કાઉસ્સગ્ન કરવો. પાળીને નમોહત બોલી ૪થી સ્તુતિ બોલવી. બેસીને નમુત્થણે કહી ઊભા થઈને ઉપર પ્રમાણે ફરીથી ૪ થાય કરવી. પછી બેસીને નમુત્થણ જાવંતિ ચેઈઆઈ – ખમાસમણ - જાવંત કેવિ સાહૂ - નમોહત -સ્તવન બોલવું જયવીયરાય અડધા કહેવા. ખમાસમણ – ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરું? ઈચ્છ, ચૈત્યવંદન બોલવું, અંકિચિ, નમુત્થણે અને આખા જયવયરાય કહેવા. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ રાઈ મહપત્તિનો વિધિ) ઈરિયાવહિનો વિધિ ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ રાઈ મુહપત્તિ પહિલેસું? ઈચ્છે.” (મુહપત્તિનું પડિલેહણ કરવું.) પછી બે . ' વાંદણાં દેવા. ત્યારબાદ “ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ રાઈ આલોઉં?...” ઇચ્છે આલોએમિ જો રાઈઓ...સૂત્ર કહેવું. પછી “સબસ્ત વિ રાઈઅ...ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! (ગુરુ કહે : પડિક્કમેહ) - ઇચ્છે તસ્સ મિચ્છામિ દુક્કડ. બે વાંદરાં દેવા. ત્યારબાદ ઊભા થઈને ઇચ્છકાર સુહરાઈ સુખપ... સૂત્ર અને અભુટ્ટીઓ ખામવો. બે વાંદણાં દઈ પચ્ચખાણ લેવું. સવારના પોરિસિનો વિધિ) ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું બહુપડિપુન્ના પોરિસિ? (ગુરુ કહે- “તહરિ) ખમાસમણ દઈ ઈરિયાવહિનો વિધિ. ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ પડિલેહણ કરું? (ગુરુ કહે - “કરેહ) પછી “ઇચ્છે'. બોલીને મુહપત્તિનું ડિલેહણ કરવું. ૧૮ For Personal & Private Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ પચ્ચક્ખાણ પારવાનો વિધિ છે સહુ પ્રથમ સ્થાનાચાર્યજી ખોલવા. છે ઈરિયાવહિનો વિધિ કરી ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ચૈત્યવંદન કરૂં? ઇચ્છે. “જગચિંતામણિથી જયવીયરાય', સુધી ચૈત્યવંદન કરવું.' છે ત્યારબાદ ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવત્ સઝાય કરૂં? ઈચ્છે બોલીને એક નવકાર અને મન્નત જિણાણની સઝાય કહેવી. પછી છે ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ મુહપત્તિ પડિલેહું? ઇચ્છે (બોલી મુહપત્તિનું પડિલેહણ કરવું.) ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ પચ્ચખાણ પારૂં? યથાશક્તિ. ક ખમાસમણ દઈ ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું પચ્ચકખાણ પાયું?... તહત્તિ. છે ત્યારબાદ ચરવળા પર મુકી સ્થાપી ૧ નવકાર બોલી પચ્ચખાણ પારવાનો પાઠ અને પછી ૧ નવકાર બોલવો. ઉપવાસ પારવા પાઠ સૂરે ઉગ્ગએ ચઉત્થ અભત્તä પચ્ચકખાણ કર્યું તિવિહાર, સૂરે ઉગ્ગએ પુરિમુઢ મુકીસહિતં પચ્ચખાણ કર્યું પાણહાર, પચ્ચકખાણ ફાસિ પાલિએ – સોહિએ – તિરિયું – કિટ્ટિએ – આરાહિયં જે ચ ન આરાહિએ તસ્સ મિચ્છામિ દુક્કડં. આયંબિલ-નીવિ પારવા પાઠઃ ઉગ્ગએ સૂરે પોરિસી સાઢ પોરિસી સૂરે ઉગ્ગએ પુરિમુડ઼ઢ મુઠ્ઠી સહિયં પચ્ચખાણ કર્યું ચોવિહાર, આયંબિલ નીવિ એકાશન પચ્ચકખાણ કર્યું તિવિહાર, પચ્ચક્ખાણ ફાસિએ-પાલિએ-સોહિએ-તીરિઅંકિષ્ટિએ – આરાહિએ - જંચ ન આરાહિ તસ્સ મિચ્છામિ દુક્કડં. ૧૯ For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ મુહપત્તિ પડિલેહણના ૫૦ બોલ (ગોખી લેવા) ૧. સૂત્ર-અર્થતત્ત્વ કરી સદ્દઉં. ૨-૩-૪સમક્તિ મોહનીયમિશ્રમોહનીયમિથ્યાત્વમોહનીય પરિહરૂ. ૫-૬-૭કામરાગ-સ્નેહરાગ-દષ્ટિરાગ પરિહરૂં. ૮-૯-૧૦ સુદેવ-સુગુરુ-સુધર્મ આદરૂં ૧૧-૧૨-૧૩ કુદેવ-કુગુરુ-કુધર્મ પરિહરૂ. ૧૪-૧૫-૧૬ જ્ઞાન-દર્શન-ચારિત્ર આદરૂં. ૧૭-૧૮-૧૯ જ્ઞાનવિરાધના-દર્શનવિરાધના-ચારિત્રવિરાધના પરિહરૂ. ૨૦-૨૧-૨૨ મનગુપ્તિ-વચનગુમિ-કાયગતિ આદરૂં. ૨૩-૨૪-૨૫ મનદંડ-વચનદંડકાયદંડ પરિહરુ. ૨૬-૨૭-૨૮ હાસ્ય-રતિ-અરતિ પરિહરૂ. ૨૯-૩૦-૩૧ ભય-શોક-જુગુપ્સા પરિહરૂ. ૩૨-૩૩-૩૪ કૃષ્ણલેશ્યા-નીલલેશ્યાકાપોતલેશ્યા પરિહરૂ. ૩૫-૩૬-૩૭ રસગારવ-ઋદ્ધિગારવ-સાતાગારવ પરિહરૂ. ૩૮-૩૯-૪૦ માયાશલ્ય-નિયાણશલ્ય-મિથ્યાત્વશલ્ય પરિહરૂં. ૪૧-૪૨ ક્રોધ-માન પરિહરૂ. ૪૩-૪૪માયા-લોભ પરિહરૂ. ૪૫-૪૬-૪૭ પૃથ્વીકાય-અપકાય-તેઉકાયની જયણા કરું. ૪૮-૪૯-૫૦ વાઉકાયવનસ્પતિકાય-ત્રસકાયની રક્ષા કરું. મુહપત્તિ પડિલેહણ કરતાં પુરુષોએ પચાસ બોલ બોલવાના હોય છે. પણ મુહપત્તિ પડિલેહણ કરતાં બહેનોએ નંબર ૩૨-૩૩-૩૪, ૩૮-૩૯-૪૦ અને ૪૧-૪૨ તથા ૪૩-૩૪ એ દશ છોડીને ૪૦બોલ બોલવાના હોય છે. દરેક પાટ-પાટલા, થાળી-વાટકા તથા વસ્ત્રો પડિલેહણ કરતાં ૧ થી ૨૫ અને ચરવળો-દંડાસણ પૂંજણી-કંદોરો પડિલેહણ કરતાં ૧થી ૧૦બોલ બોલવાના હોય છે. ૨૦ For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ ( સાંજના પડિલેહણનો વિધિ) ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું બહુપડિપુના પોરિસિં,' એવો આદેશ માંગવો. પછી ખમાસણ દઈ ઈરિયાવહિનો વિધિ. ત્યારબાદ ખમાસમણ આપીને ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ પડિલેહણ કરૂં?... ઈચ્છે, ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું પૌષધશાળા પ્રમા?' ઈચ્છે, ત્યારબાદ જો તે દિવસે ઉપવાસ હોય તો ત્રણ વાના (એટલે કે મુહપત્તિ ચરવળો-કટસણું) અને જો તે દિવસે આયંબિલ કે નીતિ હોય તો પાંચ વાના (એટલે કે મુહપત્તિ, ચરવળો; કટાસણું-કંદોરા-ધોતિયું) એટલું પડિલેહણ કરવું. ખમાસમણ દઈ ઈરિયાવહિનો વિધિ કરવો. ત્યારબાદ (ત્રણ વાનાં કર્યાં હોય ત્યારે ઈરિયાવહિ જરૂરી નથી) ખમાસમણ દઈ “ઈચ્છકારી ભગવનું પસાય કરી પડિલેહણાં પડિલેહાવોજી' આટલું બોલી વડીલનો ખેસ પડિલેહણ કરવો. પછી ઈચ્છાકારેણ સંદિસહ ભગવન્! ઉપધિ મુહપત્તિ પડિલેહું? કહીને મુહપત્તિનું પડિલેહણ કરવું. ખમાસમણ દઈ “ઇચ્છાકારેણ સંદિસહ ભગવદ્ સજઝાય કરું?ઇચ્છે' બોલી ૧ નવકાર અને “મન્નત જિણાણું,'ની સઝાય બોલવી. પછી For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ (સામાન્ય પૌષધમાં ખાધું હોય તો બે વાંદણા) પરંતુ ઉપધાનમાં માત્ર ખમાસમણ દઈ “ઈચ્છકારી ભગવન પસાય કરી પચ્ચકખાણનો આદેશ દેશોજી' બોલીને પાણહાર પચ્ચખાણ કરવું. ખમાસમણ દઈ ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું ઉપાધિ સંદિસાહું ? ઈચ્છે.” ખમાસમણ દઈ, ઈચ્છાકારેણ સંદિસહ ભગવદ્ ઉપNિ પડિલેહું? ઈચ્છ. (ઉપવાસવાળા ભાઈઓએ છેલ્લે પહેરેલા ધોતિયાનું પડિલેહણ કરવું.) ત્યાર પછી ઈરિયાવહિનો વિધિ કરી કાજો લેવો અને બરાબર જોઈને પરઠવવો. ( સંથારા પોરિસિનો વિધિ) ખમાસમણ... ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું બહુપડિપુન્ના પોરિસિ ખમાસમણ... ઈરિયાવહિનો વિધિ ખમાસમણ... ઈચ્છાકારેણ સંદિસહ ભગવનું બહુપડિપુન્ના પોરિસિ રાઈઅ સંથારએ ઠાણું (ગુરુ કહે ઠા) ત્યારબાદ ચક્કસાયથી જયવીયરાય સુધી કહેવું. ખમાસમણ... ઇચ્છાકારેણ સંદિસહ ભગવત્ સંથારા પોરિસિ વિધિ ભણવા મુહપત્તિ પડિલેહું? ઇચ્છે (કહી મુહપત્તિ પડિલેહણ કરવું.) ત્યારબાદ સંથારાપોરિસિ સૂત્ર બોલવું. ૨૨ For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ સાંજે પ્રતિક્રમણ પૂર્વે માંડલા કરવાનો વિધિ પ્રથમ ઈરિયાવહિનો વિધિ કરવો. પછી ખમાસણ દઈ... ઇચ્છાકારેણ સંદિસહ ભગવનું, સ્પંડિલ પડિલેહું? (એમ કહી આદેશ માંગવો. ગુરુ કહે - પડિલેહ, પછી) ઇચ્છું કહીને ઊભા ઊભા નીચે મુજબ માંડલા કરવા. ૧. આઘાડે આસને ઉચ્ચારે પાસવણે અણહિયાસે ૨. આઘાડે આસને પાસવર્ણ અણહિયાસે ૩. આઘાડે મઝે ઉચ્ચારે પાસવણે અણહિયાસે ૪. આઘાડે મઝે પાસવણે અણહિયાસે ૫. આઘાડે દૂરે ઉચ્ચારે પાસવર્ણ અણહિયાસે ૬. આધાડે દૂર પાસવણે અણહિયાસે (૨) ૧. આઘાડે આસને ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે ૨. આઘાડે આસને પાસવર્ણ અહિયાસે ૩. આઘાડે મજઝે ઉચ્ચારે પાસવણે અહિયાસે ૪. આઘાડે મઝે પાસવણે અહિયાસે ૫. આઘાડે દૂરે ઉચ્ચારે પાસવણે અહિયાસે ૬. આઘાડે દૂરે પાસવર્ણ અહિયાસે ૨૩ For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ (૩) ૧. અણાવાડે આસને ઉચ્ચારે પાસવણે અણહિયાસે ૨. અણાઘાડે આસને પાસવર્ણ અણહિયાસે ૩. અણઘાડે મઝે ઉચ્ચારે પાસવર્ણ અણહિયાસે ૪. અણાઘાડે મઝે પાસવર્ણ અણહિયાસે ૫. અણાવાડે દૂરે ઉચ્ચારે પાસવણે અણહિયાસે ૬. અણાઘાડે દૂરે પાસવર્ણ અણહિયાસે (૪) ૧. અણાઘાડે આસને ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે ૨. અણાવાડે આસને પાસવર્ણ અહિયાસે ૩. અણઘાડે મઝે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે ૪. અણઘાડે મક્કે પાસવર્ણ અહિયાસે ૫. અણાઘાડે દૂરે ઉચ્ચારે પાસવર્ણ અહિયાસે ૬. અણાઘાડે દૂરે પાસવર્ણ અહિયાસે . ૨૪ For Personal & Private Use Only Page #27 -------------------------------------------------------------------------- ________________ ઉપધાન તપ : મહિમાગાના સંસારની ઉપાધિ છોડીને પૌષધની ઉપાધિ દ્વારા સમાધિનું આરાધન : ઉપધાન તપ. સાવદ્યના ખારા જલથી છલકાતા સંસારરૂપી સમુદ્રની વચ્ચે એક મજાનો બેટ : ઉપધાન તપ. જ રાગ-દ્વેષના પ્રદૂષણ વગરનું પરિશુદ્ધ પર્યાવરણ : ઉપધાન તપ. સમ્યગ્દર્શનના દીવડાને ઝગમગતો અને ઝળહળતો કરી દે તેવું એક અદ્ભુત ભાવાવરણ : ઉપધાન તપ. જ્ઞાન અને ક્રિયાનો સુભગ સમન્વય : ઉપધાન તપ. ગૃહવાસથી મુક્ત બની ગુરુકુલવાસમાં રહેવાનો એક તારક અનુભવ : ઉપધાન તપ. અનુકૂળતાનો પ્રેમ અને પ્રતિકૂળતાનો તિરસ્કાર કરવાના અનાદિના સંસ્કારને તોડવાની આધ્યાત્મિક પ્રયોગશાળા : ઉપધાન તપ. Experiment થી Experience સુધીની એક શુભ મંગલયાત્રા : ઉપધાન તપ. પંચાચારના પુષ્પ છોડવાથી મઘમઘાયમાન બગીચો : ઉપધાન તપ. સાત્ત્વિક, સાંસ્કારિક અને સાધક દિનચર્યાથી મઢેલું અનુષ્ઠાન ઉપધાન તપ. સમગ્ર જીવન ઉપર ઘેરો પ્રભાવ પાથરતું એક આત્મપ્રભાવક અનુષ્ઠાન : ઉપધાન તપ. ચારિત્ર્યજીવનના એક નાનકડા અનુભવમાંથી અનુરાગ અને અનુબંધ સુધી પહોંચાડે તેવું સમર્થ અનુષ્ઠાન : ઉપધાન તપ. For Personal & Private Use Only Page #28 -------------------------------------------------------------------------- ________________ પરમાત્મા મહાવીર દેવની ૧૩મી પાટે થયેલ પૂ.આ.શ્રી માલદેવસૂરિ મ.સા.એ શ્રાવક-શ્રાવિકાની સાધનાર્થે ઉપધાતવિધિ' નામના ગ્રંથતી ચતા કરી છે. ઉપધાન સાધનાનું સરવૈયુ E6 21 ઉપવાસ 6 10 આયંબિલ 16 તીવિ 47 પૌષધ 6 5000 લોગસ્સનો કાયોત્સર્ગ 6 5000 ખમાસમણા 1 લાખ નવકાર મંત્રનો જાપ 6 પૌષધ દ્વારા ચારિત્રશુદ્ધિ For Personal & Private Use Only