Book Title: Tithihanivruddhivichar
Author(s): Devsuriji Gacch
Publisher: Devsuriji Gacch
Catalog link: https://jainqq.org/explore/600019/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ तिथिहानि वृद्धिविचार || 2 11 Jain Education Internati श्री विजयदेवीयानां पूर्णिमामावास्ययोवृद्ध त्रयोदश्या एव वृद्धिर्भवतीति मतपत्रकम् श्रीतिथिहानिवृद्धिविचारः ॥ अथ तिथिवृद्धिहानिप्रश्नोत्तरं लिख्यते । इन्द्रवृन्दनतं नत्वा, सर्वज्ञं सर्वदर्शिनम् । ज्ञातारं विश्वतत्स्वानां, वक्ष्ये शास्त्रानुसारतः ॥ १ ॥ कस्यास्तिथेः क्षये जाते, का तिथिः प्रतिपाल्पते । वृद्धौ सत्यां च का कार्या, तत्सर्वं कथ्यते मया ॥ २ ॥ तत्र प्रथमतस्तिथिलक्षणं कथ्यते - आदित्योदयवेलायां या तिथिः स्तोकाऽपि भवति सैव तिथिस्तिथित्वेन विज्ञेया, परमुदयं विना प्रभूताऽपि नोच्यते, उक्तं च श्रीसेनप्रश्नप्रथमोल्लासे - ' उदयंमि जा तिही सा पमाणमिअरी कीरमाणीए । आणाभंगणवत्थामिच्छत्तविराहणं पावे ॥ १ ॥ इति, तस्मादौदयिक्येव तिथिराराध्या, न परेति ॥ तथा - पूर्णिमामावास्ययोर्वृद्धौ पूर्वमौदयिकी तिथिराराध्यत्वेन व्यवहियमाणा आसीत्, केनचिदुक्तं श्रीतातपादाः पूर्वतनी माराध्यत्वेन प्रसादयन्ति तत् किमिति ?, अन उत्तरं, पूर्णिमामावास्ययोवृद्धौ औदयिक्येव तिथिराराध्यत्वेन विज्ञेया इति हीरप्रश्नद्वितीय प्रकाशे प्रोक्तमस्ति तस्मादौदयिक्येव तिथिरंगीकार्या, नान्येति, तथा सेनप्रनतृतीयोल्लासेऽपि प्रोक्तमस्ति, यथाअष्टम्यादितिथिवृद्धौ अग्रेतन्या आराधनं क्रियते, यतस्तद्दिने प्रत्याख्यानवेलायां घटिका द्विघटिका वा भवति तावत्या एव आराधनं भवति तदुपरि नवम्यादीनां भवनात् संपूर्णायास्तु विराधनं जातं, पूर्वदिने भवनात् १ आनन्दसूरीया पूर्णिमामावास्यावृद्धौ प्रतिपदं ववृधिरे, न तु सांप्रतीनोत्थापकवत् पर्वापर्वतिथ्योमिश्रतां पर्वद्वयमिश्रतां पर्वतिथेर्वृद्धि च चक्रुः ॥ १ ॥ Page #2 -------------------------------------------------------------------------- ________________ तिथिहानि- बृद्धिविचार अथ यदि प्रत्याख्यानवेलायां विलोक्यते तदा पूर्वदिने द्वितयमप्यस्ति प्रत्याख्यानवेलायां समग्रदिनेऽपीति सुष्टु आराधनं भवति इति प्रश्नः, अत्रोच्यते-क्षये पूर्वा तिथिाह्या, वृद्धौ ज्ञेया तथोत्तरा । श्रीवीरज्ञाननिर्वाण, कार्य आराधन लोकानुगैरिह ॥