Book Title: Heervijay Suri
Author(s): Dhirajlal Tokarshi Shah
Publisher: Balgranthavali Karyalay
Catalog link: https://jainqq.org/explore/020684/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir આળa"થાવાળી : : ત્રીજી શ્રેણી : : ? શ્રી હીરવિજયસૂરિ : લેખક : ધીરજલાલ ટેકરશી શાહ :: બાળગ્રંથાવળની કાર્યાલય, અમદાવાદ :: For Private And Personal Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બાળગ્રંથાવલી ત્રીજી શ્રેણિ ૬. શ્રી હીરવિજયસૂરિ : લેખક : ધીરજલાલ ટેકરશી શાહ. HATA ////// rantullulitis Inકાયlink படிமமாயவயையடைய સર્વ હક સ્વાધીને | મા ગાન આવૃત્તિ પહેલી . મૂલ્ય સવા આને સંવત ૧૯૮૭ holi Marisation artimu o na HIGH For Private And Personal Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org પ્રકાશ ક શાહ ધીરજલાલ ટાકરશી ચિત્રકાર, બ્રુસેલર એન્ડ પબ્લીશર, રાયપુર : હવેલીની પાળ, અ મ દા વા .. : Acharya Shri Kailassagarsuri Gyanmandir સૂત્રે ક મૂળચંદભાઇ ત્રીકમલાલ પટેલ સૂર્યપ્રકાશ પ્રિન્ટીંગ પ્રેસ પાનકાર તાકા અમદાવાદ. For Private And Personal Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir શ્રી હીરવિજય સૂરિ. આજનું પાલણપુર જુના વખતમાં પ્રહ્લાદનપુર કહેવાતું કારણ કે તેને વસાવનાર પરમાર ધારાવ ના પુત્ર પ્રહ્લાદનદેવ હતા. જગચ્ચંદ્રસૂરિના સમયે જૈનોનું ત્યાં એટલું પૂર હતું કે પ્રહ્લાદનપાર્શ્વનાથના મંદિરમાં મૂકાયેલી સેાપારીએ સાળ મણુ થતી ને ચાખા તે એક મુડા થતા. જૈન સમાજને આ નગરે એ અમૂલ્ય રત્નાની ભેટ આપી છે-એક મહાન પ્રભાવક સામસુંદરસૂરિ ને ખીજા શ્રીહીરવિજયજી. આ વાતમાં શ્રીહીરવિજયજીનું જીવનચરિત્ર જોઇએ. વિક્રમની સેાળમી સદીમાં આ નગરમાં કુંરાશાહ નામે એક ધર્મપ્રેમી એશવાળ હતા. તેમને નાથી નામે અતિ ગુણીયલ પત્ની હતી. તેમને સંઘજી, સૂરજી ને શ્રીપાળ નામના ત્રણ પુત્રી હતા. રંભા, રાણી ને વિમળા નામે ત્રણ પુત્રીઓ હતી. એક વખત નાથીખાઇ સુખે શૈયામાં પાઢચાં હતાં ત્યારે સિહનું સ્વપ્ન આવ્યું ને ગર્ભ રહ્યો. પૂરા દિવસે પ્રસવ થયા ત્યારે દેવમાળ જેવા પુત્ર અવતાં. સ. ૧૫૮૩ ના માગસર સુદ્ઘ ૯ ના એ દિવસ હતા. અંધારામાં જેમ હીરા પ્રકાશે તેમ ઘર આખામાં તેના પ્રકાશ પડયા. આથી માતપિતાએ એમનું નામ હીરજી રાખ્યુ. સહુથી એ નાના એટલે માતાપિતાને લાડકવાયા થયે અને ભાઈ બહેનેાનું હેત પણ તેનાપર ઉભરાવા લાગ્યું. આમ કરતાં હીરજી પાંચ વર્ષ ના થયેા. For Private And Personal Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ભજીતર વિના જીવતર નકામુ એ મામાપ સારી રીતે સમજતા હતા એટલે તેને નિશાળે મૂકયે અને ધાર્મિક ભણાવવા ત્યાગી મુનિરાજ આગળ મેાકલવા લાગ્યા. એક વખત હીરજીએ પાતાના પિતાને પૂછ્યું: પિતાજી! આપણા કુળમાંથી કાઇ સાધુ થયું છે? “ ના બેટા ! તને એવા સવાલ ક્યાંથી થયા ? ’ સુરાશાહે જરા આતુરતાથી પૂછ્યું. “પિતાજી! જે કુળમાંથી એક પણ સાધુ નથી થયેા તે કુળ શા કામનું? કોઇકે સાધુ થઈને એને દીપાવવું જોઇએ.” પિતાના મનમાં ઉઠે "ડે વિચાર આવ્યેઃ જરૂર આ છેકરી કાઇક દિવસ સાધુ થશે. ખાર વર્ષની ઉંમરમાં તે। હીરજી ખુબ ભણ્યા ગણ્યા ને પેાતાની ઉંમરના માળકામાં જુદાજ તરી આવ્યા. એવામાં કુરાશાહ તથા નાથીબાઇ મરણ પામ્યાં. હીરજી તથા ભાઈબહેનાને શેક થયા, પણ શેાક કર્યે શું વળે ? સમજુ થઈને સહુએ મનને કાણુમાં રાખ્યુ બહેનનાં વહાલ અનેરાં હાય છે. પાટણથી રાણી તથા વિમળા અહેન આવ્યાં હતાં તેમણે કહ્યું: ભાઈ ! હવે આ ઘરમાં રહ્યુ` શે જશે ? માટે પાટણ ચાલ. અમારી સાથે રહેજે ને મઝા કરજે.