________________
*
*
तिथिहानिवृद्धिविचार | ૭ |
भाषांतर |.૭ છે.
આરાધવા લાયકજ છે, જે માટે શ્રાદ્ધદિનક સત્રમાં કહ્યું છે કે – તિથિઓમાંથી આજ કઈ તિથિ છે! ઈત્યાદિક પાઠથી સર્વે પણ તિથિઓ આરાધવા લાયક છે, વળી ચૌદશ અકુમ ઇત્યાદિક સૂત્રની વ્યાખ્યા આવી રીતે છે– ચઉદશ અને આઠમ તે પ્રસિદ્ધજ છે. ઉષ્ટિ એટલે મહાકલ્યાણક સંબંધી હોવાને લીધે પવિત્રતિથિ તરીકે પ્રસિદ્ધ થયેલી તિથિને વિષે તેમજ પુનમ એટલે ત્રણે પણ ચામાસી તિથિઓમાં (સંપૂર્ણ પૌષધવ્રત લેપશ્રાવક કરતે હતા.) એવી રીતે સૂયગડાંગ સૂત્રના બીજાગ્રુતસ્કંધના સૂત્રની ટીકામાં લેપશ્રાવકના અધિકારમાં છે. આ ત્રણ પુનમનું) પર્વનું આરાધન ચરિતાનુવાદ રૂપ છે. એ વખત શ્રાવકની પ્રતિમાને વહેનારા કાર્તાિક શ્રેષ્ઠીની પડે એ જાણવું. પરન્તુ (ત્રણેજ પુનમનું આધિન) વિધિવાદરૂપ નથી. ચરિતાનુવાદ અને વિધિવાદનું લક્ષણ કરાય છે કે જે ક્રિયાનું અનુષ્ઠાન કેઇ એકેજ કરેલું હોય તે ચરિતાનુવાદ, અને જે ક્રિયાનું અનુષ્ઠાન બધાથી કરાય તે વિધિવા, અને વિધિવાદ તે. બધાએ પણ અંગીકાર કરે જ જાઈએ. ચરિતાનુવાદને બધાએ અંગીકાર કરે એ નિયમ નથી. આ વાત અર્થથી સેનખરનમાં કહેલી છે. માટે કદાહને છોડી દે અને પુનમની વૃદ્ધિએ બે તેરશ કર. નહિંતર તું ગુરૂને લેપનાર અને ઠગ થઈશ. એ સંક્ષેપથી કહ્યું. તેમજ શ્રાદ્ધવિધિમાં પણ તિથિના સ્વરૂપનું જેમ નિરુપણ કરેલું છે તે પણ તું સાવધાન થઇને સાંભલ–
*
*
*
*
સવારે પરખાણની વખતે જે તિથિ હોય તે પ્રમાણ ગણવી, કેમકે લેકમાં પણ સૂર્યના ઉદયને અનુસારે દિવસવિગેરેને વ્યવહાર થાય છે, વલી પૂર્વ ઋષિઓએ કહેલું પણ છે કે માસી, સંવછરી, પકખી, પાંચમ, અને આઠમમાં તે તિથિઓ ગણવી કે જેમાં સૂર્યને ઉદય હોય, પણ સૂર્ય ઉદય વગરની તે તિથિઓ ન લેવી ! પૂજા પચ્ચખાણ પ્રતિક્રમણ તેમજ નિયમપ્રહણ જે તિથિમાં સૂર્ય ઉદય થાય તે તિથિએ કરવું જોઇએરા ઉદયને વિષે જે તિથિ હોય તે પ્રમાણ કરવી જે બીજી તિથિ કરવામાં આવે તે આજ્ઞાભંગ ૧ અનવસ્થા ૨ મિથ્યાત્વ ૩ અને વિરાધના ૪ પામે છેડા પારાસરસ્કૃતિમાં પણ કહ્યું છે કે સૂર્યના ઉદયની વખતે જે ડીપણ તિથિ હેય તે સંપૂર્ણ છે એમ જાણવું, પણ ઉદય વગરની ઘણી હોય તે પણ તે સંપૂર્ણ ન જાણવી.
5.
Jain Education Intema
- For Private & Personal use only
www.jainelibrary.org