________________
Shri Mahavir Jain Aradhana Kendra
www.kobatirth.org
Acharya Shri Kailassagarsuri Gyanmandir
૬
રિમાં મેટા મેટા ન્યાયશાસ્ત્રના જાણકાર પડિતા પડયા હતા. હીર મુનિ ધર્મસાગરજી અને રાજવિમળ નામના એ સાધુએ સાથે ત્યાં ગયા ને ન્યાયશાસ્ત્રના ખુબ સારી અભ્યાસ કર્યો.
४
જ્ઞાની ન હેાય માની એ પ્રમાણે હીરહુ મુનિ પણ જેમ જેમ જ્ઞાન પામ્યા તેમ તેમ વધારે વિનયી ને વધારે નમ્ર થયા. ગુરુએ દેખ્યુ કે આ શિષ્ય ખરાખર પંડિત કહેવાને ચેાગ્ય છે એટલે પહેલાં એમને પૉંડિતપદ આપ્યુ ને પછી ઉપાધ્યાય પદ આપ્યું. એ પદવી એમણે શેાભાવી એટલે ૧૬૧૦ ના પોષ સુદ ૫ ને દીવસે શીરાહીમાં મેટા ઉત્સવ કરી તેમને આચાર્ય મનાવ્યા. હવે તેએ હીરવિજયસૂરિના નામથી પ્રખ્યાત થયા.
શિાહીથી વિહાર કરતા તેઓ પાટણ આવ્યા, ત્યારે ભારે પાટમહેાત્સવ થયે ને તેમને પટ્ટધર અનાવ્યા. આ પ્રસંગ પછી થોડા વખતમાં ગુરુજીના સ્વર્ગવાસ થયા એટલે સંઘ આખાની જોખમદારી એમના માથે આવી પડી. તેઓ શાંત ને ગંભીર ચિત્તથી એ ખમદારી એમના માથે ઉઠાવી જુદા જુદા ગ્'મમાં ફરવા લાગ્યા ને સચાટ ઉપદેશ આપી માણસાનું અજ્ઞાન દૂર કરવા લાગ્યા. એમ કરતાં જે કાંઈ આ વખતે સંકટા આવ્યાં તે સહી લીધાં. ગુજરાતમાં મુસલમાની રાજ્ય હતું ને દિલ્હીથી નિમાયેલા સુખા રાજ્ય હતા. એ સુમાએ કાનના કાચા હાવાથી ઘણા સારા માણસાને પણ સહન કરવું પડતું હતું. જે કેાઈ માણુસ
કરતા
For Private And Personal Use Only