બહેનના હેતને વશ થઇ હીરજી પાટણ ગયા. હીરજીને ધર્મના સંસ્કારા ઉંડા હતા, એથી તેને સારૂ સારૂ વાંચવાનું ને મુનિમહારાજના વ્યાખ્યાન સાંભળવાનું બહુ ગમતું. બીજાની જેમ નકામી વાતામાં કે ટેલટપ્પામાં તે વખત ગુમાવતા નહિ. તે હુંમેશાં પ્રભાતમાં વહેલા ઉઠી નવકાર મત્ર ભણી, નાહીને સેવાપૂજા કરતા For Private And Personal Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ને પછી વ્યાખ્યાન સાંભળવા ઉપાશ્રયે જ. એ અરસામાં શ્રીવિજયદાનસૂરિ ઉપદેશ આપતા હતા. ધીમેધીમે એ ઉપદેશની હીરજીને સચોટ અસર થઈ ને તેણે સંસાર વ્યહારમાં પડવા કરતાં દીક્ષા લઈ આત્માનું કલ્યાણ કરવાનું નક્કી કર્યું. એક દિવસ તેણે કહ્યું “વિમળા બહેન ! મને સંસારમાં ગોઠતું નથી માટે દીક્ષા લેવી છે. વિમળા સમજી ને શાણી હતી. તેને વિચાર થઈ પડે, ભાઈ જેવા ભાઈને એકદમ દીક્ષા લેવાની કેમ રજા અપાય ? ત્યારે પરમ પવિત્ર દીક્ષા લેવાની ના પણ કેમ પડાય ? આ તે સુડી વચ્ચે સોપારી થઈ એટલે તેણે જવાબ જ ન આપે. હીરજી વિચારમાં પડેઃ બહેનો જવાબ કેમ નથી આપતાં. થોડા દિવસ પછી તેને સમજાયું કે એણે ના નથી પાડી એટલે હાજ સમજવી. એથી ૧૫૬ ની સાલમાં કારતક વદ ૨ ને દિવસે વિજયદાનસૂરિ આગળ દીક્ષા લીધી. એમનું નામ પાડવામાં આવ્યું હરિહર્ષ. - હરિહર્ષ મુનિને થયું કે હવે તે ખુબ શાસ્ત્રને અભ્યાસ કરે જોઈએ. સાધુ થઈને બરાબર જ્ઞાન ન મેળવીએ તે શું કામનું ? આથી તેમણે ખુબ ખંતથી શાઓને અભ્યાસ કર્યો. પછી વિચાર આવ્યે આ બધા શાસ્ત્ર ભર્યું પણ ન્યાયશાસ્ત્ર જોઈએ તેવું નથી ભ. માટે લાવે કે એવા ઠેકાણે જઈને અભ્યાસ કરુ કે એમાં પણ પારંગત થાઉં. એ વખતે દક્ષિણ દેશમાં દોલતાબાદ યાને દેવગિ For Private And Personal Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૬ રિમાં મેટા મેટા ન્યાયશાસ્ત્રના જાણકાર પડિતા પડયા હતા. હીર મુનિ ધર્મસાગરજી અને રાજવિમળ નામના એ સાધુએ સાથે ત્યાં ગયા ને ન્યાયશાસ્ત્રના ખુબ સારી અભ્યાસ કર્યો. ४ જ્ઞાની ન હેાય માની એ પ્રમાણે હીરહુ મુનિ પણ જેમ જેમ જ્ઞાન પામ્યા તેમ તેમ વધારે વિનયી ને વધારે નમ્ર થયા. ગુરુએ દેખ્યુ કે આ શિષ્ય ખરાખર પંડિત કહેવાને ચેાગ્ય છે એટલે પહેલાં એમને પૉંડિતપદ આપ્યુ ને પછી ઉપાધ્યાય પદ આપ્યું. એ પદવી એમણે શેાભાવી એટલે ૧૬૧૦ ના પોષ સુદ ૫ ને દીવસે શીરાહીમાં મેટા ઉત્સવ કરી તેમને આચાર્ય મનાવ્યા. હવે તેએ હીરવિજયસૂરિના નામથી પ્રખ્યાત થયા. શિાહીથી વિહાર કરતા તેઓ પાટણ આવ્યા, ત્યારે ભારે પાટમહેાત્સવ થયે ને તેમને પટ્ટધર અનાવ્યા. આ પ્રસંગ પછી થોડા વખતમાં ગુરુજીના સ્વર્ગવાસ થયા એટલે સંઘ આખાની જોખમદારી એમના માથે આવી પડી. તેઓ શાંત ને ગંભીર ચિત્તથી એ ખમદારી એમના માથે ઉઠાવી જુદા જુદા ગ્'મમાં ફરવા લાગ્યા ને સચાટ ઉપદેશ આપી માણસાનું અજ્ઞાન દૂર કરવા લાગ્યા. એમ કરતાં જે કાંઈ આ વખતે સંકટા આવ્યાં તે સહી લીધાં. ગુજરાતમાં મુસલમાની રાજ્ય હતું ને દિલ્હીથી નિમાયેલા સુખા રાજ્ય હતા. એ સુમાએ કાનના કાચા હાવાથી ઘણા સારા માણસાને પણ સહન કરવું પડતું હતું. જે કેાઈ માણુસ કરતા For Private And Personal Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir સુબાના કાન ભંભેરી શકે તે ધાર્યું કરાવી શકતો. એક વખત સુરિજી અમદાવાદ આવ્યા. ત્યાં કેઈએ જઈને સુબા શિહાબખાનને કહ્યું: પરવરદિગાર! આ હીરવિજયસૂરિએ વરસાદને રોકી રાખ્યો છે એટલે વરસાદ પડતો નથી. “હું એસા? જાવ ઉસકે બુલાવ” સુબાએ હુકમ કર્યો. હીરવિજયસૂરિને સભામાં હાજર કર્યા. સુબે કહે, મહારાજ ! આજકાલ વરસાદ કેમ પડતો નથી ? શું આપે બાંધી લીધો છે? સૂરિજી કહે, અમે શા માટે બાંધી લઈએ ? વરસાદ નહિ આવવાથી લેકે દુ:ખી થાય ને લોકો દુઃખી થાય તે અમને પણ કયાંથી શાંતિ મળે? “ઐસા ? સુબો વિચારમાં પડશે. એવામાં શહેરના પ્રસિદ્ધ શેઠ કુંવરજી આવ્યા. તેમણે કહ્યું: મહારાજ ! એતો ફકીર છે. બહુ ખાનદાન ને સારી રીતભાત વાળા છે વગેરે. સુબાએ આથી તેમને છોડી મૂક્યા. સૂરિજી ઉપાશ્રેચે આવ્યા એટલે લોકોને ખુબ આનંદ થયો. એ આનંદ બતાવવા ખુબ દાન કરવામાં આવ્યું. એમાં એક તુરકી સિપાઈને કુંવરજી શેઠ જેડે જામી ગઈ. એણે વિચાર કર્યો કે આનું વેર વાળવું. એથી થોડા દિવસ બાદ તેણે કેટવાળના કાન ભંભેર્યા ને તેણે જઈ ખાનને કહ્યું: સાહેબ એ હીરવિજય તે ઐસા હે તેસા હૈ. ખાન કહે, પકડી લાવે એને. શું ન્યાય! શું બુદ્ધિ! એક ભંભેરણી માત્રથી આવા મહાપુરુષને પકડવાને હુકમ આપ્યો. જેવા ખાન એવા સિપાઈઓ. એ લાંબી દાઢીવાળા સિપાઈએ દોડયા For Private And Personal Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ને ઝવેરી વાડમાંથી શ્રી હીરવિજયસૂરિને પકડયા. આ વખતે પાસેના માણસે પણ થરથરવા લાગ્યો. એમાં બે બહાદુર નીકળ્યા: એક રાઘવ ગંધર્વ ને બીજા સોમ સાગર. એમણે બરાબર એ સિપાઈઓને