________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૧૧
ચાંપા—ગુજરાતના ગાંધાર નગરમાં. બાદશાહે આ વાત સાંભળી તે હતી પણ હવે તા તેને પૂરેપૂરી ખાતરી થઇ. ગમે તેવી વાત સાંભળી હાય પણ નજરે જોવાથી જુદી અસર થાય છે.
અકબરને થયું કે અત્યારેંજ હીરવિજયજીસૂરિના દર્શન કરૂં પણ અતા કેવી રીતે ને ? એણે પેાતાના બે ઝડપથી ચાલનાર દૂતા તૈયાર કર્યા ને તેમને ગુજરાતના સુબા ઉપર એક ફરમાન આપ્યુ.-
“હાથી, ઘેાડા, પાલખી ને બીજી સામગ્રી સાથે ધામધૂમ પુર્વક શ્રી હીરવિજયસૂરિને અહી મેાકલા.” આગ્રાના શ્રાવકોએ પણ એક પત્ર રાજ્જતાને આપ્યા.
દ
લાંખી લાંખી ખેપેા કરી ઝડપથી દૂતે અમદાવાદ આવ્યા ને સુખાને ફરમાન પહાંચાડયું. એણે અમદાવાદના મેટા મેાટા જૈન શ્રીમાને એકત્ર ો ને ફરમાન વાંચી સભળાવ્યું તથા આગ્રાના શ્રાવકોને પત્ર આપ્યા. પછી તેણે કહ્યું: બાદશાહ ાતે આમત્રણ કરે છે. તેા તમે હીરવિજયસૂરિને જવાની વિન ંતિ કરે. આવું માન હજી સુધી કોઈને મળ્યું નથી. ત્યાં જવાથી તમારા ધનું ગૈારવ વધશે, અને તમને રસ્તામાં કાંઇ અડચણ્ નહિ પડે એની ખાતરી રાખજો. મને ખુદ હુકમ છે કે તેમને હાથી, ઘેાડા, પાલખી કે જોઈએ તે આપવા.
For Private And Personal Use Only
હન્નુરને જે કાંઇ
જૈન શ્રીમંતાએ કહ્યુંઃ સૂરિજી હાલ ગાંધાર છે માટે અમે ત્યાં જઈશું ને તેમને વિનંતિ કરીને અહીં લાવીશુ.