Book Title: Agam Deep 32 Devindatthao Gujarati Anuvaad
Author(s): Dipratnasagar, Deepratnasagar
Publisher: Agam Shrut Prakashan
Catalog link: https://jainqq.org/explore/005093/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल देसणस्स આગમદીપ = 45 આગમ ગુજેર છાયાઃ ज्योतिषाचार्य राज श्री जयप्रभविजयजी 'श्रमण श्री मोहनखेडा तीर्थ પોસ્ટ : રાd*Iઢ (ધર) પિન : 454 116 (મ.પ્ર.) D આગમ:- 1 થી 4 આયારો - સૂયગડો - ઠાણું - સમવાઓ 1 -: ગુર્જર છાયા કર્તા :મુનિ દીપરત્ન-સાગર Page #2 -------------------------------------------------------------------------- ________________ - બાલ લાલાચારી શ્રી નેમિનાથાય નમઃ - नमो नमो निम्मल दंसणस्स શ્રીં પાવતી કે નમઃ શ્રી આનંદ-ક્ષમા-લલિત-સુશીલ-સુધર્મસાગર ગુરભ્યો નમઃ છે. આગમ-દીપ LABE વિભાગ પહેલો આગમ-૧ થી 4- ગુર્જરછાયા આયારો-સૂયગડો-ઠાણ-સમવાઓ - ગુર્જર છાયા કર્તામુનિ દીપરત્નસાગર f isit તા. 31/397 સોમવાર ૨૦પ૩ ફા. વ. 7 - - 45 આગમ - ગુર્જર છાયાનું મૂલ્ય રૂ. 2000/ આગમ દીપ પ્રકાશન ક Page #3 -------------------------------------------------------------------------- ________________ ॐ ह्रीं अहं श्री पार्श्वनाथाय नमः ___ ॐ नमो अभिनव नाणस्स (મુદ્રક) નવપ્રભાત પ્રિન્ટીંગ પ્રેસ ઘીકાંટા રોડ, અમદાવાદ (કમ્પોઝ) શ્રી ગ્રાફિકસ 21, સુભાષનગર, ગિરધરનગર, શાહિબાગ, અમદાવાદ, આ આગમદીપ-સંપુટના મુખ્ય દ્રવ્ય સહાયક - શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ-પરિવાર વડોદરા - - - - - - * 45 આગમદીપ-ગુર્જર કાચા - પ્રાપ્તિ સ્થાન * શ્રી ડી.કે. ઠક્કર | શ્રી ગદીશભાઈ એમ. શાહ 16, અલકાનગર, પ્રિયલક્ષ્મી મિલ્સ પાસે 1, અલકનંદા સોસાયટી, આઝાદ સ્વીટ એલેમ્બિક રોડ, વડોદરા. સામે, આશ્રમરોડ, વાડજ, અમદાવાદ. શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ ડૉ. પિનાકીન એન. શાહ 20, ગૌતમનગર સોસાયટી, 21, સુભાષનગર, ગિરધરનગર, રેસકોર્સ સર્કલ પાસે, વડોદરા શાહીબાગ, અમદાવાદ, નોંધઃ- 45 આગમ - “ગુર્જર છાયા” માટે આમ ટ્રીપ પ્રકાશન અમદાવાદનો રૂ. ૨૦૦૦-ની કિંમતનો ડ્રાફ્ટ આપીને જ સેટ મેળવી શકાશે. Page #4 -------------------------------------------------------------------------- ________________ -- | هبه | >> (૩ર દેવિદત્થાઓ - નવમો પવનો - ગુર્જર છાયા છે ક્રમ વિષય અનુકમ | પૃષ્ઠક મંગલ - દેવેન્દ્ર વિષયક પૃચ્છા 1-11 ૯૨ભવનપતિ અધિકાર 11-6. 92-9% વાણવ્યંતર અધિકાર 7-80. ૯૫જ્યોતિષ્ક અધિકાર 81-161 5-98 5 | વૈમાનિક અધિકાર 12-273 98-103 | ઈસતું પ્રાશ્માર પૃથ્વી અને સિદ્ધ અધિકાર 274302 | 103-104 7 | જિન ઋદ્ધિ અને ઉપસંહાર 303-303 104 Page #5 -------------------------------------------------------------------------- ________________ (આર્થિક અનુદાતા / આગમ-દીપ-સંપુટના મુખ્ય દ્રવ્યસહાયકો ભાગ - 1 સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ - પરિવાર, વડોદરા ભાગ - 2 રત્નત્રયારાધકો સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી પૂ. ગુરુમાતા રત્નત્રયાશ્રીજી મ.સા.ની તૃતીય પુન્યતિથિ નિમિત્તે (1) શાંતાબેન મનસુખલાલ બાબરીયા, અમદાવાદ (2) શાંતાબેન શાંતિલાલ પી. દામાણી, મુંબઈ (3) મંજુલાબેન ગુણવંતલાલ વોરા હ.નીતીનભાઈ, અમદાવાદ ભાગ-૩ સ્વનામધન્યા સાધ્વીશ્રી સૌમ્યગુણાશ્રીજીના શિષ્યા તપસ્વીરત્ના સાધ્વી શ્રી.સમશ્રીજીના ભકતનિમિત્તે તથા સંવત ૨૦૫રના ચાતુર્માસની સ્મૃતિમાં શ્રીશંખેશ્વરપાર્શ્વનાથ જૈનસંઘ, તુલશીશ્યામ, નવાવાડજ અમદાવાદ. 1 ભાગ-૪ (1) શ્રી ખાનપુર જૈન છે. મૂ. સંઘ, અમદાવાદ (2) શ્રી ગગન વિહાર છે. મૂ.જૈન.દે. ટ્રસ્ટ, અમદાવાદ ભાગ-૫ શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જે.મૂર્તિ. સંઘ, પારૂલનગર | શોલારોડ, અમદાવાદ ભાગ-૬ સમ્યગુ ઋતાનુરાગી શ્રમણોપાસિકા શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ પરિવાર, વડોદરા તથા ભાગ- 7 ) Page #6 -------------------------------------------------------------------------- ________________ ( કોઈ એક આગમના મુખ્ય દ્રવ્ય સહાયક v]]t]]ililliI][][]]I (1) આયારો (2) સૂયગડો વ્યાખ્યાન વાચસ્પતિ પ.પૂ.આ. દેવશ્રી મહાયશ સાગરસૂરીશ્વરજી મ.સા.ની પૂનિત પ્રેરણાથી શ્રી ભીડભંજન પાર્શ્વનાથ જૈન જે.મૂર્તિ. સંઘ. ગોદાવરીનગર, વાસણા, અમદાવાદ, (1) ઠાણું ક્રિયાનુરાગી સા. રત્નત્રયાશ્રીજી મ.ની તૃતીય પુન્યતિથિ (2) સમવાઓ નિમિત્તે તેમના શિષ્યરત્ના તપસ્વીની સા.શ્રી મોક્ષરના શ્રીજી ની પ્રેરણાથી શાહ ખીમચંદ છગનલાલ પરિવાર ખેરવાવાળા હસ્તે મંજુલાબેન. (1) જંબુઢીવપન્નત્તિ (2) સૂરપન્નતિ " અ.સૌ. સુમિત્રાબેન હસમુખભાઈ સંઘવી, ઇન્દ્રોડાવાળા. (1) નિસીહ ચંદુબેન કેશવલાલ હરગોવનદાસ વારૈયા પરિવાર(૨) મહાનિસીહ કોરડાવાળા. (1) નાયાધમ્મકહા - મૃદુભાષી સાધ્વી શ્રી સૌમ્યગુણાશ્રીજીની પ્રેરણાથી ડો.' પ્રદીપકુમાર રસિકલાલ કામદાર હસ્તે પ્રશાબેન પ્રદીપકુમાર કામદાર, કલકત્તા (1) પહાવાગરણઃ - સ્વ.પૂ.આગમોતારકશ્રી આનંદસાગર સૂરીશ્વરજી મ.સા. ના આજ્ઞાવર્તી સ્વ. પૂ. પાલતાશ્રીજી તથા સ્વ. પૂ. મયણાશ્રી ની સ્મૃતિ નિમિત્તે શતાવધાની સા.શ્રી અમિતગુણાશ્રીજીની | પ્રેરણાથી શેઠ શ્રી ઘેલાભાઈ કરમચંદ ટ્રસ્ટ, પાલ વેસ્ટ, મુંબઈ (1) વિવાગસૂર્ય - કાર્યદક્ષા સા. પૂ. મલયાશ્રીજી મ.ના પ્રશિષ્યા, સા. ભવ્યાનંદશ્રીજીના શિ. મીલનસાર. સા.પૂર્ણપ્રાશ્રીજી તથા કોકીલકંઠી સાકરવપ્રશાશ્રીજીની પ્રેરણાથી- મેહૂલજેના ઉપાશ્રય. જ્ઞાનખાનું શેષ રકમ આગમ સુરાણિ ના સેટના બદલામાં મળી છે. Page #7 -------------------------------------------------------------------------- ________________ [9] [11] [13. -: અ-મા-રા - પ્રકાશનો :अभिनव हेम लघुप्रक्रिया - 1 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 2 - सप्ताह विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 3 - सप्ताङ्ग विवरणम् अभिनव हेम लघुप्रक्रिया - 4 - सप्ताङ्ग विवरणम् कृदन्तमाला चैत्यवन्दन पर्वमाला चैत्यवन्दन सङ्ग्रह - तीर्थजिनविशेष चैत्यवन्दन चोविशी [9] शत्रुञ्जय भक्ति आवृत्ति-दो [10]. अभिनव जैन पञ्चाङ्ग - 2046 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 1. શ્રાવક કર્તવ્ય - 1 થી 11 [12] અભિનવ-ઉપદેશ પ્રાસાદ - 2. શ્રાવક કર્તવ્ય - 12 થી 15 અભિનવ ઉપદેશ પ્રાસાદ - 3. શ્રાવક કર્તવ્ય - 16 થી 36 નવપદ - શ્રીપાલ (શાશ્વતી ઓળીના વ્યાખ્યાન રૂપે) સમાધિ મરણ વિધિ - સૂત્ર - પદ્ય - આરાધના - મરણભેદ સંગ્રહ - ચૈત્યવંદન માળા [779 ચૈત્યવંદનોનો સંગ્રહ [17] તત્ત્વાર્થ સૂત્ર પ્રબોધટીકા [અધ્યાય-૧] તત્ત્વાર્થ સૂત્રના આગમ આધાર સ્થાનો [19] સિદ્ધાચલનો સાથી આવૃત્તિ - બે ચૈત્ય પરિપાટી અમદાવાદ જિનમંદિર ઉપાશ્રય આદિ ડિરેક્ટરી શત્રુજ્ય ભક્તિ [આવૃત્તિ - બે]. [23] . શ્રી નવકારમંત્ર નવલાખ જાપ નોંધપોથી [24] શ્રી ચારિત્ર પદ એક કરોડ જપ નોંધપોથી શ્રી બારવ્રત પુસ્તિકા તથા અન્ય નિયમો - [આવૃત્તિ - ચાર [2] અભિનવ જૈન પંચાંગ - 2042 સર્વપ્રથમ 13 વિભાગોમાં [27] શ્રી જ્ઞાનપદ પૂજા [28] અંતિમ આરાધના તથા સાધુ સાધ્વી કાળધર્મ વિધિ [2] શ્રાવક અંતિમ આરાધના (આવૃત્તિ ત્રણ [30] વીતરાગ સ્તુતિ સંચય [1151 ભાવવાહી સ્તુતિઓ [31] (પૂજ્ય આગમોદ્ધારક શ્રી ના સમુદાયના) કાયમી સંપર્ક સ્થળો તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૧ [33] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૨ [34] તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૩ [25]. [32] Page #8 -------------------------------------------------------------------------- ________________ [35] [39] 1391 138il [36] [40] [41] [10] તત્ત્વાથિિધગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૪ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૫ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાયતત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૭ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટકા - અધ્યાય-૮ તત્ત્વાથધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૯ તત્ત્વાધિગમ સૂત્ર અભિનવ ટીકા - અધ્યાય-૧૦ 42 / . 11 .. O لالالالا . [45] 0.. ULDULine 0.. [48 [49] 50) [51] - " J आयारो सूयगडो ठाणं समवाओ विवाहपन्नति नायाधम्मकहाओ उवासगदसाओ अंतगडदसाओ अनुत्तरोववाइयदसाओ पण्हावागरणं विवागसूर्य उववाइयं रायप्पसेणियं जीवाजीवाभिगमं पनवणासुत्तं सूरपन्नति चंदपन्नत्ति जंबूद्दीवपन्नति निरयावलियाणं कप्पवडिंसियाणं पुफियाणं पुफघूलियाणं वण्हिदसाणं चउसरणं आउरपच्चक्खाणं महापच्चक्खाणं भत्तपरिणा तंदुलवेयालियं [आगमसुत्ताणि-१ ] [आगमसुत्ताणि-२ आगमसुत्ताणि-३ [आगमसुत्ताणि-४ [आगमसुत्ताणि-५ [आगमसुत्ताणि-६ [अगमसुत्ताणि-७ [आगममुत्ताणि-८ [आगमसुत्ताणि-९ [आगमसुत्ताणि-१० [आगमसुत्ताणि-११ ] [आगमसुत्ताणि-१२ [आगमसुत्ताणि-१३ आगमसुत्ताणि-१४ ] आगमसुत्ताणि-१५ ] [आगमसुताणि-१६ [आगमसुत्ताणि-१७ [आगमसुत्ताणि-१८ [आगमसुत्ताणि-१९ [आगमसुत्ताणि-२० ] [आगमसुत्ताणि-२१ [आगमसुत्ताणि-२२ ] [आगमसुत्ताणि-२३ ] [आगमसुत्ताणि-२४ ] आगमसुत्ताणि-२५ ] - [आगमसुत्ताणि-२६ ] [आगमसुत्ताणि-२७ ] [आगमसुत्ताणि-२८ ] पढमं अंगसुत्तं बीअं अंगसुत्तं तइयं अंगसुत्तं चउत्थं अंगसुतं पंचमं अंगसुत्तं 'छठे अंगसुत्तं सत्तम अंगसुतं अमं अंगसुत्तं नवमं अंगसुत्तं दसमं अंगसुत्तं एक्कारसमं अंगसुत्तं पढम उवंगसुत्तं बीअं उवंगसुत्तं तइयं उवंगसुत्तं चउत्थं उवंगसुत्तं पंचमं उवंगसुत्तं छठं उवंगसुत्तं सातमं उवंगसुत्तं अठुमं उवंगसुत्तं नवमं उबंगसुत्तं दसमं उवंगसुतं एकारसमं उवंगसुत्तं बारसमं उवंगसुत्तं पढमं पईण्णगं बीअं पईण्णगं तीइयं पईण्णगं चउत्यं पईण्णगं पंचमं पईण्णगं کن کن کن ن ن ن ت ت ع تتتت [69] Page #9 -------------------------------------------------------------------------- ________________ [11] -JJ ای باحال - - - संथारगं [आगमसुत्ताणि-२९ / छर्छ पईण्णगं गच्छायार [आगमसुत्ताणि-३० ] सत्तमं पईण्णगं-१ चंदावेज्झयं [आगमसुत्ताणि-३० ] सतमं पईण्णगं-२ गणिविजा [आगमसुत्ताणि-३१ अट्ठमं पईण्णगं देविंदत्थओ [आगमसुत्ताणि-३२ / नवमं पईण्णगं मरणसमाहि [आगमसुत्ताणि-३३ / दसमं पईण्णगं-१ वीरत्थव [आगमसुत्ताणि-३३ ] दसमं पईण्णगं-२ निसीह [आगमसुत्ताणि-३४ ] पढमं छेयसुत्तं वुहत्कप्पो [आगमसुत्ताणि-३५ / बीअं छेयसुत्तं ववहार आगमसुत्ताणि-३६ ] तइयं छेयसुत्तं दसासुयक्खंध [आगमसुत्ताणि-३७ ] चउत्थं छेयसुतं. जीयकप्पो [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-१ पंचकप्पभास [आगमसुत्ताणि-३८ ] पंचमं छेयसुत्तं-२ महानिसीहं [आगमसुत्ताणि-३९ / छठं छेयसुत्तं आवसस्सयं [आगमसुत्ताणि-४० पढमं मूलसुत्तं ओहनिजुत्ति [आगमसुत्ताणि-४१ बीअं मूलसुत्तं-१ पिंडनिब्रुत्ति [आगमसुत्ताणि-४१ ] बीअं मूलसुत्तं-२ दसवेयालियं [आगमसुत्ताणि-४२ ] तइयं मुलसुत्तं .. [88) उतरज्झयणं [आगमसुत्ताणि-४३ ] चउत्थं मूलसुत्तं नंदीसूयं [आगमसुत्ताणि-४४ ] पढमा चूलिया अणुओगदारं आगमसुत्ताणि-४५ ] बितिया चूलिया 0----x -- -x --0 [81] यारी - ગુર્જરછાયા [આગમદીપ-૧ ] પહેલું અંગસૂત્ર [2] सूयगडो - ગુર્જર છાયા [ આગમદીપ-૨ ) બીજું અંગસૂત્ર [3] 6ti ગુર્જર છાયા [ આગમદીપ-૩ ] ત્રીજું અંગસૂત્ર [4] સમવાઓ - ગુર્જરછાયા [ આગમદીપ-૪ ] ચોથું અંગસૂત્ર લ્પ વિવાહપત્નત્તિ - " ગુર્જરછાયા આગમદિપ-પ ] પાંચમું અંગસૂત્ર [es] नयाधम्मो - गुढ२७१ [सारामही५-६ ] છઠું અંગસૂત્ર [7] 6वासगसामो - गुर्डरछाया [मागमही५-७ ] सात, अंगसूत्र [ed] संतरासमो - गुर्डरछाया [मागमही५-८ ] मा अंगसूत्र [ce] मनुत्तरो५५ाति सामो - भुई२७ाया [मागमही५-८ નવમું અંગસૂત્ર [100] ५५४ावागरण . ગુર્જરછાયા [ આગમદીપ-૧૦ | દશમું અંગસૂત્ર [10] विवागसूयं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૧ ] અગિયારમું અંગસૂત્ર [102] 644s - ગુજરછાયા [આગમદીપ-૧૨ ] પહેલું ઉપાંગસૂત્ર [103] रायपयिं - ગુર્જરછાયા [ આગમદીપ-૧૩ ] બીજું ઉપાગસૂત્ર [10] જીવાજીવાભિગમ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૪ ] ત્રીજું ઉપાંગસૂત્ર [89) Page #10 -------------------------------------------------------------------------- ________________ [105] પનવણા સુd- [10] સૂરપન્નત્તિ - [107 ચંદયત્નતિ - [108] જેબુદીવપન્નતિ[૧૦] નિયાવલિયાણું - * [117] કMવડિસિયા - [111] પુફિયાણ - [112] પુષ્કચૂલિયાણું - [113] વહિદસાણું - [114] ચઉસરણ - [115] આઉરપચ્ચખાણ - [11] મહાપચ્ચર્સ - [117] ભત્તપરિણા - [118] તંદુલવેયાલિયે - [118] સંથારગં - [120) ગચ્છાધાર - [121] ચંદાવેઝયું : [12] ગણિવિજ્જા - [123 દેવિંદસ્થઓ - [24] વીરત્યવ - [125] નિસીહં[૧૨] બુહતકખો - [127 વવહાર - [128] દસાસુયઅંધ - [12] જીયો - [13] મહાનિસીહં - [31] આવર્સીયે - [13] ઓહનિજુત્તિ[૧૩૩] પિંડમિજુત્તિ - [134] દસયાલિય - [35] ઉત્તરગ્યાં - [13] નંદીસુરત્ત - [37] અનુયોગદારાઈ - ગુર્જરછાયા [ આગમદીપ-૧૫ ] ચોથું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૬ ] પાંચમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૭ ] છઠું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૮ ] સાતમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૧૯ ] આઠમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૦ ] નવમું ઉપાગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૧ ] દશમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૨ ] અગિયારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૩ ] બારમું ઉપાંગસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૨૪ ] પહેલો પ્રયત્નો ગુજરછયા [ આગમદીપ-૨૫ ] બીજો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૬ ] ત્રીજો પવનો ગુર્જરછાયા [આગમદીપ-૨૭ ] ચોથો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૨૮ ! પાંચમો પ્રયત્નો ગુર્જરછાયા [ આગમદીપ-૨૯ ] છકો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પવનો-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૩૦ ] સાતમો પયત્નો-૨ ગુજરછાયા | આગમદીપ-૩૧ ] આઠમો પવનો ગુર્જરછાયા આગમદીપ-૩૨ નવમો પવનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૩ દશમો પયનો ગુર્જરછાયા [ આગમદીપ-૩૪ ] પહેલું છેદસૂત્ર ગુર્જરછાયા. [ આગમદીપ-૩પ ] બીજું છેદ ગુર્જરછાયા [ આગમદીપ-૩૬ ] ત્રીજું છેદેસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૭ ] ચોથું છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૩૮ પાંચમું છેદસૂત્ર ગુર્જરછાયા [આગમદીપ-૩૯ છઠ્ઠ છેદસૂત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૦ પહેલું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ ] બીજું મૂલસુત્ર-૧ ગુર્જરછાયા [ આગમદીપ-૪૧ બીજું મૂલસુત્ર-૨ ગુર્જરછાયા [ આગામદીપ-૪ર ત્રીજું મૂલસુત્ર ગુર્જરછાયા [ આગમદીપ-૪૩ ] ચોથું મૂલસુત્ર ગુજરછાયા [ આગમદીપ-૪૪ ] પહેલી ચૂલિકા ગુર્જરછાયા [ આગમદીપ-૪૫ ] બીજી ચૂલિકા નોંધઃ- પ્રકાશન 1 થી 31 અભિનવ શ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 42 થી ૯૦આગમશ્રત પ્રકાશને પ્રગટ કરેલ છે. પ્રકાશન 91 થી 137 આગમદીપ પ્રકાશને પ્રગટ કરે છે. Page #11 -------------------------------------------------------------------------- ________________ नमो नमो निम्मल दंसणस्स પંચમ ગણધર શ્રી સુધર્માસ્વામિને નમઃ દેવિંદFઓ- પઈણય (નવમું પ્રકિર્ણક-ગુર્જરછાયા . s13 [૧૩]ગૈલોક્ય ગુરુ, ગુણોથી પરિપૂર્ણ, દેવ અને મનુષ્ય વડે પૂજિત, ઋષભ આદિ જિનવર તથા અંતિમ તીર્થંકર મહાવીરને નમસ્કાર કરીને નિશે આગમવિદ્ કોઈ શ્રાવક સંધ્યાકાળના પ્રારંભે જેનો અહંકાર જિત્યો છે તેવા વર્ધમાન સ્વામીની મનોહર સ્તુતિ કરે અને તે સ્તુતિ કરતા શ્રાવકની પત્ની સુખપૂર્વક સામે બેસી સમભાવથી બંને હાથ જોડી વર્ધમાન સ્વામીની સ્તુતિ સાંભળે છે. [૪]તિલક રૂપી રત્ન અને સૌભાગ્યસૂચક ચિહ્ન થી અલંકૃત ઈન્દ્રની પત્નીની સાથે અમે પણ- માન ચાલ્યું ગયું છે તેવા વર્ધમાનસ્વામીના ચરણે વંદીએ છીએ. [] વિનયથી પ્રણામ કરવાને કારણે જેમના મુકટ શિથિલ થઈ ગયા છે તે દેવો દ્વારા અદ્વિતીય યશવાળા અને ઉપશાંત રોષવાળા વર્ધમાન સ્વામીના ચરણો વંદિત થયા છે. [] જેમના ગુણો દ્વારા બત્રીસ દેવેન્દ્રો પુરી રીતે પરાજિત કરાયા છે તેથી તેમના કલ્યાણકારી ચરણોનું અમે ધ્યાન કરીએ છીએ. ૭-૧૦]તે શ્રાવક પત્ની પોતાના પ્રિયને કહે છે કે આ રીતે અહીં જે બત્રીશ દેવેન્દ્રો કહેવાયા છે. તે વિશે મારી જિજ્ઞાસા સંતોષવા વિશેષ વ્યાખ્યા કરશે. તે બત્રીશ ઈન્દ્ર કેવા છે ? કયાં રહે છે ? કેની કેવી સ્થિતિ છે ? ભવન-પરિગ્રહ કેટલો છે ? કોના કેટલાવિમાન છે? કેટલા ભવન છે ? કેટલા નગર છે? ત્યાંની પૃથ્વીની પહોડાઈ-ઊંચાઈ કેટલી છે? તે વિમાનોનો વર્ણ કેવો છે ? આહારનો જધન્ય-મધ્યમ કે ઉત્કૃષ્ટ કાળ કેટલો છે ? શ્વાસોશ્વાસ, અવધિજ્ઞાન કેવા છે ? વગેરે મને જણાવો. [11] જેણે વિનય અને ઉપચાર દૂર કર્યા છે, હાસ્ય રસ સમાપ્ત કર્યો છે તેવી પ્રિયા દ્વારા પૂછાયેલ પ્રશ્ન ના ઉત્તરમાં તેના પતિ કહે છે કે હે સુતનુ! તે સાંભળો. [૧૨-૧૩પ્રશ્નના ઉત્તર રૂપ શ્રુતજ્ઞાનરૂપી સાગર થી જે વાત ઉપલબ્ધ છે તેમાં ઈન્દ્રોની નામાવલી ને સાંભળો. અને વીર દ્વારા પ્રણામ કરાયેલ તે જ્ઞાનરૂપી રત્ન કે જે તારાગણની પંક્તિની જેમ શુદ્ધ છે તેને પ્રસન્ન ચિત્ત હૃદયથી તમે સાંભળો. [૧૪-૧૯]હે વિકસીત નયનો વાળી સુંદરી ! રત્નપ્રભા પૃથ્વી માં રહેવાવાળા તેજલેશ્યા સહિત વીસ ભવનપતિ દેવોના નામ મારી પાસેથી શ્રવણ કરો. અસુરોના. Page #12 -------------------------------------------------------------------------- ________________ ગાથા-૧૯ બે ભવનપતિ ઈન્દ્ર છે. અમરેન્દ્ર અને અસુરેન્દ્ર, નાગકુમાર ના બે ઈન્દ્ર છે ધરણેન્દ્ર અને ભૂતાનંદ, સુપર્ણ ના બે ઈન્દ્રો છે વેણુદેવ અને વેણુદાલી, ઉદધિકુમાર ના બે ઈન્દ્રો છે વેણુ દેવ અને વેણુદાલી, ઉદધિકુમાર ના બે ઈન્દ્ર છે જલકાંત અને જલપ્રભ, દિશાકુમારના બે ઈન્દ્ર છે અમિતગતિ અને અમિતવાહન, વાયુકુમારના બે ઈન્દ્ર છે વલંબ અને પ્રભંજન, ખનિત કુમારના બે ઈન્દ્રો- ઘોષ અને મહાઘોષ, વિદ્યુતકમારના બે ઈન્ડો-હરિકાંત અને હરિસ્સહ, અગ્નિકુમારના બે ઈન્દ્ર- અગ્નિ શિખ અને અગ્નિમાનવ. [2-27 હે વિકસિત થશે અને વિકસિત નયનો વાળી, સુખપૂર્વક ભવન માં બેસેલી (સુંદરી) મેં જે આ વીસ ઈન્દ્રો કહયા તેમનો ભવન પરિગ્રહ સાંભળ-તે અમરેન્દ્ર, વૈરોચન અને અસુરેન્દ્ર મહાનુભવો ના શ્રેષ્ઠ ભવનોની સંખ્યા ૬૪-લાખ છે. . તે ભૂતાનંદ અને ધરણ નામક બંને નાગકુમાર ઈન્દ્રોના શ્રેષ્ઠ ભવનોની સંખ્યા 84 લાખ છે, હે સુંદર ! વેણુદેવ અને વેણુદાલિ એ બંને સુપર્ણ ઈન્દ્રોના ભવનો 72 લાખ છે, વેલંબ અને પ્રભંજન એ વાયુકુમાર ઈન્દ્રોના શ્રેષ્ઠ ભવનોની સંખ્યા 96 લાખ છે. આ રીતે અસુરોના-૬૪, નાગકુમારના-૮૪, સુવર્ણકુમાર ના-૭૨, વાયુકુમારના- 96, દ્વિપ-દિશા ઉદધિ-- વિદ્યુત-સ્વનિત અને અગ્નિ એ છ એ યુગલો ના પ્રત્યેકના ભવન 76-76 લાખ છે. હે લીલા સ્થિત સુંદરી હવે તેમની સ્થિતિ અર્થાતુ આયુષ્ય વિશેષને ક્રમથી સાંભળ. [૨૮-૩૦હે સુંદરી ! ચમરેન્દ્ર ની ઉત્કૃષ્ટ આયુ સ્થિતિ એક સાગરોપમ છે. તે જ બલિ અને વૈરોચન ઈન્દ્રની પણ સમજવી ચમરેન્દ્ર સિવાયના બાકીના દક્ષિણ દિશાના ઈન્દ્રની ઉત્કૃષ્ટ આયુરસ્થિતિ દોઢ પલ્યોયમ છે. .. બલિ સિવાયના બાકી છે ઉત્તર દિશા સ્થિત ઈન્દ્રો છે તેની આયુસ્થિતિ કંઈક ન્યુન બે પલ્યોપમ છે. [૩૧-૩૮)આ બધું આયુસ્થિતિનું વિવરણ છે. હવે તું ઉત્તમ ભવનવાસી દેવોના સુંદર નગરોનું માહાભ્ય પણ સાંભળ. સંપૂર્ણ રત્નપ્રભા પૃથ્વી 11000 યોજન છે. તેમાં એકહજાર યોજન ઉપરાંત ભવનપતિના નગર બનેલા છે. આ બધાં ભવન અંદરથી ચતુષ્કોણ અને બહારથી ગોળાકાર છે. સ્વાભાવિક રીતે અત્યન્ત સુંદર, રમણીય, નિર્મળ,અને વજ રત્ન ના બનેલા છે ભવન નગરોના પ્રાકાર સોનાના. બનેલા છે. શ્રેષ્ઠ કમળની પાંખડી પર રહેલા આ ભવન વિવિધ મણીઓથી શોભિત. સ્વભાવથી મનોહારી જણાય છે. લાંબા સમય સુધી ન મુરઝાનારી પુષ્પ માળા અને ચંદનથી બનેલા દરવાજાથી યુક્ત તે નગરોના ઉપરના ભાગ પતાકાઓથી શોભે છે. તેથી તે શ્રેષ્ઠ નગર રમણીય છે. તે શ્રેષ્ઠ દ્વાર આયોજન ઊંચા છે અને તેની ઉપરનો. ભાગ લાલ કળશોથી સજાવેલા છે