१॥ तथा-उदयंमि जा तिही सा पमाणं इत्यादि श्रीउमास्वातिवाचक (प्रभृति) वचनप्रमाण्यात् वृद्धौ सत्यां स्वल्पाऽप्यग्रेतना तिथिः प्रमाणमिति । अनेदमुक्तं-या सूर्योद्गमवेलायां तिथिः सैव मान्या, नापरेति। तथा हीरप्रश्नचतुर्थोल्लासे त्रुटिततिथिमाश्रित्य प्रश्न एवं कृतोऽस्ति, तथाहि-यदा पंचमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः कस्यां तिथौ क्रियते पूर्णिमायां च त्रुटितायां कुत्रेति, अत्रोत्तरं-यदा पंचमी तिथिस्त्रुटिता भवति तदा तत्तपः पूर्वस्यां तिथौ क्रियते, पूर्णिमायां च त्रुटितायां त्रयोदशीचतुर्दश्योः क्रियते, त्रयोदश्यां विस्मृतौ तु प्रतिपद्यपीति प्रतिपादितमस्तीति । अत्र विजयानंदसूरिंगच्छीयाः प्रतिपद्यपीति अपिशब्दं गृहीत्वा पूर्णिमाभि-15 वृद्धौ प्रतिपद्वृद्धिं कुर्वन्ति तन्मतमपास्त, यतः पूर्णिमाभिवृद्धौ त्रयोदश्या वृद्धिर्जायते, न तु प्रतिपदः, पतष्टिपनकादौ चतुर्दश्यां पूर्णिमासंक्रमो दृश्यते, न तु प्रतिपदि, ननु पूर्णिमा चतुर्दश्यां संक्रमिता तदा भवद्भिः चतर्दयौ कथं न क्रियेते. तृतीयस्थानवर्तिनी त्रयोदशी कथं वर्धिता इति त्वं पृच्छसि शृणु तत्र उत्तरं- जैनटि-13 प्पणके तावत् [पर्व] तिथीनां वृद्धिरेव न भवति, नतः परमार्थतः त्रयोदश्येव वर्धिता, न तु प्रतिपबृद्धिर्भवति, लौकिकलोकोत्तरशास्त्रप्रतिषेधितत्त्वात्,तस्मात् सिद्धं चैतत् पूर्णिमावृद्धी त्रयोदशीवर्द्धन,चेदेवं तव न रोचते तदा प्रथमा पूर्णिमा परित्यज्य द्वितीयां पूर्णिमां भज. अथ एवमपि ते न रोचते तर्हि प्रष्टव्योऽसि यत् चतुर्मासकस Jain Education Interna l ___ Page #3 -------------------------------------------------------------------------- ________________ तिथिहानिवृद्धि विचार ॥३॥ Jain Education Inter बंधिपूर्णिमावृद्धौ त्वं त्रयोदशीवृद्धिं कुरुषे शेषपूर्णिमासु च प्रतिपद इति कुत्र शिक्षितोऽसि ? यतः सर्वा अपि अमावास्यापूर्णिमादितिथयः पर्वत्वेनाराध्या एव इति यदुक्तं श्रीश्राद्धदिनकृत्ये 'छण्हं तिहीण मज्झमि का तिही अज्ज वासरे' इत्यादि, ताः सर्वा अपि तिथय आराध्या एवेति, अथ च 'चाउद्दस अट्टमुट्ठिपुण्णिमासिणीसु पडिपुन्नं' इत्यस्य व्याख्या. चतुर्दश्यष्टम्यौ प्रतीते, उदिष्टासु