________________
तिथिहानिवृद्धिविचार 11 & 11
Jain Education Internat
અન્ને વાનાં હોય છે, અને તેજ કારણથી સારૂ આરાધન થાય છે. આવા શિષ્યે પ્રશ્ન કર્યાં. તેના ઉત્તર દેછે કે ક્ષયમાં પહેલાની તિથિ લેવી અને વૃદ્ધિમાં બીજી તથ લેવી. શ્રીમહાવીરમહારાજના જ્ઞાનનર્વાણ મહાત્સવ તા અહિયાં લેાકને અનુસારે કરવા unu તેમજ ઉદયને વિષે જે તિથિ હેાય તે પ્રમાણ કરવી. ત્યાદિક ઉમાસ્વાતિ વાચક(આદિ)ના વચનની પ્રામાણિકતાથી વૃદ્ધિ હાય ત્યારે થાડી પણ બીજીજ તિથિ પ્રમાણ ગણવી. આ ઉપરથી આ નક્કી થયું કે—જે સૂર્ય ઉદય થવાની વખતે તિથિ હોય તેજ માનવી, બીજી નહિં. તેમજ શ્રી હીરપ્રશ્નના ચોથા પ્રકાશમાં છુટેલી તિથિને આશ્રચીને આવી રીતના પ્રશ્ન કરેલા છે. તે પ્રશ્ન જણાવે છે-જ્યારે પાંચમની તિથિના ાય હાય ત્યારે તેનું તપ કઈ તિથિએ કરવુ? અને પુનમનો ક્ષય હેાય ત્યારે તેનું તપ કયારે કરવુ ? આવા પ્રરનના ઉત્તરમાં જણાવ્યું છે કે જ્યારે પાંચમની તિથિના ક્ષય હોય ત્યારે તેનુ ં તપ તેની પહેલાંની તિથિમાં કરવુ અને પુનમનો ક્ષય હેય ત્યારે તેરસ અને ચઉદસે કરવુ, અને તેરસે ભૂલી જવાય તેા પડવે પણ કરવુ. આવી રીતે નિરૂપણ કરેલુ છે. આ જગાપર વિજયાનન્તસૂરિના ગચ્છવાળા પવે પણ એમ કહ્યું તેનો પણ શબ્દ લને પુનમ વધે ત્યારે પડવાની વૃદ્ધિ કરાવે છે તે મત ખાટા છે એમ નક્કી થયુ. કેમકે પુનમ વધે ત્યારે તેરસની વૃદ્ધિ થાય, પણ પડવાની વૃદ્ધિ ન થાય. ટીપ્પણી વિગેરેમાં ચૌદશમાં પુનમનો સક્રમ હોય છે, પણ પડવામાં હોતો નથી. શંકા કરે છે કે જ્યારે પુનમ ચૌદશમાં સંક્રમી છે તો પછી તમે બે ચૌદશા કેમ કરતા નથી ? પુનમની વૃદ્ધિ હોય ત્યારે તેને ત્રીજે સ્થાને રહેલી એવી તેરશ કેમ વધારો છે, એવી રીતે જો તું પૂછે છે તો તેના ઉત્તર સાંભલ–કે જૈનટીપણામાં પહેલાં તા -ધિની ૩) પતિથિની વૃદ્ધિજ ન હોય. તેથી પરમાથી તેરસજ વધેલી ગણવી, પણ પડવાની વૃદ્ધિ ન થાય. લોકિક અને લોકોત્તર એમ બન્ને શાસ્ત્રથી તેના નિષેધ છે માટે, આ ઉપરથી આટલી વાત સિધ્ધ થઈ કે પુનમની વૃદ્ધિ હોય ત્યારે તેરસની વૃદ્ધિ કરવી. જો એમ તને ન રૂચે તે પહેલી પુનમને છેડીને બીજી પુનમ રાખ. કદાચ એમ પણ તને ન રુચ તા અમે તને પૂછીએ છીએ કે ચામાસા સંબંધી પુનમેાની વૃદ્ધિમાં તું તેરસની વૃદ્ધિ કરે છે, અને બાકીની પુનમાની વૃદ્ધિમાં પડવાની વૃદ્ધિ કરે છે, આવુ કયાં શીખેલા છે? કેમકે બધી પણ અમાવાસ્યા અને પુનઃમાદિક તિથિએ પ પણે
For Private & Personal Use Only
भाषांतर ॥ ૬ ॥
www.jainelibrary.org