ઉપર સોનાના ઘંટ બાંધેલા છે. આ ભવનોમાં ભવનપતિ દેવ શ્રેષ્ઠ તરુણી ના ગીત અને વાદ્યોના અવાજને કારણે નિત્ય સુખયુક્ત અને પ્રમુદિત રહી પસાર થતા સમયને જાણતા નથી. [૩૯-૪૨]ચમરેન્દ્ર, ધરણેન્દ્ર, વેણુદેવ, પૂર્ણ, જલકાંત, અમિતગતિ, વેલંબ, ઘોષ, હરિ અને અગ્નિશીખ એ ભવનપતિ ઈન્દ્રોના મણિરત્નોથી જડિત સ્વર્ણ સ્તંભ અને રમણીય લતામંડપ યુક્ત ભવન દક્ષિણદિશા તરફ હોય છેઉત્તરદિશા અને તેની આસપાસ બાકીના ઈન્દ્રોના ભવન હોય છે. દક્ષિણ દિશા તરફ અસુરકુમાર ના Page #13 -------------------------------------------------------------------------- ________________ દેવિંદથઓ- [42] 34 લાખ, નાગકુમારના 44 લાખ, સુવર્ણકુમારના 48 લાખ, તેમજ દ્વીપ, ઉદધિ. વિદ્યુત, સ્વનિત અને અગ્નિકુમારના 40-40 લાખ અને વાયુકુમારના પ૦ લાખ ભવન હોય છે. ઉત્તર દિશા તરફ અસુરકુમારના 30 લાખ, નાગકુમારના 40 લાખ, સુવર્ણ કુમારના 34 લાખ, વાયુકુમારના 46 લાખ, તેમજ દ્વીપ, ઉદધિ, સ્વનિત, અગ્નિકુમારના 36-36 લાખ ભવનો છે. ૪િ૩-૪૫]બધાં ભવનપતિ અને વૈમાનિક ઈન્દ્રોની ત્રણ પર્ષદા હોય છે. એ બધાના ત્રાયઢિશક, લોકપાલ અને સામાનિક દેવ હોય છે અને ચાર ગણા અંગરક્ષક દેવ હોય છે. દક્ષિણ દિશાના ભવન પતિના 64000 અને ઉત્તર દિશાના ભવનપતિના 60000 વાણવ્યંતરોના 6000 અને જ્યોતિષ ઈન્દ્રોના 4000 સામાનિક દેવ હોય છે. એ જ રીતે અમરેન્દ્ર અને બલિન્દ્રની પાંચ અગ્નમહિષી અને બાકીના ભવનપતિની છ અમહિષી હોય છે. ૪િ૬-૫૦]એ રીતે જેબૂદીપમાં બે, માનુષોત્તર પર્વતમાં ચાર, અરૂણ સમુદ્રમાં છે અને અરુણ દ્વીપ માં આઠ એ રીતે ભવનપતિના આવાસ છે. જે નામના સમુદ્ર કે દ્વિીપમાં તેમની ઉત્પત્તિ થાય છે. અસુર, નાગ અને ઉદધિ કુમારોના આવાસ અણવર સમુદ્રમાં હોય છે અને તેમાં જ તેની ઉત્પત્તિ થાય છે. દ્વીપ-દિશા-અગ્નિ અને સ્વનિત કુમારોના આવાસ અણવર દ્વીપ માં હોય છે અને તેમાં જ તેમની ઉત્પત્તિ થાય છે. વાયુકુમાર-સુવર્ણકુમાર ઈન્દ્રોના આવાસ માનુષોત્તર પર્વત ઉપર હોયછે. હરિહરિસ્સહ દેવોના આવાસ વિધુત્રભ અને માલ્યવંતપર્વતો પર હોય પિ૧-૬૫હે સુંદરી આ ભવનપતિ દેવોમાં જેનું જે બળ-વીર્ય પરાક્રમ છે તેનું યથાક્રમથી આનુપૂર્વી પૂર્વક વર્ણન કરું છું. અસુર અને અસુરકન્યા દ્વારા જે સ્વામિત્વનો વિષય છે તેનું ક્ષેત્ર જંબુદ્વીપ અને અમરેન્દ્રની ચમચંચા રાજધાની સુધી છે. આ જ સ્વામિત્વ બલિ અને વૈરોચન માટે પણ સમજવું. ધરણ અને નાગરાજ બૂદ્વીપને ફેણ દ્વારા આચ્છાદિત કરી શકે છે. તે જ રીતે ભૂતાનંદ માટે પણ જાણવું. ગરુડેન્દ્ર અને વેણુદેવ પાંખ દ્વારા જંબુદ્વીપ ને આચ્છાદિત કરી શકે છે. તે જ અતિશય વેણુદાલીનો પણ જાણવો. જલકાંત અને જલપ્રભ એક જલતરંગ દ્વારા જંબુદ્વીપને ભરી દઈ શકે છે. અમિતગતિ અને અમિતવાહન પોતાના એક પગની એડીથી સંપૂર્ણ જંબુદ્વીપને કંપાવી શકે છે. વેલંબ અને પ્રભંજન એક વાયુના ગુંજન દ્વારા , આખા જંબુદ્વીપને ભરી શકે છે. હે સુંદરી ! ઘોષ અને મહાઘોષ એક મેઘગર્જના શબ્દ થી જંબુદ્વીપને બહેરો કરી શકે છે. હરિ અને હરિસ્સહ એક વિદ્યુત થકી આખા જંબુદ્વીપ ને પ્રકાશિત કરી શકે છે. અગ્નિશીખ અને અગ્નિમાનવ એક અગ્નિ જવાળાથી આખા જંબુદ્વીપ ને બાળી શકે છે. હે સુંદરી તિછલોકમાં અસંખ્યાત દ્વીપ અને સમુદ્ર છે. આમાંનો કોઈપણ એક ઈન્દ્ર પોતાના રૂપો દ્વારા આ દ્વીપ-સમુદ્રોને અવગાહી શકે છે. કોઈપણ સમર્થ ઈન્દ્ર જંબુદ્વીપ ને ડાબા હાથે છત્રની જેમ ધારણા કરી શકે છે અને મેરુપર્વતને પણ પરિશ્રમ વિના ગ્રહણ કરી શકે છે. કોઈ એક શક્તિશાળી ઈન્દ્ર જંબુદ્વીપ ને છત્ર અને મેરુપર્વતને દંડ બનાવી શકે છે. આ એ બધાં ઈન્દ્રોનું બળ વિશેષ છે. Page #14 -------------------------------------------------------------------------- ________________ ગાથા - 68 [૬૬-૬૮]સંક્ષેપ થી આ ભવનપતિઓના ભવનની સ્થિતિ કહી હવે યથાક્રમે વાણવ્યંતરના ભવનોની સ્થિતિ સાંભળો, પિશાચ, ભૂત, યક્ષ, રાક્ષસ, ર્કિનર, કિપુરુષ, મહોરગ અને ગંધર્વ એ વાણવ્યંતર દેવોના આઠ પ્રકાર છે. આ વાણ બંતર દેવ મેં સંક્ષેપથી કહ્યા. હવે એક-એક કરીને સોળ ઈન્દ્રો અને તેની ઋદ્ધિ ને કહીશ. 9i-72 કાળ, મહાકાળ, સુરૂપ, પ્રતિરૂપ, પૂર્ણભદ્ર, માણિભદ્ર, ભીમ, મહાભીમ, કિંનર, જિંપુરુષ, સપુરુષ, મહાપુરુષ, અતિકાય, મહાકાય, ગીતરતિ અને ગીતયશ આ વાણવ્યંતર ઈન્દ્ર છે અને વાણવ્યંતરોના ભેદમાં સન્નિહિત, સામાન, ધાતા, વિધાતા, ઋષિ, ઋષિપાલ, ઈશ્વર, મહેશ્વર, સુવત્સ, વિશાલ, હાસ, હાસરતિ, ત, મહાશ્વેત, પતંગ, પતંગપતિ એ સોળ ઈન્દ્રો જાણવા. [૭૩-૮૦વ્યંતર દેવ ઉર્ધ્વ અઘો અને તિર્ધક લોકમાં ઉત્પન્ન થાય છે અને નિવાસ કરે છે. તેના ભવનો રત્નપ્રભા પૃથ્વી ના ઉપરના વિભાગમાં હોય છે. એક-એક યુગલ માં નિયમા અસંખ્યાત શ્રેષ્ઠભવન છે. તે વિસ્તારથી સંખ્યાત યોજના વાળા છે જેના વિવિધ ભેદ આ પ્રમાણે છે. તે ઉત્કૃષ્ટથી જંબુદ્વિીપ સમાન, જધન્ય થી ભરતક્ષેત્ર સમાન અને મધ્યમથી વિદેહ ક્ષેત્ર સમાન હોય છે. જેમાં વ્યંતર દેવો શ્રેષ્ઠ તરુણીના ગીત અને સંગીત ના અવાજને કારણે નિત્ય સુખ યુક્ત અને આનંદિત રહેતા પસાર થતાં સમયને જાણતા નથી. મણિ-સ્વર્ણ અને રત્નોના સ્તૂપ અને સોનાની વેદિકાથી યુક્ત એવા તેમના ભવન દક્ષિણ દિશા તરફ હોય છે અને બાકીના ઉત્તર દિશા પાસે હોય છે. આ વ્યંતર દેવોનું જઘન્ય આયુ 10000 વર્ષ છે અને ઉત્કૃષ્ટ આયુ એક પલ્યોપમ છે. આ રીતે વ્યંતર દેવોના ભવન અને સ્થિતિ સંક્ષેપથી કહી છે હવે શ્રેષ્ઠ જ્યોતિષ્ક દેવોના આવાસનું વિવરણ સાંભળ. [818] ચંદ્ર, સૂર્ય, તારાગણ, નક્ષત્ર અને ગ્રહગણ સમૂહ એ પાંચ પ્રકાર ના જ્યોતિષી દેવ કહયા છે. હવે તેની સ્થિતિ અને ગતિ કહીશ. તિલોકમાં જ્યોતિષીઓના અર્ધકપિત્થ ફળના આકારવાળા સ્ફટિક રત્નમય, રમણીય અસંખ્યાત વિમાન છે. રત્નપ્રભા પૃથ્વીના સમભૂતલા ભાગથી 790 યોજન ઊંચાઈએ તેનું નિમ્ન તળ છે અને તે સમભૂલા પૃથ્વીથી સૂર્ય 800 યોજન ઉપર છે. એ જ રીતે ચંદ્રમાં 880 યોજનમાં ઉપર છે એ રીતે જ્યોતિષ દેવોનો વિસ્તાર 110 યોજનમાં છે. એક યોજનના 61 ભાગ કરીએ તો તે 61 ભાગમાં પ૬ માં ભાગ જેટલું ચંદ્ર પરિમંડલ હોય છે. અને સૂર્યનો આયામ વિખંભ 48 ભાગ જેટલો હોય છે. જેમાં જ્યોતિષી દેવ શ્રેષ્ઠ તરુણીઓ ના ગીત અને વાદ્યોના અવાજને કારણે નિત્ય સુખ અને પ્રમોદથી પસાર થતા કાળને જાણતા નથી. ( [87-91 એક યોજનના 61 ભાગમાંથી પ૬ ભાગ વિસ્તાર વાળું ચંદ્ર મંડલ હોય છે અને 28 ભાગ જેટલી પહોડાઈ હોય છે. 