________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
ને પછી વ્યાખ્યાન સાંભળવા ઉપાશ્રયે જ. એ અરસામાં શ્રીવિજયદાનસૂરિ ઉપદેશ આપતા હતા. ધીમેધીમે એ ઉપદેશની હીરજીને સચોટ અસર થઈ ને તેણે સંસાર વ્યહારમાં પડવા કરતાં દીક્ષા લઈ આત્માનું કલ્યાણ કરવાનું નક્કી કર્યું.
એક દિવસ તેણે કહ્યું “વિમળા બહેન ! મને સંસારમાં ગોઠતું નથી માટે દીક્ષા લેવી છે. વિમળા સમજી ને શાણી હતી. તેને વિચાર થઈ પડે, ભાઈ જેવા ભાઈને એકદમ દીક્ષા લેવાની કેમ રજા અપાય ? ત્યારે પરમ પવિત્ર દીક્ષા લેવાની ના પણ કેમ પડાય ? આ તે સુડી વચ્ચે સોપારી થઈ એટલે તેણે જવાબ જ ન આપે. હીરજી વિચારમાં પડેઃ બહેનો જવાબ કેમ નથી આપતાં. થોડા દિવસ પછી તેને સમજાયું કે એણે ના નથી પાડી એટલે હાજ સમજવી. એથી ૧૫૬ ની સાલમાં કારતક વદ ૨ ને દિવસે વિજયદાનસૂરિ આગળ દીક્ષા લીધી. એમનું નામ પાડવામાં આવ્યું હરિહર્ષ.
- હરિહર્ષ મુનિને થયું કે હવે તે ખુબ શાસ્ત્રને અભ્યાસ કરે જોઈએ. સાધુ થઈને બરાબર જ્ઞાન ન મેળવીએ તે શું કામનું ? આથી તેમણે ખુબ ખંતથી શાઓને અભ્યાસ કર્યો. પછી વિચાર આવ્યે આ બધા શાસ્ત્ર ભર્યું પણ ન્યાયશાસ્ત્ર જોઈએ તેવું નથી ભ. માટે લાવે કે એવા ઠેકાણે જઈને અભ્યાસ કરુ કે એમાં પણ પારંગત થાઉં.
એ વખતે દક્ષિણ દેશમાં દોલતાબાદ યાને દેવગિ
For Private And Personal Use Only