________________ भाषांतर तिथिहानिवृद्धिविचार તે 8 . ઉમાસ્વાતિ વાચકને પ્રષિ તે એમ સંભળાય છે કે—ક્ષયમાં પહેલાની તિથિ કરવી અને વૃદ્ધિમાં બીજી વિધિ કરવી, અને શ્રીવીજ્ઞાનનિર્વાણને મહત્સવ અહિં લોકને અનુસારે કરે. એ રીતે શ્રાદ્ધવિધિમાં નિરૂપણ કરેલું છે. માટે કદાગ્રહને છોડીને આગમને અનુસારે બબર કર અને પૂર્વાચાર્યોની પરંપરા પ્રમાણે પ્રવૃત્તિ રાખ, પણ કદાપ્રહ કરીને કુમાર્ગનું પ્રવર્તન કરીશ માં. ઉસૂત્રપ્રરૂપણાથી અનંત સંસારની વૃદ્ધિ ધાથ છે માટે, તેથી એ સિદ્ધ થયું કે પુનમ વધે ત્યારે તેરસ વધારવી, આવી રીતે શ્રીપ્રશ્નવિચાર સપૂણ થયે સં. 1895 વર્ષે ચૈત્ર સુદી 14 ને દિવસે પંડિત ભાઇએ આ પ્રત લખી આપી છે. ખરતરગચ્છમાં પાદરા ગામમાં શા કપુરશાહને લખી આપી છે. તેમજ તેરસ ચદશ અને અમાવાસ્યા એ ત્રણે તિથિઓ પુરી હોય તે પણ જો લેક ચોદશે દિવાલી કરે તે તેરસચદશને છ કરે, કારણ કે શ્રી મહાવીરભગવાનનું નિર્વાણ કલ્યાણક લેકને અનુસારે કરવું કહ્યું છે. શ્રી શ્રાદ્ધવિધિમાં ક્ષયમાં પહેલી તિથિ અને વૃદ્ધિમાં બીજી લેવી, અને શ્રીમહાવીરનું નિર્વાણ લેકને અનુસારે કરવું એમ કહ્યું છે. કકકકકકક ત્ર આ પ્રશ્નવિચારને વાંચનારે મનુષ્ય શાસ્ત્ર અને પરસ્પરાને માનતે હો તે પુનમની વૃદ્ધિએ જરૂર તેરસની વૃદ્ધિ કરશે, અને એ હિસાબે ભાદરવા સુદ પાંચમની વૃદ્ધિએ ભાદરવા સુદ ત્રીજની જ વૃદ્ધિ કરવી તે યંગ્ય કરે છે, અને તેથી ગુરૂવારની સંવRછરી આ વખતે કરનારા શાસ્ત્ર અને પરંપરાને આરાધનારા છે. - માલવાદેશાન્તગત રત્નપુરીય શ્રીરૂષભદેવ કેશરીમલજી નામની તાંબર સંસ્થા તરફથી જામનગરમાં શ્રીજૈનભાસ્કરોદય પ્રેસમાં મેનેજર બાલચંદ હીરાલાલે છાખ્યું. જો “મને મુ' વૃતી 11 પદો " નાથ' *નાવવા' . સુધારોઃ- પગે રીવનોદ ' આમંજૂરીયા ' સિધ્યોfért કૂિતરે છે ચતુર્થે પ્રાન્ત " ' તત્ર “રા' Jain Education Intema ? For Private & Personal use only Kl www.jainelibrary.org