48 ભાગ જેટલા વિસ્તાર વાળું સૂર્યમંડલ અને 24 ભાગ જેટલી પહોડાઈ હોય છે. ગ્રહો અડધા યોજન વિસ્તારમાં તેનાથી અડધા વિસ્તાર માં નક્ષત્ર સમૂહ અને તેનાથી અડધા વિસ્તારમાં તારા સમૂહ હોય છે. તેના અડધા વિસ્તાર પ્રમાણે તેની પહોડાઈ હોય છે. એક યોજનનું અડધું બે ગાઉ થાય છે. તેમાં પ૦૦ ધનુષ હોય છે. આ ગ્રહનક્ષત્ર સમૂહ અને તારા વિમાનો નો વિસ્તાર છે. જેનો જે આયામ વિષ્કલ્પ છે તેનાથી અડધી તેની પહોડાઈ Page #15 -------------------------------------------------------------------------- ________________ 96 દેવિંદઓ - [2]. હોય છે. અને તેનાથી ત્રણ ગણી અધિક પરિધિ હોય છે તેમ જાણવું. [૯૨-ઉંચંદ્ર-સૂર્ય વિમાનોનું વહન 16000 દેવ કરે છે, ગ્રહ વિમાનોનું વહન 8000 દેવ કરે છે. નક્ષત્ર વિમાનોનું વહન 4000 દેવ કરે છે અને તારા વિમાનોનું વહન 2000 દેવ કરે છે. તે દેવ પૂર્વમાં સિંહ, દક્ષિણમાં મહાકાય હાથી, પશ્ચિમમાં બળદ અને ઉત્તરમાં ઘોડા રૂપે વહન કરે છે. [૯૪-૯૬]ચંદ્ર-સૂર્ય-ગ્રહ નક્ષત્ર અને તારા એક એક થી તેજ ગતિએ ચાલે છે. ચંદ્રની ગતિ સૌથી ઓછી અને તારાની ગતિ સૌથી તેજ છે. એ પ્રમાણે જ્યોતિષ્ઠ દેવની ગતિ વિશેષ જાણવી. ઋદ્ધિમાં તારા-નક્ષત્ર-ગ્રહ-સૂર્ય અને ચંદ્ર એક-એક કરતાં વધારે ઋદ્ધિવાન જાણવા. [૭-૧૦૦)બધાંની અંદર અભિજિત નક્ષત્ર છે, બધાંની બહાર મૂળ નક્ષત્ર છે. ઉપર સ્વાતિ નક્ષત્ર છે અને નીચે ભરણી નક્ષત્ર છે. નિશ્ચયથી ચંદ્ર અને સૂર્યની વચ્ચે બધાં ગ્રહ-નક્ષત્ર હોય છે. ચંદ્ર અને સૂર્યની બરાબર નીચે અને ઉપર તારા હોય છે. તારાઓનું પરસ્પર જઘન્ય અંતર 500 ધનુષ અને ઉત્કૃષ્ટ અંતર 4000 ધનુષ (બે ગાઉ) હોય છે. વ્યવધાનની અપેક્ષાએ તારાઓનું અંતર જઘન્ય 266 યોજન અને ઉત્કૃષ્ટ થી 12242 યોજન કહેવાયું છે. ૧૦૧-૧૦૪]આ ચંદ્રયોગ ની 67 ખંડિત અહોરાત્રિ, 9 મુહૂર્ત અને ર૭ કળા હોય છે. શતભિષા, ભરણી, આદ્ર, આશ્લેષા, સ્વાતિ અને જ્યા આ છ નક્ષત્ર 15 મુહૂર્ત સંયોગવાળા છે. ત્રણે ઉત્તરા નક્ષત્ર તથા પુનર્વસુ, રોહિણી, વિશાખા આ છ નક્ષત્ર ચંદ્રમાં સાથે 45 મુહૂર્ત નો સંયોગ કરે છે. બાકી પંદર નક્ષત્ર ચંદ્રમાં સાથે 30 મુહૂર્તનો સંયોગ કરે છેઆ રીતે ચંદ્રમાં સાથે નક્ષત્રનો યોગ જાણવો. ૧૦૫-૧૦૮]અભિજિત નક્ષત્ર સૂર્ય સાથે ચાર અહોરાત્રી અને છ મુહૂર્ત એક સાથે ગમન કરે છે. એ જ પ્રકારે બાકીના સંબંધે કહું છું. શતભિષા, ભરણી, આદ્રી, આશ્લેષા, સ્વાતિ અને જયેષ્ઠા આ છ નક્ષત્ર છ અહોરાત્રિ અને 21 મુહૂર્ત સુધી સૂર્ય સાથે ભ્રમણ કરે છે. ત્રણ ઉત્તરા નક્ષત્ર તથા પુનર્વસુ રોહિણી અને વિશાખા આ છે નક્ષત્ર 20 અહોરાત્રિ અને ત્રણ મુહૂર્ત સુધી સૂર્ય સાથે ભ્રમણ કરે છે. બાકીના 15 નક્ષત્ર 13 અહોરાત્રિ અને 12 મુહૂર્ત સૂર્ય સાથે ભ્રમણ કરે છે. [૧૦૯-૧૨]બે ચંદ્ર, બે સૂર્ય, પદ નક્ષત્ર, 176 ગ્રહ એ બધાં જંબુદ્વીપ ઉપર વિચરણ કરે છે. 133950 કોડાકોડી તારાગણ જબુદ્વિીપ માં હોય છે. લવણ સમુદ્રમાં 4 ચંદ્ર, 4- સૂર્ય 112 નક્ષત્ર અને ૩પર ગ્રહ ભ્રમણ કરે છે. ધાતકી ખંડમાં 12 ચંદ્ર, 12 સૂર્ય, 336 નક્ષત્ર, 1056 ગ્રહ અને 803700 કોડાકોડી તારાગણ હોય છે. કાલોધિ સમુદ્રમાં તેજસ્વી કિરણોથી યુક્ત ૪ર ચંદ્ર, 42 સૂર્ય. 1176 નક્ષત્ર, 3696 ગ્રહો અને 2812950 કોડાકોડી તારાગણ હોય છે, એ જ રીતે પુષ્કરવરદીપ માં 144 ચંદ્ર, 14 સૂર્ય 4032 નક્ષત્ર, 12632 ગ્રહ 96,44400 કોડાકોડી તારાગણ વિચરણ કરે છે. અર્ધપુષ્કરવરદ્વીપ માં તેનાથી અડધા અર્થાત્ 72 ચંદ્ર, ૭ર સૂર્ય આદિ વિચરણ કરે છે. આ રીતે સમસ્ત મનુષ્ય લોકને ૧૩ર ચંદ્ર, ૧૩ર સૂર્ય 1116 મહાગ્રહો, 3696 નક્ષત્ર અને 8840000 કોડાકોડી તારાગણનો સમૂહ પ્રકાશીત કરે છે. [127-129] સંક્ષેપ થી મનુષ્ય લોકમાં આ નક્ષત્ર સમૂહ કહ્યો. મનુષ્ય Page #16 -------------------------------------------------------------------------- ________________ ગાથા -129 લોકની બહાર જિનેન્દ્રો દ્વારા અસંખ્યાત તારા કહયા છે. આ રીતે મનુષ્ય લોક માં જે સૂર્ય વગેરે ગ્રહ કહયા છે તે કદંબ વૃક્ષના ફૂલ ના આકાર ની સમાન વિચરણ કરે છે. આ રીતે મનુષ્યલોકમાં સૂર્ય, ચંદ્ર, ગ્રહ, નક્ષત્ર કહ્યા છે જેમાં નામ અને ગોત્ર સાધારણ બુદ્ધિવાળા મનુષ્ય કહી શકતા નથી. [૧૩૦-૧૩૬]મનુષ્ય લોકમાં ચંદ્ર અને સૂર્યની 66 પિટક છે અને એક એક પિટક માં બે-બે ચન્દ્ર અને સૂર્ય છે. નક્ષત્ર આદિની 66 પિટક અને એક એક પિટકમાં પદ નક્ષત્ર છે. મહાગ્રહો 176 છે. એ જ રીતે મનુષ્યલોકમાં ચંદ્ર-સૂર્ય 4-4 પંક્તિઓ છે. દરેક પંક્તિમાં 66 ચંદ્ર, 66 સૂર્ય છે, નક્ષત્રોની પડ પંક્તિ છે અને એક એક પંક્તિમાં 66-66 નક્ષત્રો હોય, ગ્રહોની 76 પંક્તિ હોય છે દરેકમાં 66-66 ગ્રહો * હોય છે. ચંદ્ર, સૂર્ય અને ગ્રહ સમૂહ અનવસ્થિત સંબંધથી તે મેરુપર્વતની પરિક્રમા કરતા બધાં મેરુપર્વતની મંડલાકાર પ્રદક્ષિણા કરે છે. [૧૩-૧૪oએ જ રીતે નક્ષત્રો અને ગ્રહોના નિત્ય-મંડલ પણ જાણવા તે પણ મેરુપર્વતની પ્રદક્ષિણા મંડલ આકારે કરે છે. ચંદ્ર અને સૂર્યની ગતિ ઉપર નીચે હોતી નથી પણ અત્યંતર-બાહ્ય તિછ અને મંડલાકાર હોય છે. ચંદ્ર, સૂર્ય, નક્ષત્ર આદિ જ્યોતિષ્કોના પરિભ્રમણ વિશેષ દ્વારા મનુષ્યોના સુખ અને દુઃખની ગતિ હોય છે. તે જ્યોતિષ્ક દેવ નજીક હોય તો તાપમાન નિયમ થી વધે છે અને દૂર હોય તો તાપમાન ઘટે છે. તેમનું તાપ ક્ષેત્ર કલબુક પુષ્પના સંસ્થાન ની સમાન હોય છે અને ચંદ્ર-સૂર્યનું તાપક્ષેત્ર અંદરથી સંકુચિત અને બહારથી વિસ્તૃત હોય છે. [૧૪૧-૧૪૬]કયા કારણથી ચંદ્રમા વધે છે અને કયા કારણથી ચંદ્રમાં ક્ષીણ થાય છે ? અથવા કયા કારણથી ચંદ્રની જ્યોત્સના અને કાલિમાં થાય છે? રાહુનું કાળું વિમાન હંમેશા ચંદ્રમા ની સાથે ચાર આંગળ નીચે નિરંતર ગમન કરે છે. શુકલપક્ષમાં ચન્દ્રનો 62-62 મો ભાગ રાહુથી અનાવૃત્ત થતો રોજ વધે છે અને કૃષ્ણ પક્ષમાં તેટલા જ સમયમાં રાહુથી આવૃત થઈને ઘટે છે. ચંદ્રમાંના પંદર ભાગ ક્રમશઃ રાહુના પંદર ભાગોથી અનાવૃત્ત થતા જાય છે અને પછી આવત્ત થતા જાય છે. એ કારણ થી ચંદ્રમાં વૃદ્ધિ ને અને હાસને પામે છે. એ જ કારણે જ્યોત્સના અને કાલિમાં આવે છે, [૧૪૭-૧૪૮]મનુષ્ય લોકમાં ઉત્પન અને સંચરણ કરવાવાળા ચંદ્ર સૂર્ય. ગ્રહ-સમૂહ આદિ પાંચ પ્રકારના જ્યોતિષ્ક દેવ હોય છે. મનુષ્ય લોક બહાર જે ચંદ્ર, સૂર્ય, ગ્રહ, તારા અને નક્ષત્ર છે તેની ગતિ પણ નથી અને સંચરણ પણ નથી તેથી તેને સ્થિર જ્યોતિષ્ક જાણવા. ૧૪૯-૧૫૧]આ ચંદ્ર-સૂર્ય જંબુદ્વીપમાં બે-બે, લવણ સમુદ્રમાં ચાર-ચાર, ધાતકી ખંડમાં બાર-બાર હોય છે, એટલે કે જંબૂઢીપમાં બે ગણા, લવણ સમુદ્રમાં ચારગણા અને ધાતકી ખંડમાં બારગણા હોય છે. ધાતકી ખંડ ના આગળના ક્ષેત્રમાં અથ, દ્વીપ સમુદ્રમાં સૂર્ય ચંદ્રની સંખ્યા ને તેની પૂર્વેના દ્વીપ સમુદ્રની સંખ્યા કરતા ત્રણગુણાકરી તથા તેમાં પૂર્વના ચંદ્ર અને સૂર્યોની સંખ્યા ઉમેરીને જાણવા. (જેમકે કાલોદધિ સમુદ્રમાં ૪૨-૪ર ચંદ્ર સૂર્ય વિચરે છે તે આ રીતે પૂર્વના લવણ સમુદ્રમાં 12-12 છે તો તેના ત્રણ ગુણા એટલે 36 અને તેમાં પૂર્વના 2+4 ઉમેરો તો ૪ર ચંદ્ર Page #17 -------------------------------------------------------------------------- ________________ 98 દેવિંદથઓ- [11] સૂર્ય થાય એ રીતે આગળ-આગળ ગણતા જવું) [૧૫]જો તું દ્વીપ સમુદ્રમાં નક્ષત્ર-ગ્રહ-તારા ની સંખ્યા જાણવા ઈચ્છતી હો તો એક ચંદ્ર પરિવારની સંખ્યાથી ગુણા કરવાથી તે દ્વીપ-સમુદ્રના નક્ષત્ર, ગ્રહ અને તારાની સંખ્યા જાણી શકાશે. [૧પ૩-૧૫૬માનુષોત્તર પર્વત ની બહાર ચંદ્ર અને સૂર્ય અવસ્થિત છે ત્યાં ચંદ્રમાં અભિજિત નક્ષત્રના યોગ વાળો અને સૂર્ય પુષ્ય નક્ષત્રના યોગ વાળો હોય છે. સૂર્યથી ચંદ્ર અને ચંદ્રથી સૂર્યનું અંતર 50 હજાર યોજનથી ઓછું હોતું નથી. ચંદ્ર નું ચંદ્ર થી અને સૂર્યનું સૂર્યથી અંતર 1- લાખ યોજન હોય છે. ચંદ્રમાથી સૂર્ય અંતરિત છે અને પ્રદીપ્ત સૂર્યથી ચંદ્રમાં અંતરીત છે. તે અનેક વર્ણના કિરણો વાળા હોય છે. [૧૫૭-૧૫૮]એક ચંદ્રપરિવારના 88 ગ્રહ અને 28 નક્ષત્ર હોય છે. 