સામને કર્યો ને હીરવિજયજીને છોડાવ્યા. હીરવિજયજી અહીંથી ઉઘાડા શરીરે એક સહીસલામત સ્થળમાં ચાલ્યા ગયા. સિપાઈઓ પાછા ફર્યા ને બૂમ પાડતા પાડતા પાછા આવ્યા. હીરજી નાસી ગયે-અમને મુકીએ મુક્કીએ માર્યા. ખાન આ સાંભળી રાતો પીળો થયે. વધારે સિપાઈઓને એકલી કહ્યું જાવ જ્યાં હોય ત્યાંથી હીરવિજયને પકડી લાવો. શહેરમાં આ વાતની ખબર પડતાં ફટફટ પોળના દરવાજા બંધ થયા ને શેરબકેર મચી રહ્યો. સિપાઈ ઓએ સૂરિજીને શોધવામાં કચાશ રાખી નહી છતાં પણ તેમાં ફાવ્યા નહિ. બીજા બે ભળતા જ સાધુઓને પકડીને મારવા માંડયા. પણ પછી એમને ખબર પડી કે આ ધર્મસાગર ને શ્રતસાગર નામના બીજા જ સાધુઓ છે. આ બધી ધમાલ પતી ગયા પછીજ હીરવિજયજી શાંતિથી વિહાર કરી શક્યા. આવી આવી મુશ્કેલીઓ તેમને ત્રણ ચાર વખત સહન કરવી પડી છે. તેઓ નિરંતર કાંઈ ને કાંઈ તપ કરતા હતા ને સંયમનું બરાબર આરાધન કરતા હતા, ૫ હિંદુસ્તાનના બધા બાદશાહોમાં અકબરે નામ કાઢયું છે. એ પ્રતાપી ને બળવાન હતું. એ મહા ચતુર ને મુસદી હતે. વળી જુદા જુદા ધર્મની વાત સાંભળવાને For Private And Personal Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir તે તેને ભારે શોખ હતે. એણે ફત્તેહપુર સિકીમાં એક એકદંડીઓ મહેલ બાં હતો અને ત્યાં બધા ધર્મના માણસને બેલાવી જુદી જુદી બાબતો પર ચર્ચા કરાવતા હતા. એક વખત તે પોતાના મહેલમાં બેસી નગરચર્ચા જઈ રહ્યો હતો તે વખતે એક વરઘોડે જતો જે. તરતજ પાસે ઉભેલા નેકરને પૂછયું: આ ધામધૂમ શેની છે? તેણે કહ્યું જહાંપનાહ! ચાંપા નામની એક શ્રાવિકાએ છ માસના ઉપવાસ કર્યો છે. એ ઉપવાસ એવા છે કે જરૂર પડે ત્યારે ફકત દિવસે જ ગરમ પાણી પી શકાય. બીજી કોઈ વસ્તુ મેંમાં નંખાય નહિ. એના ઉત્સવ નિમિત્તે આ વરઘેડ નીકળે છે. છ મહિનાના ઉપવાસ ? કયા બાત હૈ !” અકબરને આ વાત સાંભળી નવાઈ લાગી, કારણકે તે જાણતો હતો કે એક મહિનાના રેજા કરવામાં રાત્રે પેટ ભરીને ખાવાની છૂટ છે છતાં કેવું આકરું લાગે છે! આ તે સાચું કેમ હોઈ શકે? તેના મનમાં શંકા થઈ અને એ વાતની ખાતરી કરવા બે માણસોને ચાંપાને ત્યાં મોકલ્યા. તેમણે આવીને પૂછયું બહેન ! તમે આટલા બધા દિવસો સુધી ભૂખ્યાં કેમ રહી શકે છે? અમે તે એક દિવસમાં ધ્રુજી ઉઠીએ છીએ. તેણે કહ્યું: વીરા ! તમારી વાત સાચી છે. આટલા ઉપવાસ કરવા એ ખુબ મુશ્કેલ છે પણ હું તે મારા ગુરુ હીરવિજયજીના પ્રતાપથી સુખે કરી શકું છું. એમણે આવીને બાદશાહને વાત કરી. બાદશાહને થયું કે શું આ મહાપુરુષ પણ અત્યારે છે ? એ વાતની ખાતરી કરવા તેમણે ગુજરાતમાં For Private And Personal Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ખુબ રહેલા એક સુબાને બોલાવીને પૂછયું કે તમે હીરવિજયજીને જાણે છે? તેણે કહ્યું હા હજુર ! એ તો મેટા ફકીર છે. કોઈ જાતની ગાડી ઘેડા વાપરતા નથી. હંમેશાં લગેજ ચાલતા ગામેગામ ફરે છે. પાસે ધન રાખતા નથી. ઓરતથી ખુબ દૂર રહે છે ને ઈશ્વરની બંદગી કરી પાક જીવન ગૂજારે છે. બાદશાહને આ વાતથી હીરવિજયજી માટે ખુબ માન ઉત્પન્ન થયું. થોડા દિવસ બાદ બીજે એક વરઘોડો ઝરૂખામાં બેઠા બેઠા જોય ને ઢેડરમલ બેઠા હતા તેને હકીકત પૂછી. ટેડરમલે કહ્યું: સરકાર ! જે બાઈએ તપ કર્યું હતું તે આજે પૂરું થયું છે. એની ખુશાલીમાં આ વરઘોડે ચડાવ્યો છે. “તો શું બાઈ પણ એમાં હાજર છે?' બાદશાહે ઉસુક્તાથી પૂછ્યું. જી હજુર ! એ પણ વસ્ત્રાલંકારથી સજજ થઈને પાલખીમાં બેઠેલી છે.” આ વાતે ચાલે છે ત્યાં વરઘેડ પાસે આવ્યો એટલે બાદશાહે ખાનદાન માણસોને મેકલી ચાંપાબાઈને મહેલમાં આવવાની વિનંતિ કરી. એ આવી એટલે બાદશાહે પૂછયું: તમે કેટલા ઉપવાસ ક્ય? અને કેવી રીતે કર્યો ? ચાંપા–મહારાજ! મેં છ મહિનાના ઉપવાસ કર્યો છે જેમાં કાંઈ પણ અનાજ ફળફળાદિ લીધા નથી. ફક્ત જરૂર લાગી ત્યારે દિવસના ભાગમાં ગરમ પાણી પીધું છે. એ તપ આજે પૂરું થાય છે. બાદશાહ–પણ આટલા બધા ઉપવાસ કેવી રીતે કરી શક્યા ? ચાંપાએ કહ્યું–મારા ગુરુ શ્રી હીરવિજયજીના પ્રતાપથી. બાદશાહ-એ હાલ કયાં વિરાજે છે? For Private And Personal Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૧ ચાંપા—ગુજરાતના ગાંધાર નગરમાં. બાદશાહે આ વાત સાંભળી તે હતી પણ હવે તા તેને પૂરેપૂરી ખાતરી થઇ. ગમે તેવી વાત સાંભળી હાય પણ નજરે જોવાથી જુદી અસર થાય છે. અકબરને થયું કે અત્યારેંજ હીરવિજયજીસૂરિના દર્શન કરૂં પણ અતા કેવી રીતે ને ? એણે પેાતાના બે ઝડપથી ચાલનાર દૂતા તૈયાર કર્યા ને તેમને ગુજરાતના સુબા ઉપર એક ફરમાન આપ્યુ.