________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ભજીતર વિના જીવતર નકામુ એ મામાપ સારી રીતે સમજતા હતા એટલે તેને નિશાળે મૂકયે અને ધાર્મિક ભણાવવા ત્યાગી મુનિરાજ આગળ મેાકલવા લાગ્યા. એક વખત હીરજીએ પાતાના પિતાને પૂછ્યું: પિતાજી! આપણા કુળમાંથી કાઇ સાધુ થયું છે? “ ના બેટા ! તને એવા સવાલ ક્યાંથી થયા ? ’ સુરાશાહે જરા આતુરતાથી પૂછ્યું. “પિતાજી! જે કુળમાંથી એક પણ સાધુ નથી થયેા તે કુળ શા કામનું? કોઇકે સાધુ થઈને એને દીપાવવું જોઇએ.”
પિતાના મનમાં ઉઠે "ડે વિચાર આવ્યેઃ જરૂર આ છેકરી કાઇક દિવસ સાધુ થશે.
ખાર વર્ષની ઉંમરમાં તે। હીરજી ખુબ ભણ્યા ગણ્યા ને પેાતાની ઉંમરના માળકામાં જુદાજ તરી આવ્યા. એવામાં કુરાશાહ તથા નાથીબાઇ મરણ પામ્યાં. હીરજી તથા ભાઈબહેનાને શેક થયા, પણ શેાક કર્યે શું વળે ? સમજુ થઈને સહુએ મનને કાણુમાં રાખ્યુ
બહેનનાં વહાલ અનેરાં હાય છે. પાટણથી રાણી તથા વિમળા અહેન આવ્યાં હતાં તેમણે કહ્યું: ભાઈ ! હવે આ ઘરમાં રહ્યુ` શે જશે ? માટે પાટણ ચાલ. અમારી સાથે રહેજે ને મઝા કરજે.બહેનના હેતને વશ થઇ હીરજી પાટણ ગયા. હીરજીને ધર્મના સંસ્કારા ઉંડા હતા, એથી તેને સારૂ સારૂ વાંચવાનું ને મુનિમહારાજના વ્યાખ્યાન સાંભળવાનું બહુ ગમતું. બીજાની જેમ નકામી વાતામાં કે ટેલટપ્પામાં તે વખત ગુમાવતા નહિ. તે હુંમેશાં પ્રભાતમાં વહેલા ઉઠી નવકાર મત્ર ભણી, નાહીને સેવાપૂજા કરતા
For Private And Personal Use Only