66975 કોડાકોડી તારાગણ હોય છે. [૧૫૯-૧૬૧]સૂર્ય-દેવોની આયુસ્થિતિ 1 હજાર વર્ષ પલ્યોપમ અને ચંદ્ર દેવોની આયુ સ્થિતિ 1 લાખ વર્ષ પલ્યોપમથી અધિક કહી છે. ગ્રહોની ૧-પલ્યોપમ, નક્ષત્રોની અડધો પલ્યોપમ અને તારાની (14) પા પલ્યોપમ કહી છે. જ્યોતિષ્ક દેવોની જઘન્યસ્થિતિ પલ્યોપમનો આઠમો ભાગ અને ઉત્કૃષ્ટ સ્થિતિસાધિક એક લાખ પલ્યોપમ વર્ષ કહી છે. [૧૬૨મેં ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવોની સ્થિતિ કહી છે. હવે મહાગુ ઋદ્ધિવાળા 12 કલ્પપતિ ઈન્દ્રોનું વિવરણ કરીશ. - 163-168] પહેલા સૌધર્મપતિ, બીજા ઈશાનપતિ, ત્રીજા સનત્કુમાર, ચોથા મહેન્દ્ર, પાંચમાં બ્રહ્મ છઠ્ઠા લાંતક, સાતમા મહાશુક, આઠમાં સહસ્ત્રાર, નવમાં આણત, દશમાં પ્રાણત અગિયારમાં આરણ અને બારમાં અય્યત ઈન્દ્ર હોય છે. આ પ્રકારે આ બાર કલ્પપતિ ઈન્દ્ર કલ્પોના સ્વામી કહેવાયા એમના સિવાય દેવોને આજ્ઞા દેનાર બીજું કોઈ નથી, આ કલ્પવાસીની ઉપર જે દેવગણ છે તે સ્વશાસિત ભાવના થી ઉત્પન્ન થાય છે. કેમકે ગ્રેવેયક માં અન્ય રૂપ અથતું દાસ ભાવ કે સ્વામી ભાવથી ઉત્પત્તિ સંભવ નથી. જે સમ્યક્દર્શન થી પતિત પણ શ્રમણ વેશ ધારણ કરે છે તેમની પણ ઉત્પત્તિ ઉત્કૃષ્ટ રૂપે રૈવેયક સુધી થાય છે. [૧૬૯-૧૭૩અહીં સૌધર્મ કલ્પપતિ શક મહાનુભવના 32 લાખ વિમાનોનું કથન છે. ઈશાનેન્દ્ર ના 28 લાખ, સનકુમાર ના 12- લાખ, મહેન્દ્ર માં 8- લાખ. બ્રહ્મલોક માં 4- લાખ, લાંતક માં પ૦ હજાર, મહાશુક માં 40 હજાર, સહસારમાં છે હજાર, આણત- પ્રાણતમાં 400, આરણ અય્યત માં 300 વિમાનો કહ્યા છે અર્થાત્ આટલી સંખ્યાના વિમાનોનું અધિપતિ પણું તે-તે ઈન્દો ભોગવે છે. [૧૭૪-૧૮૬]આ પ્રકારે હે સુંદરી ! જે કલ્પ માં જેટલા વિમાન કહેવાયા તે કલ્પપતિની સ્થિતિ વિશેષ ને સાંભળી શક મહાનુભાગની બે સાગરોપમ. ઈશાનેન્દ્રની આધિક બે સાગરોપમ, સનકુમારેદ્ર ની સાત સાગરોપમ, માહેન્દ્ર ની સાધિક સાત સાગરોપમ બ્રહ્મલોકેન્દ્રની દશ સાગરોપમ, લાંતકેન્દ્ર ની 14 સાગરોપમ, મહાશુકેન્દ્રની 17- સાગરોપમ, સહસ્ત્રારેન્દ્રની 18 સાગરોપમ, આનત કહ્યું 19 અને પ્રાણત કલ્પે 20 સાગરોપમ, આરણ કલ્પે 21 સાગરોપમ અને Page #18 -------------------------------------------------------------------------- ________________ ગાથા૧૮દ અશ્રુત કલ્પે 22 સાગરોપમ આયુ સ્થિતિ જાણવી. આ રીતે કલ્પપતિના કલ્પમાં આયુ સ્થિતિ કહી હવે અનુત્તર અને રૈવેયક વિમાનોના વિભાગ ને સાંભળો અધો-મધ્યમ-ઉર્ધ્વ એ ત્રણ રૈવેયક છે અને પ્રત્યેકના ત્રણ પ્રકારે છે. એ રીતે રૈવેયક નવ છે. સુદર્શન, અમોઘ, સુપ્રબુદ્ધ, યશોધર, વત્સ, સુવત્સ, સુમનસ, સોમનસ અને પ્રિયદર્શન. નીચે વાળા શૈવેયક માં 111, મધ્યમ રૈવેયકમાં 107, ઉપરના રૈવેયકમાં 100 અને અનુત્તરોપપાતિક માં પાંચ વિમાન કહયા છે હે નમિતાંગિ ! સૌથી નીચે વાળા રૈવેયક દેવો નું આયુ ૨૩-સાગરોપમ બાકીના ઉપરના આઠમાં ક્રમશઃ 1-1 સાગરોપમ આયુ સ્થિતિ વધતી જાય છે. વિજય-જયંત-જયંતઅપરાજિત એ ચાર ક્રમશઃ પૂર્વ-દક્ષિણ-પશ્ચિમ-ઉત્તર માં સ્થિત છે. મધ્યમાં સવથસિદ્ધ નામે પાંચમું વિમાન છે. આ બધાં વિમાનોની સ્થિતિ 33 સાગરોપમા કહી છે. સર્વાર્થસિદ્ધ માં અજઘન્યોત્કૃષ્ટ 33 સાગરોપમ કહી છે. [187-188 નીચે ઉપરના બે-બે કલ્યયુગલ અથતુ આ આઠ વિમાન અર્ધ ચંદ્રાકાર છે અને મધ્યના ચાર કલ્પ પૂર્ણ ચંદ્રાકાર છે. રૈવેયક દેવાના વિમાન ત્રણ ત્રણ પંક્તિમાં છે. અનુત્તર વિમાન હુલ્લક- પુષ્પ ના આકારવાળા હોય છે. [189-19o] સૌધર્મ અને ઈશાન એ બે કલ્પો માં દેવવિમાન ઘનોદધિ ઉપર પ્રતિષ્ઠિત છે. સાનકુમાર, મહેન્દ્ર અને બ્રહ્મ એ ત્રણ કલ્પોમાં વાયુ ઉપર પ્રતિષ્ઠિત છે અને લાંતક, મહાશુક્ર અને સહસ્ત્રાર એ ત્રણ વનોદધિ, ઘનવાત બંનેના આધાર પર પ્રતિષ્ઠિત છે. તેનાથી ઉપરના બધાં વિમાનો આકાયંતર પ્રતિષ્ઠિત છે. આ રીતે ઉદ્ગલોકના વિમાનની આધાર વિધિ કહી. [૧૯૧-૧૯૩ભવનપતિ અને વ્યંતર દેવોમાં કૃષ્ણ-નીલ-કાપોત અને તેજ લેશ્યા હોય છે. જ્યોતિષ્ક, સૌધર્મ અને ઈશાન દેવોમાં તેજલેશ્યા હોય છે. સાનકુમાર, મહેન્દ્ર અને બ્રહ્મલોકમાં પદ્મવેશ્યા હોય છે. તેમની ઉપરના દેવલોકોમાં શુકલેશ્યા હોય છે. સૌધર્મ અને ઈશાન બે કલ્પો વાળા દેવોનો વર્ણ તપેલા સોના જેવો, સાનકુમાર, મહેન્દ્ર અને બ્રહ્મલોકના દેવોનો વર્ણ પદ્ય જેવો શ્વેત અને તેની ઉપરના દેવોનો વર્ણ શુકલ હોય છે. [194-198ii ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવોની ઊંચાઈ સાત હાથ પ્રમાણ હોય છે. હે સુંદરી ! હવે ઉપરના કલ્પપતિ દેવોની ઊંચાઈ ને સાંભળ. સૌધર્મ અને ઈશાનની સાત હાથ પ્રમાણ, તેની ઉપર બળે કલ્પ સમાન હોય છે અને એક-એક હાથ પ્રમાણ માપ ઘટતું જાય છે. રૈવેયકોની બે હાથ પ્રમાણ અને અનુત્તર વિમાનવાસીની ઊંચાઈ એક હાથ પ્રમાણ હોય છે. એક કલ્પ થી બીજા કલ્પના દેવોની સ્થિતિ એક સાગરોપમ થી અધિક હોય છે અને તેની ઊંચાઈ તેનાથી 11 ભાગ ઓછી હોય છે. વિમાનોની ઊંચાઈ અને તેની પૃથ્વીની જાડાઈ તે બંનેનું પ્રમાણ 3200 યોજન હોય છે. [199-202 ભવનપતિ, વાણવ્યંતર અને જ્યોતિષ્ક દેવોની કામક્રીડા શારીરિક હોય છે. હે સુંદરી હવે તું કલ્પપતિઓની કામકૂિડા વિધિ સાંભળ. સૌધર્મ અને ઈશાન કલ્યો માં જે દેવ છે તેની કામક્રિીડા શારીરિક હોય છે. સાનકુમાર અને માહેન્દ્ર ની સ્પર્શ દ્વારા હોય છે. બ્રહ્મ અને લાંતક ના દેવોની ચક્ષુ દ્વારા હોય છે. Page #19 -------------------------------------------------------------------------- ________________ 100 દેવિંદથઓ- [20] મહાશક અને સહસ્ત્રાર ના દેવોની કામક્રીડા શ્રોત્ર (કાન) થકી હોય છે. આણતપ્રાણત-આરણ-અર્ચ્યુત કલ્પના દેવોની મનદ્વારા હોય છે અને તેની ઉપરના દેવોને કામક્રીડા હોતી નથી. [203-204) ગોશીર્ષ, અગરુ, કેતકીના પાન, પુન્નાગના ફૂલ, બકુલની ગંધ, ચંપક અને કમલની ગંધ અને તગર વગેરેની સુગંધ દેવતાઓમાં હોય છે. આ ગંધવિધિ સંક્ષેપ થી ઉપમા દ્વારા કહેવાઈ છે. દેવતાઓ દષ્ટિ થી સ્થિર અને સ્પર્શ અપેક્ષાએ સુકુમાર હોય છે. [૨૦૫-૨૦૮]ઉર્ધ્વલોકમાં વિમાનોની સંખ્યા 8497023 છે. તેમાં પુષ્પો આકૃતિવાળા 8489154 છે. શ્રેણીબદ્ધ વિમાન 7874 છે. બાકીના વિમાન પુષ્પ કર્ણિકા આકૃતિ વાળા છે. વિમાનોની પંક્તિ નું અંતર નિશ્ચયથી અસંખ્યાત યોજન અને પુષ્પ કણિકા આકૃતિવાળા વિમાનનું અંતર સંખ્યાત-સંખ્યાત યોજન કહયું છે. ૨૦૯-૨૧૩આવલિકા પ્રવિષ્ટ વિમાન ગોળાકાર, ત્રિકોળ અને ચતુષ્કોણ હોય છે. જ્યારે પુષ્યકર્ણિકા ની સંરચના અનેક આકારમાં હોય છે. વર્તુળાકાર વિમાન કંકણાકૃતિ જેવા, ત્રીકોણવિમાન શીંગોડા જેવા અને ચતુષ્કોણવિમાન પાસા જેવા હોય છે. એક અંતર પછી ચતુષ્કોણ પછી વર્તુળ અને પછી ત્રિકોણ એ રીતે હોય છે. વિમાનોની પંક્તિ વર્તુળાકાર ઉપર વર્તુળાકાર, ત્રિકોણ ઉપર ત્રિકોણ, ચતુષ્કોણ. ઉપર ચતુષ્કોણ હોય છે. બધા વિમાનો નું અવલંબન દોરડાની જેમ ઉપરથી નીચે અને એક છેડાથી બીજા છેડા સુધી સમાન હોય છે. * [૨૧૪-૨૧૬]બધાં વર્તુળાકાર વિમાન પ્રાકાર થી ઘેરાયેલા અને ચતુષ્કોણ વિમાન ચારે દિશાઓમાં વેદિકા યુક્ત કહયા છે. જ્યાં વર્તુળાકાર વિમાન હોય છે ત્યાં જ ત્રિકોણ વિમાનોની વેદિકા હોય છે. બાકીના પાર્શ્વભાગે પ્રાકાર હોય છે. બધા વર્તુળાકાર વિમાન એક દ્વાર વાળા હોય છે. ત્રિકોણ વિમાન ત્રણ અને ચતુષ્કોણ. વિમાનમાં ચાર દરવાજા હોય છે. (આ વર્ણન કલ્પપતિના વિમાનનું જાણવું [217-218 ભવનપતિ દેવોના 7 કરોડ 72 લાખ ભવન હોય છે. આ ભવનોનું સંક્ષિપ્ત કથન કહયું. તિલોકમાં ઉત્પન્ન થનારા વાણવ્યંતર દેવોના અસંખ્યાત ભવન હોય છે. તેનાથી સંખ્યાતગણી અધિક જ્યોતિષીદેવોના વિમાન છે. ૨૧]વિમાનવાસી દેવો અલ્પ છે, તેના કરતા વ્યંતર દેવો અસંખ્યાત ગુણા છે. તેનાથી સંખ્યાત ગુણા અધિક જ્યોતિષ્ક દેવ છે. [૨૨]સૌધર્મ દેવલોકમાં દેવીઓના અલગ વિમાનો ની સંખ્યા છ લાખ હોય છે. અને ઈશાન કલ્પમાં ચાર લાખ હોય છે. 221-224 પાંચ પ્રકારના અનુત્તર દેવો ગતિ, જાતિ અને દષ્ટિની અપેક્ષા એ શ્રેષ્ઠ છે અને અનુપમ વિષય સુખવાળા છે. જે રીતે સર્વ શ્રેષ્ઠ ગંધ, રૂપ અને શબ્દ હોય છે તે રીતે સચિત્ત પુદ્ગલોના પણ સર્વશ્રેષ્ઠ રસ, સ્પર્શ અને ગંધ આ દેવોના હોય છે. જેમ ભમરો વિકસીત કળી, વિકસીત કમલ રજ અને શ્રેષ્ઠ કસમની મકરંદનું સુખપૂર્વક પાન કરે છે ( તે રીતે આ દેવો પૌદ્ગલિક વિષય સેવે છે.) હે સુંદરી ! આ દેવો શ્રેષ્ઠ કમળ જેવા શ્વેતવર્ણ વાળા એક જ ઉત્પત્તિ સ્થાન માં નિવાસ કરવાવાળા અને તે ઉત્પત્તિ સ્થાનથી વિમુક્ત થઈને સુખનો અનુભવ કરે છે. Page #20 -------------------------------------------------------------------------- ________________ આથા - 225 101 [૨૨પ-૨૩૨ હે સુંદરી ! અનુત્તર વિમાનવાસી દેવોને 33 હજાર વર્ષ પુરા થાય ત્યારે આહારની ઈચ્છા થાય છે. મધ્યવતી આયુ ધારણ કરનાર દેવને ૧૬પ૦૦ વર્ષ પુરા થયે આહાર ગ્રહણ હોય છે. જે દેવ 10 હજાર વર્ષના આયુને ધારણ કરે છે. તેનો આહાર એક એક દિવસના અંતરે હોય છે. હે સુંદરી ! 1 વર્ષ સાડાચાર મહિને અનુત્તરવાસી દેવોને શ્વાસોશ્વાસ હોય છે. હે સુતનું ! મધ્યમ આયને ધારણ કરવાવાળા દેવતાઓને આઠ માસ અને સાડાસાત દિને શ્વાસોશ્વાસ હોય છે. જઘન્ય આયુ ને ધારણ કરવાવાળા દેવોનો શ્વાસોશ્વાસ સાત સ્તોક પૂર્ણ થતા હોય છે . દેવોને જેટલા સાગરોપમની જેની સ્થિતિ તેટલા જ પખવાડીયે શ્વાસોશ્વાસ હોય છે. , અને એટલા જ હજાર વર્ષે તેને આહારની ઈચ્છા થાય છે. આ રીતે આહાર અને શ્વાસોશ્વાસ મેં વર્ણવ્યો હે સુંદરી ! હવે જલ્દી તેના સૂક્ષ્મ અંતર ને હુ ક્રમશઃ કહીશ. ૨૩૩-૨૪olહે સુંદરી ! આ દેવોનો જે વિષય જેટલી અવધિનો હોય છે તેનું હું આનુપૂર્વી ક્રમથી વર્ણન કરીશ. સૌધર્મ અને ઈશાન દેવ નીચે એક નરક સુધી સનકુમાર અને માહે બીજી નરક સુધી, બ્રહ્મ અને લાંતક ત્રીજી નરક સુધી, શુક્ર અને સહસ્ત્રાર ચોથી નરક સુધી, આનત અને પ્રાણત, આરણ અને અશ્રુત દેવ પાંચમી નરક સુધી નીચે અને મધ્યવર્તી રૈવેયક દેવો છઠ્ઠી નરક સુધી, ઉપરના રૈવેયક સાતમી નરક સુધી અને પાંચ અનુત્તરવાસી સંપૂર્ણ લોકનાડીને અવધિ જ્ઞાનથી જુએ છે. અડધા સાગરોપમથી ઓછા આયુષ્ય વાળા દેવો અવધિજ્ઞાનથી તિર્ણ સંખ્યાત યોજન, તેનાથી અધિક પચ્ચીશ સાગરોપમવાળાનો અવધિ વિષય પણ જઘન્ય થી સંખ્યાત યોજન હોય છે. તેનાથી વધારે આયુવાળા દેવો તિછું અસંખ્યાત દ્વીપ-સમુદ્ર સુધી જાણે છે. ઉપર બધાં પોતાના કલ્પની ઊંચાઈ સુધી જાણે છે. અબાહ્ય અથતિ જન્મથી અવધિજ્ઞાનવાળા નારકી, દેવ, તીર્થંકર પૂર્ણપણે જુએ છે અને બાકીના અવધિજ્ઞાની દેશથી જુએ છે. મેં સંક્ષેપથી આ અવધિજ્ઞાની વિષયક વર્ણન કર્યું. હવે વિમાનોના રંગ, જાડાઈ અને ઊંચાઈ કહીશ. [૨૪૧-૨૪૬સૌધર્મ અને ઈશાન કલ્પમાં પૃથ્વીની જાડાઈ ર૭૦૦ યોજન છે અને તે રત્ન થી ચિત્રિત જેવી છે. સુંદર મણીની વેદિકાથી યુક્ત, વૈડુર્વમણિના સ્તુપોથી યુક્ત, રત્નમય માળા અને અલંકારો થી યુક્ત એવા ઘણાં પ્રાસાદ આ વિમાનમાં હોય છે. તેમાં જે કૃષ્ણ વિમાન છે તે સ્વભાવથી અંજન ધાતુસમાન તથા મેઘ અને કાક સમાન વર્ણવાળા છે. જેમાં દેવતાઓ વસે છે. જે લીલા રંગના વિમાન છે તે સ્વભાવથી મેદક ધાતુ સમાન અને મોરની ગર્દન જેવા વર્ણવાળા છે જેમાં દેવતાસો વસે છે. જે દીપશિખા ના રંગવાળા વિમાન છે તે જાસુદ પુષ્પ, સૂર્ય જેવા અને હિંગલ ધાતુ ના સમાન વર્ણવાળા છે તેમાં દેવતાઓ વસે છે, તેમાં જે કોરંટક ધાતુ સમાન રંગવાળા વિમાન છે તે ખિલેલા ફૂલની કર્ણિકા સમાન અને હળદર જેવા પીળા રંગના છે જેમાં દેવતાઓ વસે છે. [૨૪૭-૨પ૨]આ દેવતાઓ કદી ન મુરઝાનારી માળા વાળા, નિર્મળ દેહવાળા, સુગંધિત શ્વાસવાળા, અવસ્થિતવયવાળા, સ્વયં પ્રકાશમાન અને અનિમિષ આંખવાળા હોય છે. બધાં દેવતા 72 કળામાં પંડિત હોય છે. ભવ સંક્રમણની પ્રક્રિયામાં તેનો પ્રતિપાત હોય છે તેમ જાણવું. શુભ કર્મોના ઉદયવાળા તે દેવોનું Page #21 -------------------------------------------------------------------------- ________________ 102 દેવિંદાઓ –પર શરીર સ્વાભાવિક તો આભુષણ રહિત હોય છે. પણ તે પોતાની ઈચ્છા અનુસાર વિકુર્વેલા આભુષણ ધારણ કરે છે. સૌધર્મ-ઈશાન ના આ દેવો માહાત્મય, વર્ણ, અવગાહના પરિમાણ અને આયુ મર્યાદા આદિ સ્થિતિ વિશેષ માં હંમેશા ગોળ સરસવ ની સમાન એક રૂપ હોય છે. આ કલ્પોમાં લીલા, પીળા, લાલ, શ્વેત અને કાળા વર્ણવાળા પાંચસો ઊંચા પ્રાસાદ શોભે છે. ત્યાં સેંકડો મણિઓ જડીત ઘણાં પ્રકારના આસન, શય્યા. સુશોભિત વિસ્તૃત વસ્ત્ર, રત્નમય માળા અને અલંકાર હોય છે. રિપ૩-૨પપાસાનકુમાર અને મહેન્દ્રકલ્પમાં પૃથ્વી ની જડાઈ 2600 યોજન છે. તે પૃથ્વી રત્નોથી ચિત્રિત . ત્યાં લીલા, પીળા, લાલ, સફેદ અને કાળા એવા 600 ઊંચા પ્રાસાદ શોભે છે. સેંકડો મણીઓથી જડિત, ઘણા પ્રકારના આસન-શવ્યા-સુશોભિત વિસ્તૃતવસ્ત્ર, રત્નમયમાળા અને અંલકાર હોય છે. [૨૫૨૫૮]બ્રહ્મ અને લાંતક કલ્પમાં પૃથ્વીની જાડાઈ 2500 યૌજન હોય છે. તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે. સુંદર મણીની વેદિકા થી યુક્ત, વૈર્ય મણિઓની સ્તુપિકા યુક્ત, રત્નમય માળા અને અલંકારો થી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદ આ વિમાનો માં હોય છે. ત્યાં લાલ, પીળા