- “હાથી, ઘેાડા, પાલખી ને બીજી સામગ્રી સાથે ધામધૂમ પુર્વક શ્રી હીરવિજયસૂરિને અહી મેાકલા.” આગ્રાના શ્રાવકોએ પણ એક પત્ર રાજ્જતાને આપ્યા. દ લાંખી લાંખી ખેપેા કરી ઝડપથી દૂતે અમદાવાદ આવ્યા ને સુખાને ફરમાન પહાંચાડયું. એણે અમદાવાદના મેટા મેાટા જૈન શ્રીમાને એકત્ર ો ને ફરમાન વાંચી સભળાવ્યું તથા આગ્રાના શ્રાવકોને પત્ર આપ્યા. પછી તેણે કહ્યું: બાદશાહ ાતે આમત્રણ કરે છે. તેા તમે હીરવિજયસૂરિને જવાની વિન ંતિ કરે. આવું માન હજી સુધી કોઈને મળ્યું નથી. ત્યાં જવાથી તમારા ધનું ગૈારવ વધશે, અને તમને રસ્તામાં કાંઇ અડચણ્ નહિ પડે એની ખાતરી રાખજો. મને ખુદ હુકમ છે કે તેમને હાથી, ઘેાડા, પાલખી કે જોઈએ તે આપવા. For Private And Personal Use Only હન્નુરને જે કાંઇ જૈન શ્રીમંતાએ કહ્યુંઃ સૂરિજી હાલ ગાંધાર છે માટે અમે ત્યાં જઈશું ને તેમને વિનંતિ કરીને અહીં લાવીશુ. Page #13 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૨ ગાંધાર નગરી શ્રી હીરવિજયજીના જ્ઞાન તથા ચારિત્રથી મુગ્ધ થઈ ગઈ છે. તેમને લાભ લેવાય તેટલો લે છે. વ્યાખ્યાન ચાલી રહ્યું હતું એવામાં અમદાવાદ તથા ખંભાતના આગેવાન શ્રાવકો આવી પહોંચ્યા. તેમણે બધા સાધુઓને વંદન કર્યું ને વ્યાખ્યાન સાંભળવા બેઠા. સૂરિજી એ બધાને જોઈ આનંદ પામ્યા પણ મનમાં વિચાર કરવા લાગ્યા: એકાએક આ બધા કેમ આવ્યા હશે? બપોરે જમીને બધા એકાંતમાં એકઠા થયા ત્યારે ખબર પડી કે બાદશાહે તેમને ફતેહપુર સિકી તેડાવ્યા છે. સહુ વિચારમાં પડયાઃ આ શું ? અકબર બાદશાહ એકાએક કેમ બોલાવતો હશે? કોઈ કહે બાદશાહને ધર્મ સાંભળ હશે ને દર્શન કરવા હશે તે જાતે આવશે. ગુરુ મહારાજને ત્યાં મેકલાય નહિ. કોઈ કહે અરે એ તે મહામુસદ્દી છે. એ સ્વેચ્છના વચનમાં કેમ વિશ્વાસ રખાય? કેઈએ આગળ વધીને કહ્યું કે એ તો રાક્ષસને અવતાર છે. એને માણસને મારી નાખતાં શી વાર ? કોઈ કહે, એમ તે હોય? એ ગમે તેવો છે પણ ગુણને પૂજક છે. કેઈમાં કાંઈ પણ ગુણ જુએ તે ફિદા છીદા થઈ જાય. માટે ગુરુ મહારાજે જરૂર જવું. કોઈ કહે, એને સોળસે તે રાણીઓ છે. બિચારે એમાંથી નવરે પડશે ત્યારે જ મહારાજને મળશે ને ! એક જણ કહે તે પછી જવાની જરૂર જ શી છે? કેટલાક વધારે સમજુ હતા તેમણે કહ્યું. ત્યાં જવાથી જરૂર આપણુ શાસનને પ્રભાવ વધશે. એવી શંકાઓ કરવાની જરૂર નથી. સૂરિ For Private And Personal Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir જીએ આ બધી વાત સાંભળી એક ટુંકું પણ સચોટ વ્યાખ્યાન આપ્યું ને પોતાને અકબર પાસે જવાને નિર્ણય જાહેર કર્યો. શુભ દિવસે સૂરિજીએ પ્રયાણ કર્યું એ વખતે નગરજનેનાં ટેળેટેળાં વિદાય દેવાને આવ્યાં ને તેમની આંખમાંથી આંસુ પડવા લાગ્યાં. આટલે દૂર સૂરિજી જાય છે તેમના દર્શન ફરી ક્યારે થશે એજ વિચાર સહુને આવતો હતો. ' સૂરિજી અમદાવાદ આવ્યા ત્યારે સુબાએ તેમને ઓળખ્યા ને પોતે એક વખત સતાવ્યા હતા તેને ખુબ પસ્તા થયા. પછી તેમની આગળ હીરા, માણેક, મેતી વગેરે ધર્યા પણ સૂરિજીએ તે લેવાની ના પાડી. થોડા દિવસ અમદાવાદ રહી તેઓ પાટણ ગયા જ્યાં કેટલાક મંદિરની પ્રતિષ્ઠા કરી. અહીંથી વિમળ-હર્ષ નામના સાધુ ૩૫ સાધુ સાથે આગળ વિહાર કરવા લાગ્યા. હીરવિજયસૂરીશ્વર અનેક માણસોને પ્રતિબંધ આપતા ને રસ્તામાં આવતા તીથની યાત્રા કરતાં આબુ, રાણકપુર, મેડતા, વગેરે સ્થળે જઈને સાંગાનેર પહોંચ્યા, ત્યારે વિમળહર્ષ વિહાર કરતાં ફત્તેહપુર સિકી પહોંચી ગયા. આગળ જવામાં તેમને હેતુ એ હતો કે બાદશાહ કેવો છે તે જોવું. કદાચ આપણું અપમાન થાય તે કાંઈ નહિ પણ ગુરુજીનું અપમાન તો ન જ થવું જોઈએ. તેઓ ગયા કે તરત થાનસિંધ, માનુકલ્યાણ, અમીપાળ વગેરે જેન આગેવાનને કહ્યું : ચાલો આપણે આદશાહને મળીએ. આથી તેઓ જરા ખચકાયા ને કહ્યું : બાદશાહ વિચિત્ર પ્રકૃતિને માણસ છે. આમ For Private And Personal Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૪. એકાએક મળવું ઠીક નથી. આપણે અબુલફઝલને વાત કરીએ. અબુલફઝલ એ બાદશાહનો માનીતે પંડિત હતું. તેણે કહ્યું એ તો બહુ ખુશીની વાત. ચાલે, તેમને બાદશાહ પાસે લઈ જઈએ. વિમળહશે તથા બીજા ત્રણ સાધુઓ ને અબુલફઝલ બાદશાહ પાસે લઈ ગયે અને બોલ્યાઃ નામદાર ! આ મહાત્માઓ હીરવિજયસૂરિના ચેલાઓ છે જેઓને અહીં પધારવા માટે આપ નામદારે આમંત્રણ મોકલ્યું છે. ” બાદશાહ એકદમ સિંહાસનેથી ઉઠીને બહાર આવ્યું. ઉપાધ્યાયજીએ ધર્મલાભ રૂપ આશીર્વાદ આપ્યા. બાદશાહે કહ્યું: મને તે પરમ કૃપાળુ સૂરીશ્વરજીનાં કયારે દર્શન થશે ? ઉપાધ્યાયજીએ કહ્યું: હાલ તેઓ સાંગાનેર બિરાજે છે છે અને હવે જેમ બનશે તેમ તેઓ જલ્દી અહીં પધારશે. અકબર આ સાંભળી ખુબ રાજી થયા. હીરવિજયસૂરિના આગમનની વાત સાંભળીને ફતેહપુર સિક્રીથી ઘણું શ્રાવકે સાંગાનેર સુધી સૂરિજીની સ્વામે ગયા. સૂરિજી ત્યાંથી વિહાર કરી અભિરામાબાદ આવ્યા ને ત્યાંના સંઘમાં કલેશ હતું તે સમજાવટથી દૂર કર્યો. પ્રભાતમાં સૂરીજીનું બાદશાહી ઠાઠથી સામૈયું થયું. સકળ સંઘમાં આનંદ આનંદ થઈ રહ્યો. સૂરિજી તરત બાદશાહને મળવા જવા તૈયાર થયા. પિતાની સાથેના ૬૭ સાધુમાંથી મહા વિદ્વાન ૧૩ સાધુઓને સાથે રાખ્યા. બાકીનાને ઉપાશ્રયે મેલ્યા. અબુલફઝલ For Private And Personal Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૫ ને ખબર કહેવડાવી કે હીરવિજયજી બાદશાહને મળવા આવે છે એટલે તેણે જઈ બાદશાહને સમાચાર પહોંચાડયા. બાદશાહે કહ્યું: અહો ! જેની હું લાંબા વખતથી ચાહના કરતો હતો તે આવી પહોંચ્યા ? મને ખુબ આનંદ થાય છે. પણ હમણુ હું ખાસ કામમાં હોવાથી મહેલમાં જાઉં છું. ત્યાંથી આવું ત્યાં સુધી તમે એમની સેવાભકિત કરે. ' સૂરિજીએ વિચાર્યું કેવી વાત? પણ જે થાય તે સારાને માટે. એકાએક બાદશાહને નહિ મળવાથી ફાયદો જ છે. એક વખત અકબરના વ્હાલા અબુલફઝલ પર છાપ પાડવા દે. તેઓએ અબુલફજલ સાથે ખૂબ વખત વાતચીત કરી. અબુલફઝલ પણ સૂરિજીની વિદ્વતાભરી વાણીથી ખુશ થ. ધર્મચર્ચામાં લગભગ મધ્યાન્હ કાળ થઈ ગયે. સૂરિજી મહાતપસ્વી હતા. કાંઈને કાંઈ તપ તે કરતાજ. તે મુજબ આજે આયંબિલ હતું. ગોચરી માગી લાવી કોઈ શ્રાવકને ઘેર એકાંતમાં આહાર પણ કરી તેઓ નિવૃત્ત થયા. બાદશાહ પણ ખાઈ પીને પરવાર્યો હતો એટલે ઉતાવળે ઉતાવળે સૂરિજીને મળવા દરબારમાં આવ્યો. સૂરિજી પોતાની મંડળી સાથે ત્યાં જ હાજર હતા. બાદશાહ એ સાધુ મંડળીને જેઈ એકદમ સિંહાસન છેડી પિતાના ત્રણ પુત્રો સાથે બહાર આવ્યા ને હાથ જોડી બોલ્યા : For Private And Personal Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir “મહારાજ ! આપે મહારા જેષા એક મુસલમાન ઉપર ઉપકાર કર્યો. ઘણે દૂરથી આપને આવવું પડયું માટે હું ક્ષમા યાચું છું. બીજું આપને અમદાવાદના સુબાએ હાથી, ઘોડા કે રથ કંઈ ન આપ્યું ? નહિ રાજન્ ! તેણે તે તમારી આજ્ઞા પ્રમાણે બધું આપ્યું હતું પણ સાધુ ધર્મના નિયમ પ્રમાણે હું તે વસ્તુઓ સ્વીકારી શક્યો નહિ. બાદશાહ સાધુના આ આચારથી દિગ બની ગયે. પછી પૂછ્યું: આપ જણાવશે આપના મુખ્ય તીર્થો કયા કયા છે? સૂરિજીએ કહ્યું : શત્રુંજય ગિરનાર, આબુ, સમેત શિખર, અષ્ટાપદ વગેરે. વળી થોડી થોડી માહીતિ પણ આપી. પછી બાદશાહની ઈચ્છા સૂરિશ્વરજીની પાસે ધમેંપદેશ સાંભળવાની થઈ. તેથી એકાંત શુદ્ધ જગાએ જઈ ગુરુજીએ તેને ધર્મ સમજાવ્યા ઈશ્વર જન્મ, જરા અને મરણથી રહિત છે. રૂપ, રસ, ગંધ અને સ્પર્શ તેને નથી, તેમ રોગ, શેક અને ભયથી પણ રહિત હોઈ તે અનંત સુખને અનુભવ કરે છે. જેઓ પાંચ મહાવ્રતનું પાલન કરે, ભિક્ષાથી પિતાને નિર્વાહ કરે, સમભાવરૂપસામાયિકમાં હંમેશાં સ્થિર રહે અને જેઓ ધર્મને ઉપદેશ કરે તેઓ ગુરુ કહેવાય છે. જેનાથી અંતકરણની શુદ્ધિ થાય-હૃદયની પવિત્રતા થાય અથવા વિષયથી નિવૃત્ત થવું-દૂર થવું તે જ ધમ છે. ” For Private And Personal Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૭ આ ઉપદેશે બાદશાહના મન ઉપર સચોટ અસર કરી. તેને લાગ્યું કે મહાત્મા ધર્મના ખરેખર જાણકાર છે. પછી બાદશાહે પોતાના પુસ્તકનો ભંડાર મંગાવ્યું અને તમામ પુસ્તકે સૂરિજીની આગળ મૂકયાં. એ પુસ્તકે ધર્મનાં હતાં ને ખુબ જુનાં હતાં. સૂરિજી આથી ઘણું જ આશ્ચર્ય પામ્યા. મુસલમાન બાદશાહ વિધમી કહેવાય તે આટલું સાહિત્ય સાચવી રહ્યો છે ? બાદશાહ કહે, મહારાજ ! આ પુસ્તકો સ્વીકારે. ' સૂરિજીએ કહ્યું કે અમારાથી જેટલા ઉઠાવાય તેટલાજ પુસ્તકો અમે રાખીએ છીએ વધારે લઈને અમે શું કરીએ ? પુસ્તકોની જ્યારે અમારે જરૂર પડે છે ત્યારે અમને તે મળી રહે છે. આટલાં બધાં પુસ્તકે પોતાનાં કરીને રાખવામાં આવે તો મને કે મારા શિષ્યને કઈ વખત પણ માલિકીને ભાવ આવી જાય. માટે એનાથી દૂર રહેવું જ સારું. પણ બાદશાહે બહુ આગ્રહ કર્યો ત્યારે એમના નામને ભંડાર ખેલીને એમાં એ રાખવા માટે હા પાડી. ચોમાસાના દિવસો નજદીક આવવા લાગ્યા. સાધુઓએ એ દરમ્યાન કોઈપણ ઠેકાણે સ્થિર રહેવું જોઈએ. આથી સૂરીશ્વર હીરવિજ્યજીએ ત્યાં ચોમાસું કર્યું. હવે ચોમાસામાં પર્યુષણના પવિત્ર દિવસે પાસે આવવા લાગ્યા. સંઘે વિચાર કર્યો કે સૂરીશ્વરજી અહીં બિરાજે છે ને બાદશાહ તેમને સારૂં માન આપે છે તે તેમના હાથે કરેડા જીવને અભયદાન અપાવાએ. For Private And Personal Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૧૯ એટલે એમના તરફથી સંઘના કેટલાક આગેવાને બદશાહ પાસે ગયા. બાદશાહે વિનયપૂર્વક હીરવિજયજીના આનંદ સમાચાર પૂછ્યા અને કહ્યુઃ તેઓએ કઇ મારા લાયક કામકાજ ક્માવ્યું છે? આગેવાના મેલ્યા: પર્યુંષણ પર્વ નજદીક આવે છે. એ અમારા મહાન પર્વના દિવસે છે. તે દિવસેામાં કાઇપણ માણસ કાઇપણ જાતની હિંસા ન કરે તેવું આપ ક્રમાન કરે એમ સૂરિજીએ કહ્યું છે. માદશાહે કહ્યુ જાવ કબુલ છે. એક વખત અમુલલ અને સૂરીશ્વરજી જ્ઞાનની વાતેા કરતા હતા. તેવામાં બાદશાહ ત્યાં આવી ચઢયા. એ એ વખતે અમુલલે સૂરિજીની વિદ્વતાના મુક્તક કે વખાણ કર્યા. હવે તે ખાદશાહને સૂરીશ્વર ઉપર અથાંગ શ્રદ્ધા થઇ. એણે મનમાં વિચાર કર્યો કે સૂરિજી જે માગે તે આપું. તેણે કહ્યું: “મહારાજ ! આપ અમૂલ્ય ઉપદેશ આપે છે. એ ઉપકારના બદલે। અમારાથી કદી પણ વાળી શકાય તેમ નથી. પણ મારા કલ્યાણને માટે આપ મારા લાયક કંઈ કામ બતાવશે ? સૂરિજી તે સાચા સાધુ હતા. કંચન, કામિની ને કીર્તિના ત્યાગી હતા. એ ખીજું શું માગે ? સર્વ જીવા સુખથી રહે એ એમની ભાવના. એથી એ યાના ભંડાર મેલ્યા: બધા પક્ષીઓને પાંજરામાંથી છેડી મૂકેા. આ ડાંખર સરેાવરમાંથી માછલાં પકડવાની બંધી કરી ને કાયમને માટે પન્નુસણમાં હિંસા For Private And Personal Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir બંધ થાય તેવું ફરમાન બહાર પાડે. ગુરુપ્રેમી બાદશાહે ગુરુની આજ્ઞા પ્રમાણે સર્વ કર્યું અને ગુરુ પ્રેમ બતાવવા પર્યુષણના આઠ દિવસને બદલે બાર દિવસ હિંસા બંધ કરાવી. તેની સાથે જ પિતે એક વર્ષમાં છ માસ માંસ ખાવાનું છોડી દીધું. બાદશાહે ફરમાન બહાર પાડયું. આ ફરમાનથી લોકોમાં અનેક પ્રકારની વાયકાઓ ચાલવા લાગી. સૂરિજીએ બાદશાહને આશ્ચર્ય બતાવ્યું અને તેથી તેમણે બાદશાહને પિતાના બનાવ્યા. પરંતુ આ વાયકાઓ સાચી નથી. એ તો જેને જે સમજાય તે બેલે. પણ ખરી વાત એ છે કે તેમનું ચારિત્ર ઘણું ઉંચું હતું. અને જે છાપ ચારિત્રથી પડે તે કાંઈ લાંબા મોટા ભાષણે કર્યો કે ડોળ રાખે છેડી પડે? એક દિવસ બાદશાહને સૂરિજીએ કહ્યું કે મનુષ્ય માત્રે સત્ય તરફ રૂચિ રાખવી જોઈએ. માણસ અજ્ઞાન અવસ્થામાં મુંડા કામ કરી નાખે છે, પરંતુ જ્યારે તેને સત્યનું ભાન થાય ત્યારે તો સાચો માર્ગ હાથમાં લે જ જોઈએ. પરંતુ જે છે તે ઠીક છે એમ માનીને બેસી ન રહેવું જોઈએ. બાદશાહે કહ્યું: “ગુરૂજી આપની વાત સાચી છે. મેં એક વર્ષમાં છ માસ માંસ ખાવું છોડી દીધું છે અને વળી જેમ બનશે તેમ માંસ ખાવું છોડી દઈશ. હું સત્ય કહું છું કે હવે મને માંસાહાર તરફ બહુ અરૂચિ થઈ છે. એક વખત બાદશાહે પ્રસંગ લાવીને સૂરિજીને પૂછયું કે મહારાજ ! કેટલાક લેકે કહે છે કે હાથી મારી For Private And Personal Use Only Page #21 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir નાંખે તે બહેતર પણ જૈન મંદિરમાં ન જવું એને શે અર્થ ? સૂરિજીએ કહ્યું: દરેક માણસ પોતાને જ ધર્મ ઉંચે ગણે છે. શુદ્ધ દષ્ટિએ બીજા ધર્મને તપાસતો નથી. આનું પરિણામ ઝેરવેરને મારામારી આવી છે. સૂરિજની આ વાત સાંભળી પાસે બેઠેલા એક બ્રાહ્મણ પંડિતને પણ ખુબ અસર થઈ ને તે બોલ્યાઃ મહારાજનું કહેવું તદન ખરું છે. આવા સાચા મહાત્મા કેટલા હશે? આમ અનેક વખત બાદશાહને મળી જુદી જુદી