महाकल्याणकसंबंधितया पुण्यतिथित्वेन प्रख्यातासु, तथा पौर्णमासीषु च तिसृष्वपि चतुर्मासकतिथिषु इत्यर्थः इति सूत्रकृतांगद्वितीयश्रुतस्कन्धसूत्रवृत्तौ लेपश्रावकाधिकारे, इत्येतत्पर्वाराधनं चरितानुवादरूपम्, शतवार पंचमश्राद्धप्रतिमावाहककार्तिकश्रेष्ठिवत् न तु विधिवादरूपं, तल्लक्षणं पुनरेकेन केनचिद् यत् क्रियानुष्ठानमाचरितं स चरितानुवादः सर्वैरपि यत् क्रियानुष्ठानं | क्रियते स विधिवादः, विधिवादस्तु सर्वैरपि स्वीकर्तव्य एव, न तु चरितानुवाद इत्यर्थतः सेनप्रश्ने कथितमस्ति, तस्मात् त्यज कदाग्रहं कुरु पूर्णिमाभिवृद्धौ द्वे त्रयोदश्यौ, अन्यथा गुरुलोपीटको भविष्यसि इति दिक् । तथा श्राद्ध विधावपि तिथिस्वरूपं यत् प्रतिपादितमस्ति तदपि त्वं सावधानीभूय शृणु-तिथिश्व प्रातः प्रत्याख्यानवेलायां या स्यात् सा प्रमाणं, सूर्योदयानुसारेणैव लोकेऽपि दिवसादिव्यवहारात्, आहुरपि चाउम्यासियवरिसे पक्खियपंचमीस नायघा । ताओ तिहीओजासिं उदेइ सूरो न अन्नाओ ॥ १ ॥ पूआ पञ्चक्खाणं पडिकमणं तह य नियमगहणं च । जीए उदेइ सूरो ती तिहीए उ कायव्वं ॥ २ ॥ उदयंमि जा तिही सा पमाणमिअरीइ कीरमाणीए । आणाभंगणवत्थामिच्छत्तविराहणं पावे ॥ ३ ॥ पारासरस्मृतावपि आदित्योदयवेलायां, या || 3 || Page #4 -------------------------------------------------------------------------- ________________ तिथिहानिवृद्धिविचार ॥ ४ ॥ Jain Education Internat स्तोकापि तिथिर्भवेत् । सा संपूर्णेति मंतव्या, प्रभूता नोदयं विना ॥ १ ॥ उमास्वातिवाचकप्रघोषश्चैवं श्रूयतेक्षये पूर्वा तिथिः कार्या, वृद्धौ कार्या तथोत्तरा । श्रीवीरज्ञाननिर्वाणं, कार्य लोकानुगैरिह ॥ १ ॥ इतिश्रीश्राद्धविधौ प्रतिपादितमस्ति, तस्मात् कदाग्रहं त्यक्त्वा यथावदागमानुसारेण पूर्वाचार्यपरंपरया च प्रवर्तितव्यं, परं | कदाग्रहेण कृत्वा कुमार्गप्रवर्तनं न कार्य, उत्सूत्रप्ररूपणेनानंतसंसारवृद्धेः तस्मात् सिद्धं चैतत् - पूर्णिमाभिवृद्धौ त्रयोदशीवर्धनं ॥ इति श्रीप्रश्नविचारः संवत् १८९५ वर्षे चैत्रसूद १४ दिने, पं० भोजाजीए लखी आपी छे. | श्री खरतरगच्छे श्री पादरामध्ये सा. कपुरसाने लखी आपी छे. ॥ तथा । १३ | १४ | ० )) ए त्रिणि तिथि पुरी छतह जउ लोक चउदसि दीवाली करइ तउ तेरसिचउदसिनो छठ कवउ, जे माटइ श्रीमहावीरनुं निर्वाणकल्याणक लोकनइ अनुसारि करवुं कहिउं छह श्राद्धविधिमांहि । क्षये पूर्वा, तिथिः कार्या वृद्धौ कार्या तथोत्तरा । श्रीमहावीरनिर्वाणं ज्ञेयं लोकानुगैरिह ॥ १ ॥ इतिश्रीतिथिहानिवृद्धिविचारः ॥ ४ ॥ Page #5 -------------------------------------------------------------------------- ________________ तिथिहानि वृद्धिविचार भाषांतर આચાર્ય મહારાજ શ્રીવિજયદેવસૂરિજીના છવાલાઓએ પુનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિને માટે કરેલા ગ્રન્થનું ભાષાન્તર નીચે પ્રમાણે છે. ઇન્દ્રને સમુદાય જેને નમસ્કાર કરે છે, જે સર્વજ્ઞ અને સર્વદર્શી છે; જે જગતના સમ તના જાણનારા છે એવા જીનેશ્વરને નમસ્કાર કરીને શાસને અનુસારે કંઈક કહું છું. અને કયી તિથિને ક્ષય થયા છતાં કયી તિથિનું પાલન કરવું જોઇએ. અને કઈ તિથિની વૃદ્ધિ થયા છતાં કઈ તિથિ કરવી? બધી વાત હું કહું છું. ર તેમાં પહેલાં પર્વતિથિનું લક્ષણ કહેવાય છે—સૂર્યના ઉદયવખતે જે તિથિ પણ હોય તેજ તિથિ તિથિપણે જાણવી, પણ ઉદય વગરની ઘણી હોય તો પણ તેને તિથિ તરીકે કહેવી નહિ. શ્રીનપ્રશ્નના પહેલા ઉલ્લાસમાં કહ્યું છે કે–ઉદયમાં જે તિથિ હોય તે તિથિ પ્રમાણ ગણવી ઉદય સિવાયની તિથિ જો કરાય તે આજ્ઞાભંગ ૧ અનવસ્થા ૨ મિથ્યાત્વ ૩ અને વિરાધના ૪ ને પામે છે તેટલા માટે ઉદયવાળી તિથિજ આરાધના કરવી પણ બીજી નહિં તેવી જ રીતે પુનમ અને અમાવાસ્યાની વૃદ્ધિમાં પહેલાં ઔદયિક (બીજા દિવસના ઉદયવાળી) તિથિ આરાધવા લાયકપણે વ્યવહાર હતે. પણ કેકે કહ્યું કે શ્રીપૂજ્યજી મહારાજ પહેલી તિથિને આરાધવા લાયક ગણે છે, તે શું કરવું ? આ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે મા અને અમાવાસ્યાની વૃદ્ધિ હોય તે ઔદથિકી ( એટલે બીજી તિથિજ) આરાધવી એમ જાણવું. એવી રીતે શ્રીહરિપ્રશ્નના બીજા પ્રકાશમાં કહેલું છે, તેટલા માટે ઉદયવાળી તિથિજ અંગીકાર કરવી, પણ બીજી નહિ. તેવીજ રીતે સેનશ્વના ત્રીજા ઉલ્લાસમાં કહેલું છે. તે આવી રીતે કે અષ્ટમ્યાદિ તિથિ વધી હોય તે બીજી તિથિનું આરાધન થાય છે, પણ તે દિવસે પશ્ચમ્માણની વખત તે તિથિ ઘડી બે ઘડી હોય છે, અને તેથી તેટલીજ આરાધના થાય કેમકે તેની પછી નેમ આદિ તિથિ થઈ જાય છે, પણ પહેલા દિવસે સંપૂર્ણ તિથિનું તે વિરવન થાય છે, કેમકે તે તિથિ સંપૂણ પહેલે દહાડે હેય છે કદાચ પં ખાની વખતે દેખવા