અને સફેદ વર્ણવાળા 700 ઊંચા પ્રાસાદ શોભે છે. [૨પ૯-૨૬૨]]શક અને સહસ્ત્રાર કલ્પમાં પૃથ્વીની જાડાઈ 2400 યોજન હોય છે તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે. સુંદર મણી અને વેદિકા, વૈડુ મણિની સ્તુપિકા, રત્નમય માળા અને અલંકારો થી યુક્ત એવા ઘણાં પ્રકારના પ્રાસાદ હોય છે. પીળા અને સફેદ વર્ણવાળા 800 ઊંચા પ્રાસાદ શોભે છે. ત્યાં સેંકડો મણિથી જડીત ઘણાં પ્રકારના આસન, શય્યા સુશોભિત વિસ્તૃત વસ્ત્ર, રત્નમયમાળા અને અલંકાર હોય છે. [૨૬૨-૨૫]આણત-પ્રાણત કલ્પમાં પૃથ્વીની જાડાઈ 2300 યોજન હોય છે. તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે. સુંદર મણિઓની વેદિકા, વૈડૂર્ય મણિની સ્તુપિકા, રત્નમય માળા અને અલંકારો થી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદ ત્યાં હોય છે. શંખ અને હિમ જેવા શુકલ વર્ણના 900 ઊંચા પ્રાસાદ શોભે છે. [266-268] રૈવેયક વિમાનોમાં 2200 યોજન પૃથ્વીની જાડાઈ હોય છે અને તે પૃથ્વી રત્નોથી ચિત્રિત હોય છે. સુંદર મણીની વેદિકા, વૈડૂર્ય મણીની સ્તુપિકા, રત્નમય માળા અને અલંકારો થી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદ ત્યાં છે. તેમજ શંખ અને હિમ જેવા શ્વેત વર્ણવાળા 1000 ઊંચા પ્રાસાદ થી શોભે છે. [૨૬૯-૨૭૨]પાંચ અનુત્તર વિમાનોમાં 2100 યોજન પૃથ્વીની જાડાઈ હોય તે પૃથ્વી રત્નોથી ચિત્રિત છે. સુંદર મણીની વેદિકા, વૈડૂર્ય મણિની તૃપિકા, રત્નમયમાળા અને અલંકારોથી યુક્ત ઘણાં પ્રકારના પ્રાસાદ ત્યાં છે. તેમજ શંખ અને હિમના જેવા શ્વેત વર્ણવાળા 1100 ઊંચા પ્રાસાદ શોભે છે. સેંકડો મણિથી જડીત ઘણાં પ્રકારના આસન, શય્યા, સુશોભિત વિસ્તૃત વસ્ત્ર, રત્નમય માળા અને અલંકાર હોય છે. રિ૭૩-૨૭૮ સવર્થ સિદ્ધ વિમાન ના સૌથી ઊંચા સ્તૂપના અંતે બાર યોજના ઉપર ઈષત્ પ્રાત્મારા પૃથ્વી હોય છે. તે નિર્મળ જલકણ, હિમ, ગાયનું દૂધ, સમુદ્રના Page #22 -------------------------------------------------------------------------- ________________ ગાથા - 278 103 ફીણના જેવા ઉજ્જવળ વર્ણવાળી તથા ઉલટા કરાયેલા છત્રના આકારે સ્થિત કહી છે. તે 45 લાખ યોજન લાંબી-પહોળી અને તેના કરતા ત્રણ ગણીથી કંઈક અધિક પરિધિ હોય છે તેમ જાણવું. આ પરિધિ 14230249 છે. તે પૃથ્વી મધ્ય ભાગે 8 યોજન જાડી અને ઘટતા ઘટતા માખની પાંખ જેવી પાતળી થતી જાય છે. શંખ, શ્વેત રત્ન અને અર્જુન સુવર્ણ સમાન વર્ણવાળી ઉલટા છત્રના આકાર વાળી છે. [૨૭૯-૨૮૦)સિદ્ધ શિલાની ઉપર એક યોજન પછી લોકનો અંત આવે છે. તે એક યોજન ના ઉપરના સોળમાં ભાગમાં સિદ્ધ સ્થાન અવસ્થિત છે. ત્યાં તે સિદ્ધો નિશ્ચયથી વેદના રહિત, મમતારહિત, આસકિત રહિત અને શરીર રહિત ઘનીભૂત -આત્મપ્રદેશોથી નિર્મિત આકાર વાળા હોય છે. [281-291 સિદ્ધો કયાં અટકે છે? કયાં પ્રતિષ્ઠત થાય છે ? શરીર નો કયાં ત્યાગ કરે છે ? તેમજ કયાં જઈને સિદ્ધ થાય છે ?.. શરીર છોડતી વખતે અંતિમ સમયે જે સંસ્થાન હોય. તે સંસ્થાને જ આત્મ પ્રદેશો ઘનીભૂત થઈ તે સિદ્ધ અવસ્થા પામે છે. અંતિમ ભવે શરીરનું જે દીર્ઘ કે હસ્વ પ્રમાણ હોય છે. તેનો એક તૃતીયાંશ ભાગ ઘટી જઈને સિદ્ધોની અવગાહના થાય છે. સિદ્ધોની ઉત્કૃષ્ટ અવગાહના 333 ધનુષથી કંઈક વધારે હોય છે તેમ જાણવું. સિદ્ધની મધ્યમ અવગાહના 4 હાથ પૂર્ણ ઉપર બે તૃતિયાંશ હસ્ત પ્રમાણ કહી છે. (નોંધ અહીં રત્ની શબ્દ છે. રત્ની એટલે એક હાથ પ્રમાણ જેને કોશ માં દોઢ ફૂટ પ્રમાણ કહી છે.) જઘન્ય અવગાહના 1 હાથ પ્રમાણ અને આઠ અંગુલ થી કંઈક અધિક કહેલી છે. અંતિમ ભવના શરીર ના ત્રણ ભાગમાંથી એક ભાગ ન્યૂન અથતું બે તૃતીયાંશ પ્રમાણ સિદ્ધોની અવગાહા કહી છે. જરા અને મરણ થી વિમુક્ત અનંત સિદ્ધો હોય છે. તે બધાં લોકાંત ને સ્પર્શતા એક બીજાને અવગાહે છે. અશરીર સઘન આત્મ પ્રદેશ વાળા અનાકાર દર્શન અને સાકાર જ્ઞાનમાં અપ્રમત એ સિદ્ધોનું લક્ષણ છે. સિદ્ધ આત્મા પોતાના આત્મા પ્રદેશોથી અનંત સિદ્ધોને સ્પર્શે છે. દેશ-પ્રદેશોથી સિદ્ધો પણ અસંખ્યાત ગણા છે. રિ૯૨-૨૯૩ કેવળજ્ઞાનમાં ઉપયોગ વાળા સિદ્ધાં બધાં દ્રવ્યોના દરેક ગુણ અને દરેક પયયોને જાણે છે. અનંત કેવળ દૃષ્ટિથી બધું જ જુએ છે. જ્ઞાન અને દર્શન એ બંને ઉપયોગોમાં બધા કેવળીને એક સમયે એક ઉપયોગ હોય છે. બંને ઉપયોગ એક સાથે હોતો નથી. [૨૯૪-૩૦૨]દેવગણ સમૂહના સમસ્ત કાળના સમસ્ત સુખોને અનંત ગણા કરાય અને પુનઃ અનંત વગથી વર્ગિત કરાય તો પણ મુક્તિના સુખની તુલના થઈ શકે નહીં. મુક્તિ પ્રાપ્ત સિદ્ધો ને જે અવ્યાબાધ સુખ છે તે સુખ મનુષ્ય કે સમસ્ત દેવતાઓને પણ નથી. સિદ્ધના સમસ્ત સુખ-રાશિને સમસ્ત કાળથી ગુણિત કરી તેનું અનંત વર્ગમૂળ કાઢવાથી પ્રાપ્ત સંખ્યા સમસ્ત આકાશ માં સમાઈ શકે નહીં. જેવી રીતે કોઈ પ્લેચ્છ અનેક પ્રકારના નગર ગુણોને જાણતો હોય તો પણ પોતાની ભાષામાં અપ્રાપ્ત ઉપમા થકી કહી શકતો નથી. એ રીતે સિદ્ધોનું સુખ અનુપમ છે. તેની કોઈ ઉપમા નથી તો પણ કેટલાંક વિશેષણો દ્વારા તેની સમાનતા કહ્યું. તે સાંભળ- કોઈ પુરુષ સૌથી ઉત્કૃષ્ટ ભોજન કરીને ભુખ-તરસથી મુક્ત થઈ જાય જાણે કે અમૃત થી તૃપ્ત થયો હોય એ રીતે સમસ્ત કાળમાં તૃપ્ત, અતુલ, શાશ્વત અને Page #23 -------------------------------------------------------------------------- ________________ 104 દેવિંદથઓ- [302] અવ્યાબાધ નિવણ સુખને પામીને સિદ્ધો સુખી રહે છે. તેઓ સિદ્ધ છે. બુદ્ધ છે, પારગત છે. પરંપરાગત છે. કમરૂપી કવચથી ઉન્મુક્ત, અજર, અમર અને અસંગ છે. જેમણે બધા દુઃખોને દૂર કરી દીધા છે જાતિ, જન્મ જરા, મરણ ના બંધન થી મુક્ત, શાશ્વત અને અવ્યાબાધ સુખનો નિરંતર અનુભવ કરે છે. ૩૦૩-૩૦૫]સમગ્ર દેવોની અને તેના સમગ્ર કાળની જે ઋદ્ધિ છે તેનું અનંત ગણું કરીએ તો પણ જિનેશ્વર પરમાત્માની ઋદ્ધિ ના અનંતાનંત ભાગ બરાબર પણ ન થાય. સંપૂર્ણ વૈભવ અને ઋદ્ધિ યુક્ત ભવનપતિ વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વિમાનવાસી દેવ પણ અરહંતોને વંદન કરવાવાળા હોય છે. ભવનપતિ, વાણવ્યંતર, વિમાનવાસી દેવો અને ઋષિ પાલિત પોત-પોતાની બુદ્ધિ થી જિનેશ્વર પરમાત્માનો મહિમા વર્ણવે છે. [૩૦૬-૩૦૮)વીર અને ઈન્દ્રોની સ્તુતિના કતાં જેણે પોતે બધાં ઈન્દ્રોની અને જિનેન્દ્ર ની સ્તુતિ કિર્તન કર્યું તે સુરો, અસુરો, ગુરુ અને સિદ્ધો (મન) સિદ્ધિ પ્રદાન કરો. આ રીતે ભવનપતિ, વાણવ્યંતર, જ્યોતિષ્ક અને વિમાનવાસી દેવ નિકાય દેવોની સ્તુતિ (કથન) સમગ્ર રૂપે સમાપ્ત થયું. મુનિ દીપરત્નસાગરે કરેલ ગુર્જર છાયા પૂર્ણ “દેવિદOઓ” પયગ્નો ગુર્જરછાયા પૂર્ણ | નવમો પયનો ગુર્જરછાયા પૂર્ણ Page #24 -------------------------------------------------------------------------- ________________ | ॐ नमो अभिनव नाणस्स આ આગમ સંપુટના મુખ્ય દ્રવ્યસહાયક Frelih Tah16 Ucla FIP Richard શ્રીમતી નયનાબેન રમેશચંદ્ર શાહ સપરિવાર, વડોદરા elઠીf h13 tlone