________________
तिथिहानि
वृद्धिविचार
भाषांतर
આચાર્ય મહારાજ શ્રીવિજયદેવસૂરિજીના છવાલાઓએ પુનમની વૃદ્ધિએ તેરસની વૃદ્ધિને માટે
કરેલા ગ્રન્થનું ભાષાન્તર નીચે પ્રમાણે છે. ઇન્દ્રને સમુદાય જેને નમસ્કાર કરે છે, જે સર્વજ્ઞ અને સર્વદર્શી છે; જે જગતના સમ તના જાણનારા છે એવા જીનેશ્વરને નમસ્કાર કરીને શાસને અનુસારે કંઈક કહું છું. અને કયી તિથિને ક્ષય થયા છતાં કયી તિથિનું પાલન કરવું જોઇએ. અને કઈ તિથિની વૃદ્ધિ થયા છતાં કઈ તિથિ કરવી? બધી વાત હું કહું છું. ર તેમાં પહેલાં પર્વતિથિનું લક્ષણ કહેવાય છે—સૂર્યના ઉદયવખતે જે તિથિ પણ હોય તેજ તિથિ તિથિપણે જાણવી, પણ ઉદય વગરની ઘણી હોય તો પણ તેને તિથિ તરીકે કહેવી નહિ. શ્રીનપ્રશ્નના પહેલા ઉલ્લાસમાં કહ્યું છે કે–ઉદયમાં જે તિથિ હોય તે તિથિ પ્રમાણ ગણવી ઉદય સિવાયની તિથિ જો કરાય તે આજ્ઞાભંગ ૧ અનવસ્થા ૨ મિથ્યાત્વ ૩ અને વિરાધના ૪ ને પામે છે તેટલા માટે ઉદયવાળી તિથિજ આરાધના કરવી પણ બીજી નહિં તેવી જ રીતે પુનમ અને અમાવાસ્યાની વૃદ્ધિમાં પહેલાં ઔદયિક (બીજા દિવસના ઉદયવાળી) તિથિ આરાધવા લાયકપણે વ્યવહાર હતે. પણ કેકે કહ્યું કે શ્રીપૂજ્યજી મહારાજ પહેલી તિથિને આરાધવા લાયક ગણે છે, તે શું કરવું ? આ પ્રશ્નના ઉત્તરમાં જણાવ્યું છે કે મા અને અમાવાસ્યાની વૃદ્ધિ હોય તે ઔદથિકી ( એટલે બીજી તિથિજ) આરાધવી એમ જાણવું. એવી રીતે શ્રીહરિપ્રશ્નના બીજા પ્રકાશમાં કહેલું છે, તેટલા માટે ઉદયવાળી તિથિજ અંગીકાર કરવી, પણ બીજી નહિ. તેવીજ રીતે સેનશ્વના ત્રીજા ઉલ્લાસમાં કહેલું છે. તે આવી રીતે કે અષ્ટમ્યાદિ તિથિ વધી હોય તે બીજી તિથિનું આરાધન થાય છે, પણ તે દિવસે પશ્ચમ્માણની વખત તે તિથિ ઘડી બે ઘડી હોય છે, અને તેથી તેટલીજ આરાધના થાય કેમકે તેની પછી નેમ
આદિ તિથિ થઈ જાય છે, પણ પહેલા દિવસે સંપૂર્ણ તિથિનું તે વિરવન થાય છે, કેમકે તે તિથિ સંપૂણ પહેલે દહાડે હેય છે કદાચ પં ખાની વખતે દેખવા જઈએ તે પહેલે દહાડે ચખાણની વખતે પણ હોય છે અને આખો દિવસ પણ હોય છે. તેથી
ક
Jain Education Inter
For Private & Personal Use Only
www.jainelibrary.org