જઈએ તે પહેલે દહાડે ચખાણની વખતે પણ હોય છે અને આખો દિવસ પણ હોય છે. તેથી ક Jain Education Inter Page #6 -------------------------------------------------------------------------- ________________ तिथिहानिवृद्धिविचार 11 & 11 Jain Education Internat અન્ને વાનાં હોય છે, અને તેજ કારણથી સારૂ આરાધન થાય છે. આવા શિષ્યે પ્રશ્ન કર્યાં. તેના ઉત્તર દેછે કે ક્ષયમાં પહેલાની તિથિ લેવી અને વૃદ્ધિમાં બીજી તથ લેવી. શ્રીમહાવીરમહારાજના જ્ઞાનનર્વાણ મહાત્સવ તા અહિયાં લેાકને અનુસારે કરવા unu તેમજ ઉદયને વિષે જે તિથિ હેાય તે પ્રમાણ કરવી. ત્યાદિક ઉમાસ્વાતિ વાચક(આદિ)ના વચનની પ્રામાણિકતાથી વૃદ્ધિ હાય ત્યારે થાડી પણ બીજીજ તિથિ પ્રમાણ ગણવી. આ ઉપરથી આ નક્કી થયું કે—જે સૂર્ય ઉદય થવાની વખતે તિથિ હોય તેજ માનવી, બીજી નહિં. તેમજ શ્રી હીરપ્રશ્નના ચોથા પ્રકાશમાં છુટેલી તિથિને આશ્રચીને આવી રીતના પ્રશ્ન કરેલા છે. તે પ્રશ્ન જણાવે છે-જ્યારે પાંચમની તિથિના ાય હાય ત્યારે તેનું તપ કઈ તિથિએ કરવુ? અને પુનમનો ક્ષય હેાય ત્યારે તેનું તપ કયારે કરવુ ? આવા પ્રરનના ઉત્તરમાં જણાવ્યું છે કે જ્યારે પાંચમની તિથિના ક્ષય હોય ત્યારે તેનુ ં તપ તેની પહેલાંની તિથિમાં કરવુ અને પુનમનો ક્ષય હેય ત્યારે તેરસ અને ચઉદસે કરવુ, અને તેરસે ભૂલી જવાય તેા પડવે પણ કરવુ. આવી રીતે નિરૂપણ કરેલુ છે. આ જગાપર વિજયાનન્તસૂરિના ગચ્છવાળા પવે પણ એમ કહ્યું તેનો પણ શબ્દ લને પુનમ વધે ત્યારે પડવાની વૃદ્ધિ કરાવે છે તે મત ખાટા છે એમ નક્કી થયુ. કેમકે પુનમ વધે ત્યારે તેરસની વૃદ્ધિ થાય, પણ પડવાની વૃદ્ધિ ન થાય. ટીપ્પણી વિગેરેમાં ચૌદશમાં પુનમનો સક્રમ હોય છે, પણ પડવામાં હોતો નથી. શંકા કરે છે કે જ્યારે પુનમ ચૌદશમાં સંક્રમી છે તો પછી તમે બે ચૌદશા કેમ કરતા નથી ? પુનમની વૃદ્ધિ હોય ત્યારે તેને ત્રીજે સ્થાને રહેલી એવી તેરશ કેમ વધારો છે, એવી રીતે જો તું પૂછે છે તો તેના ઉત્તર સાંભલ–કે જૈનટીપણામાં પહેલાં તા -ધિની ૩) પતિથિની વૃદ્ધિજ ન હોય. તેથી પરમાથી તેરસજ વધેલી ગણવી, પણ પડવાની વૃદ્ધિ ન થાય. લોકિક અને લોકોત્તર એમ બન્ને શાસ્ત્રથી તેના નિષેધ છે માટે, આ ઉપરથી આટલી વાત સિધ્ધ થઈ કે પુનમની વૃદ્ધિ હોય ત્યારે તેરસની વૃદ્ધિ કરવી. જો એમ તને ન રૂચે તે પહેલી પુનમને છેડીને બીજી પુનમ રાખ. કદાચ એમ પણ તને ન રુચ તા અમે તને પૂછીએ છીએ કે ચામાસા સંબંધી પુનમેાની વૃદ્ધિમાં તું તેરસની વૃદ્ધિ કરે છે, અને બાકીની પુનમાની વૃદ્ધિમાં પડવાની વૃદ્ધિ કરે છે, આવુ કયાં શીખેલા છે? કેમકે બધી પણ અમાવાસ્યા અને પુનઃમાદિક તિથિએ પ પણે भाषांतर ॥ ૬ ॥ Page #7 -------------------------------------------------------------------------- ________________ * * तिथिहानिवृद्धिविचार | ૭ | भाषांतर |.૭ છે. આરાધવા લાયકજ છે, જે માટે શ્રાદ્ધદિનક સત્રમાં કહ્યું છે કે – તિથિઓમાંથી આજ કઈ તિથિ છે! ઈત્યાદિક પાઠથી સર્વે પણ તિથિઓ આરાધવા લાયક છે, વળી ચૌદશ અકુમ ઇત્યાદિક સૂત્રની વ્યાખ્યા આવી રીતે છે– ચઉદશ અને આઠમ તે પ્રસિદ્ધજ છે. ઉષ્ટિ એટલે મહાકલ્યાણક સંબંધી હોવાને લીધે પવિત્રતિથિ તરીકે પ્રસિદ્ધ થયેલી તિથિને વિષે તેમજ પુનમ એટલે ત્રણે પણ ચામાસી તિથિઓમાં (સંપૂર્ણ પૌષધવ્રત લેપશ્રાવક કરતે હતા.) એવી રીતે સૂયગડાંગ સૂત્રના બીજાગ્રુતસ્કંધના સૂત્રની ટીકામાં લેપશ્રાવકના અધિકારમાં છે. આ ત્રણ પુનમનું) પર્વનું આરાધન ચરિતાનુવાદ રૂપ છે. એ વખત શ્રાવકની પ્રતિમાને વહેનારા કાર્તાિક શ્રેષ્ઠીની પડે એ જાણવું. પરન્તુ (ત્રણેજ પુનમનું આધિન) વિધિવાદરૂપ નથી. ચરિતાનુવાદ અને વિધિવાદનું લક્ષણ કરાય છે કે જે ક્રિયાનું અનુષ્ઠાન કેઇ એકેજ કરેલું હોય તે ચરિતાનુવાદ, અને જે ક્રિયાનું અનુષ્ઠાન બધાથી કરાય તે વિધિવા, અને વિધિવાદ તે. બધાએ પણ અંગીકાર કરે જ જાઈએ. ચરિતાનુવાદને બધાએ અંગીકાર કરે એ નિયમ નથી. આ વાત અર્થથી સેનખરનમાં કહેલી છે. માટે કદાહને છોડી દે અને પુનમની વૃદ્ધિએ બે તેરશ કર. નહિંતર તું ગુરૂને લેપનાર અને ઠગ થઈશ. એ સંક્ષેપથી કહ્યું. તેમજ શ્રાદ્ધવિધિમાં પણ તિથિના સ્વરૂપનું જેમ નિરુપણ કરેલું છે તે પણ તું સાવધાન થઇને સાંભલ– * * * * સવારે પરખાણની વખતે જે તિથિ હોય તે પ્રમાણ ગણવી, કેમકે લેકમાં પણ સૂર્યના ઉદયને અનુસારે દિવસવિગેરેને વ્યવહાર થાય છે, વલી પૂર્વ ઋષિઓએ કહેલું પણ છે કે માસી, સંવછરી, પકખી, પાંચમ, અને આઠમમાં તે તિથિઓ ગણવી કે જેમાં સૂર્યને ઉદય હોય, પણ સૂર્ય ઉદય વગરની તે તિથિઓ ન લેવી ! પૂજા પચ્ચખાણ પ્રતિક્રમણ તેમજ નિયમપ્રહણ જે તિથિમાં સૂર્ય ઉદય થાય તે તિથિએ કરવું જોઇએરા ઉદયને વિષે જે તિથિ હોય તે પ્રમાણ કરવી જે બીજી તિથિ કરવામાં આવે તે આજ્ઞાભંગ ૧ અનવસ્થા ૨ મિથ્યાત્વ ૩ અને વિરાધના ૪ પામે છેડા પારાસરસ્કૃતિમાં પણ કહ્યું છે કે સૂર્યના ઉદયની વખતે જે ડીપણ તિથિ હેય તે સંપૂર્ણ છે એમ જાણવું, પણ ઉદય વગરની ઘણી હોય તે પણ તે સંપૂર્ણ ન જાણવી. 