બાબતો સૂરિજીએ સચોટ રીતે સમજાવી. એક વખત અવસર જોઈને બાદશાહે રાજસભામાં સૂરિજીને જગદગુરૂની પદવી આપી અને એની ખુશાલીમાં ઘણું પક્ષીઓને બંધનથી મુક્ત કર્યો. એ સિવાય હરિણ, રોઝ, સસલાં અને એવા બીજાં ઘણું જાનવરોને પણ છોડી મૂક્યાં. સૂરિજીએ અહીં રહ્યા ત્યાં સુધીમાં બાદશાહ સિવાય બીજા પણ ઘણુ સુકાઓ પર પ્રભાવ પાડો ને જૈન સમાજ તથા જીવ માત્રના હિતના ઘણું કામ કરાવ્યા. ગૂજરાતમાંથી જયાવેરા દૂર કરાવ્યો. સિદ્ધાચલ, ગિરનાર, તારંગા, આબુ, કેસરીયાજી, રાજગૃહી ને સમેતશિખરના પહાડે એ જૈન શ્વેતામ્બરના છે એવું ફરમાન મેળવ્યું. સિદ્ધાચલમાં લેવાતું મુંડકું પણ બંધ કરાવ્યું. હવે ગુજરાતમાં પધારવા માટે બહુ દબાણ આવતું હતું એટલે પિતાની પાછળ મહાવિદ્વાન શિષ્ય શાંતિચંદ્રજીને મૂકીને વિહાર કર્યો. રસ્તામાં તેઓ મેડતે પધાર્યા ત્યાં સૂરીશ્વરજીને ઓળખનાર ખાનખાના મળે. For Private And Personal Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૧ તેણે સૂરિજીનું સારું સન્માન કરી પૂછયું કે મહારાજ ઇશ્વર રૂપી અરૂપી. સૂરિજી-ઈશ્વર અરૂપી છે. ખાનખાના–જે અરૂપી છે તે એની મૂર્તિ શા માટે કરાવવી ? સૂરિજી—“મૂર્તિ એ ઈશ્વરનું સ્મરણ કરાવવામાં કારણભૂત છે. મૂર્તિને જેવાથી તેની હાજરી નજર આગળ દેખાય છે. ખાનખાના–એ વાત સાચી પણ મૂર્તિની પૂજા શા માટે કરવી જોઈએ? સૂરિજી–મુર્તિની પૂજા જે લોક કરે છે તે મૂર્તિની પૂજા નથી કરતા પરંતુ સુર્તિદ્વારા ઈશ્વરની પૂજા કરે છે. ' સૂરિજીના આ જવાબથી ખાનખાનાને ઘણું જ પ્રસન્નતા થઈ હિીરવિજયસૂરીશ્વર મહાન વિચક્ષણ, શાસનના પ્રેમી અને જગતનું કલ્યાણ ઇચ્છનાર હતા. અને તેથી જ તેઓ જેને દીક્ષા આપતા તેને પવિત્ર ઉદ્દેશથીજ આપતા. તેઓ નિસ્પૃહી અને સાચા ત્યાગી હતા. ધર્મના સિદ્ધાંતો તેઓ સ્પષ્ટ સમજતા હતા અને તેમના ઉપદેશથી સંખ્યાબંધ મનુષ્ય દીક્ષા લેવા તૈયાર થયા હતા. તેમને ન હતો શિવેને લેભ કે વ્હેતી માનની અભિલાષા. માત્ર જગતના જીવનું કલ્યાણ કેમ થાય એજ ભાવના રમી રહી હતી. સૂરિજીએ ઘણા ભવ્યાત્માઓને દીક્ષા આપી ઉદ્ધાર For Private And Personal Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ર કર્યો હતો અને જૈન ધર્મના ઉપદેશક બનાવ્યા હતા. લગભગ બે હજાર સાધુઓના તે ઉપરી હતા જેમાંના કેટલાક મહાન કવિ, વ્યાખ્યાની, તાર્કિક, તપસ્વી, સ્વાધ્યાયીને ક્રિયાકાંડી હતા. એમના શિષ્પાએ પણ જેન શાસનની સેવા કરવામાં ઘણે જ હિસ્સો આપ્યો છે. જેની સંખ્યા એ વખતે લગભગ સાડાત્રણ કોડની હતી. આ વખતે ભારતવર્ષમાંથી મુસલમાનોના ધર્મઝનુનને લીધે અનેક જૈન મંદિરે નષ્ટ થઈ ગયા હતા ને દીર્ધ દૃષ્ટિ આચાર્યોને એની પુનઃ પ્રતિષ્ઠા કરાવવાની તેમજ નવા મંદિરે નિમણુ કરાવવાની જરૂર જણાતી. હતી. સૂરીશ્વરજી જેવા દીદષ્ટિવાળા આચાર્ય. શ્રીએ પોતાના ભકતો પાસે પાંચસો જેટલા નવાં જૈન, મંદિર બનાવડાવ્યા ને પચાસ જેટલાની પતે પ્રતિષ્ઠા કરી. સૂરિજી પાટણ આવ્યા ત્યારે તેમને એક સ્વપ્ન આવ્યું કે પોતે એક હાથી ઉપર સવાર થઈ પર્વત ઉપર ચઢી રહ્યા છે અને હજારો લોકો તેમને નમસ્કાર કરે છે. સૂરિજીએ એ સ્વપ્ન સેમવિજયજીને કહ્યું. તેમણે બહુ વિચાપૂર્વક કહ્યું. મને લાગે છે કે સિદ્ધાચલની યાત્રા થવી જોઈએ. બન્યું એવું કે સૂરિજીએ જવાનું નક્કી કર્યું એટલે તેમની સાથે પાટણના સંઘે જવાનું નક્કી કર્યું ને ગામેગામ કંકોત્રી લખાણી. પછી તો પૂછવું જ શું! એકલા ૮૪ તો સંઘવીએ આવ્યા. સાધુઓની સંખ્યા એક હજાર થઈ. બધા મળીને બે લાખ માણસ થયા. તેમણે ભાવપૂર્વક સિદ્ધાચળની યાત્રા કરી. પછી કાઠીઆ For Private And Personal Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૩ વાડમાં વિહાર કર્યો અને ક્રૂરતાં કરતાં ઉના ગામમાં આવ્યા. સવત ૧૬૬૧ ની એસાલ હતી. એ ચેામાસામાં એમની તખીયત લથડી અને સથે આગળ વિહાર કરવા દીધા નહિ. આ વખતે વિજયસેનસૂરિ લાહાર હતા. તેમને એલાવવા માકલ્યા. તેઓએ અકબર બાદશાહની રજા લઈને ત્યાંથી વિહાર કર્યાં. અહીં આં સૂરિજીએ વિજયસેનસૂરિજીની ખુખ રાહ જોઇ કારણકે તેમને સંઘનું સુકાન સાંપવું હતું. એમ કરતાં પન્નુસણુ પર્વ આવ્યું. તબીયત ખરામ છતાં સૂરિજીએ કલ્પસૂત્ર વાંચ્યું. લેાકેાને ઉપદેશ આપવા કરતાં શરીરની કિસ્મત વધારે ન હતી. હવે તે સૂરિજીના શરીરમાં બિલકુલ શક્તિ ન રહી. સૂરિજીએ ધાર્યું કે હવે આયુષ્ય ક્ષણમાં પૂરું થશે એટલે ચાર શરણેા અંગીકાર કર્યો ને સર્વ સાધુને ખમાવ્યા. મુનિઓને તે આ વખતે કઈ કઈ થઈ ગયું. સૂરિજીએ તે પદ્માસન વાળ્યું અને નવકારવાળી હાથમાં લીધી. ચાર માળા પૂરી કરી અને જ્યાં પાંચમી માળા ગણવા જતા હતા ત્યાં તા માળા હાથમાંથી નીચે પડી ગઈ ને જગતના હીરા દેહ છેાડી ચાલ્યેા ગયા. સઘળે ગુરુ વિરહેતું વાદળ છવાઈ ગયુ. ગામેગામ પાખીએ પડી ને તેમની અન્ત્યક્રિયાને માટે ઉના અને દીવના સંઘે તૈયારી કરી. તેર ખંડવાળી એક માંડવી, અનાવી જાણે દેવિમાન ! કેશર, ચંદન ને સુઆથી સૂરિજીના શરીરને લેપ કયો. બધા લેાકેાએ ખુબ પૈસા વગેરે ઉછાળ્યા ને સૂરિજીના શખને માંડવીમાં પધરાવવામાં આવ્યું. તે માંડવી આંખવાડિયામાં લાવવામાં આવી. તેમની ચિતામાં પંદરમણુ સુખડ,૩ For Private And Personal Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir ૨૪ ૨૦૦૦ મણુ અગર, ૩ શેર કપુર, ૨ શેર કસ્તુરી, ૩ શેર કેશર ને ૫ શેર ચુએ નાંખવામાં આવ્યેા. અગ્નિએ ગુરુના શરીરની જગ્યાએ ભસ્મ રહેવા દીધી. એ જગાની આસપાસની ૨૨ વીઘા જમીન શહેનશાહે શ્રાવકને આપી દીધી. સૂરિજીએ પેાતાની જીંદગીમાં કેટલી તપસ્યાઓ કરી ? ૮૧ અઠ્ઠમ, ૨૨૫ ઠ્ઠ, ૩૬૦૦ ઉપવાસ, આયંબિલ, ને બે હજાર નિવી. આ સિવાય તેમણે વીસસ્થાનકની વીસવાર આરાધના કરી હતી જેમાં ચારસા આયખિલ અને ચારસા ચાથ કર્યા હતા. ત્રણ મહિના ઉપવાસ, આયંબિલ, નીવી અને એકાસણા આદિમાંજ વ્યતિત કર્યા હતા. જ્ઞાનની આરાધના માટે ૨૨ મહિના સુધી તપસ્યા કરી હતી. ગુરુ તપમાં પણ તેમણે ૧૩ મહીનાં છઠ્ઠ, અઠ્ઠમ, ઉપવાસ, આયંબિલ, અને નીવી આદિમાંજ વ્યતિત કર્યા હતા. એવીજ રીતે જ્ઞાન, દર્શન અને ચારિત્રનો આરાધનાનું અગિયાર મહીનાનું અને ૧૨ પ્રતિમાનું પણ તપ કર્યું હતું. અહા ! આવા તપસ્વી, ત્યાગી, નાની, ઉપદેશક, સમયના જાણુ આચાયનું આપણે કેટલું વર્ણન કરીએ ? જૈન સમાજ આ મહા પુરુષના જીવનને સમજે તે જૈન સમાજનું ઉજવલ ભવિ દૂર નથી. ઈલુરાનાં ગુફામાં તિરા જગત ભરનાં આ અદ્વિતીય ગુફામંદિરના, તથા ખાદ્ધ, શૈવ અને જૈનાના ઈતિહાસ તથા મૂર્તિવિધાનને પૂરેપૂરો ખ્યાä આપતું સચિત્ર પુસ્તક આજ લેખકના હાથે લખાઇ બહાર પડયું છે. પ્રસ્તાવના લેખક શ્રીયુત્ નાનાલાલ ચમનલાલ મહેતા આઈ. સી. એસ. કિમ્મત આઠ આના. જરૂર મગાવીને વાંચા. For Private And Personal Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ Shri Mahavir Jain Aradhana Kendra www.kobatirth.org Acharya Shri Kailassagarsuri Gyanmandir :: બ ળ ગ્રં થા વ ળી :: - પ્રથમ શ્રેણી || બીજી શ્રેણી || ત્રીજી શ્રેણી 1 શ્રી રીમુવદેવ 1 અજી નમાળા. . 2 શ્રી ભદ્રબાહ સ્વામી 2 નેમ-રાજુલ ચક્રવતી સનત કુમાર 2 શ્રી હેમચંદ્રાચાર્ય 3 શ્રીપાનાથ 3 ગુણધર શ્રી ગૈાતમ | 3 શ્રી હરિભદ્રસૂરિ 4 પ્રભુ સહાવીર વામી. 4 શ્રી સિદ્ધસેન દિવાકર 5 શ્રી ભૂપભટ્ટ સૂરિ 5 વીર ધને 4 ભરતબાહુબલિ૬ મહોભા દઢપ્રહારી 6 શ્રી હીરવિજય સૂરિ 5 આદ્ર કુમાર 7 ઉપાધ્યાય શ્રી ચરો૭ અમુચકુમાર 6 મહારાજા શ્રેણિક - વિચ0 8 રાણી ચલણા 7 વીર ભામાશાહ 8 મહા સતી સીતા - ચંદનબળા 8 મહામંત્રી ઉદાયન 9 વૈાપદી 9 મહાસતી અંજના 20 ઇલાચીકુમાર 60 નળ દેસૂચ'તી. 2 મૃગાવતી 12 જે પ્રવાસી 20 રાજર્ષિ પ્રસન્નચંદ્ર 22 અમરકુમાર 11 અચણ રેહા 12 સંતી નું સ્થતી 23 ધન્ય અહિંસા 12 ચંદન મલયાગિરિ. 23 શ્રીપાળ 14 સત્યની ચ 13 કાને કહિયારા 14 મહારાજા કુમારપાળ 25 અસ્તેયના મહિમા 14 મુનિશ્રી હરિકેશ 15 પંથકુમાર 16 સાચા શણગાર-શીલ 15 કપિલ મુનિ 16 વિમળશાહ 17 સુખની ચાવી ચાને 16 સેવામૂતિ નદિપેણ - સ તા. 17 વસ્તુપાળ-તેજપાળ 17 શ્રીધૂલિભદ્ર 18 ખેમા દેદરાણી | 18 જૈન તીર્થોનો પરિચય 18 મહારાજા સંપ્રતિ ભા. 1 લે. 19 જગડુશાહ 19 પ્રભુ મહાવીરના | 19 જન તીર્થોના પરિચય 20 ધર્મ માટે પ્રાણ આ|| દેરા શ્રાવકા - ભા. 2 જે. પનાર મહાત્માઓ|| 20 સ્વાધ્યાય ) 20 જૈન સાહિત્યની ડાયરી દરેક સેટની કિસ્મત રૂ. દોઢ તથા વી. પી. પારટેજ છે આના. બીજું પુસ્તકો માટે સૂચિપત્ર મગાવા ચિત્રકારે તીરજલાલ ટેકશી શાહ રાયપુર, હવેલીની પાળ : અમદાવાદ For Private And Personal Use Only