5. Jain Education Intema - For Private & Personal use only Page #8 -------------------------------------------------------------------------- ________________ भाषांतर तिथिहानिवृद्धिविचार તે 8 . ઉમાસ્વાતિ વાચકને પ્રષિ તે એમ સંભળાય છે કે—ક્ષયમાં પહેલાની તિથિ કરવી અને વૃદ્ધિમાં બીજી વિધિ કરવી, અને શ્રીવીજ્ઞાનનિર્વાણને મહત્સવ અહિં લોકને અનુસારે કરે. એ રીતે શ્રાદ્ધવિધિમાં નિરૂપણ કરેલું છે. માટે કદાગ્રહને છોડીને આગમને અનુસારે બબર કર અને પૂર્વાચાર્યોની પરંપરા પ્રમાણે પ્રવૃત્તિ રાખ, પણ કદાપ્રહ કરીને કુમાર્ગનું પ્રવર્તન કરીશ માં. ઉસૂત્રપ્રરૂપણાથી અનંત સંસારની વૃદ્ધિ ધાથ છે માટે, તેથી એ સિદ્ધ થયું કે પુનમ વધે ત્યારે તેરસ વધારવી, આવી રીતે શ્રીપ્રશ્નવિચાર સપૂણ થયે સં. 1895 વર્ષે ચૈત્ર સુદી 14 ને દિવસે પંડિત ભાઇએ આ પ્રત લખી આપી છે. ખરતરગચ્છમાં પાદરા ગામમાં શા કપુરશાહને લખી આપી છે. તેમજ તેરસ ચદશ અને અમાવાસ્યા એ ત્રણે તિથિઓ પુરી હોય તે પણ જો લેક ચોદશે દિવાલી કરે તે તેરસચદશને છ કરે, કારણ કે શ્રી મહાવીરભગવાનનું નિર્વાણ કલ્યાણક લેકને અનુસારે કરવું કહ્યું છે. શ્રી શ્રાદ્ધવિધિમાં ક્ષયમાં પહેલી તિથિ અને વૃદ્ધિમાં બીજી લેવી, અને શ્રીમહાવીરનું નિર્વાણ લેકને અનુસારે કરવું એમ કહ્યું છે. કકકકકકક ત્ર આ પ્રશ્નવિચારને વાંચનારે મનુષ્ય શાસ્ત્ર અને પરસ્પરાને માનતે હો તે પુનમની વૃદ્ધિએ જરૂર તેરસની વૃદ્ધિ કરશે, અને એ હિસાબે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિએ ભાદરવા સુદ ત્રીજની જ વૃદ્ધિ કરવી તે યંગ્ય કરે છે, અને તેથી ગુરૂવારની સંવRછરી આ વખતે કરનારા શાસ્ત્ર અને પરંપરાને આરાધનારા છે. - માલવાદેશાન્તગત રત્નપુરીય શ્રીરૂષભદેવ કેશરીમલજી નામની તાંબર સંસ્થા તરફથી જામનગરમાં શ્રીજૈનભાસ્કરોદય પ્રેસમાં મેનેજર બાલચંદ હીરાલાલે છાખ્યું. જો “મને મુ' વૃતી 11 પદો " નાથ' *નાવવા' . સુધારોઃ- પગે રીવનોદ ' આમંજૂરીયા ' સિધ્યોfért કૂિતરે છે ચતુર્થે પ્રાન્ત " ' તત્ર “રા' Jain Education Intema ? For Private & Personal use only Kl