Book Title: Adhar Abhishek Vidhi
Author(s): Arvindsagar
Publisher: Sanjaybhai Pipewala
Catalog link: https://jainqq.org/explore/004229/1

JAIN EDUCATION INTERNATIONAL FOR PRIVATE AND PERSONAL USE ONLY
Page #1 -------------------------------------------------------------------------- ________________ श्री अठार अभिषेक विधि For Personal & Private Use Only Page #2 -------------------------------------------------------------------------- ________________ । श्री शंखेश्वर पार्श्वनाथाय नमः ।। ।।श्री गौतम गणधराय नमः ।। ।।ॐ ह्रीं अर्ह नमः ।। श्री सकलचंद्र गणि कृत श्री अढार अभिषेक विधि * संकलन कर्ता * शासन प्रभावक आचार्य श्री पद्मसागरसूरीश्वरजी म.सा. के शिष्य पू. पंन्यास श्री अरुणोदयसागरजी म.सा. के शिष्य पू. मुनि श्री अरविंदसागरजी म.सा. * प्रकाशक - प्राप्तिस्थान * शाह संजयभाई सोमाभाई पाईपवाला । ८९, नवी पोल, फतासा पोल, गांधी रोड, अहमदाबाद - ३८० ००१. फोन : २१४ ३४ १६ विक्रम संवत नकल . मूल्य २०५७ १५०० आराधना For Personal & Private Use Only Page #3 -------------------------------------------------------------------------- ________________ श्री अढार अभिषेक विधि श्री अढार अभिषेकनी सामग्री, लीस्ट देरासरनो सामान अढार अभिषेकनी सामग्री स्नात्रनो सामान श्रीफळ ....................५ नंग सिंहासन साथे त्रिगर्छ | लाल नाडाछडीना दडा .....३ नंग त्रिगडा साथेनी उभी दीवी . १ नंग | कंकु ..................... ५० ग्राम १०८ दीवानी आरती (थाळ साथे) | सोपारी ..................... ५ नंग मंगळ दीवो ................. १ नंग | आखी बदाम ...............५ नंग अष्टमंगलनो हो we . मीढळ मुरडाशींग बांधेला ११ नंग जेटला भगवानना अभिषक करवाना | प्रनासा.......................५ नंग होय तेनाथी ५ नंग- वाधारे. सुकोमेटो मीक्ष (भक्ष्य) ..१ कीलो थाळी-वाडकी-कलश लाववा. | बुरू-खांड ............ २५० ग्राम चंद्र-सूर्यना सुपन लाववा गायनुं घी जरमनना थाळा ..........१० नंग | वासक्षेप ............... ५०० ग्राम जरमनना वाडका ..........७ नंग | दशांगधूप .............. २५० ग्राम | जरमननी कुंडी .............७ नंग | अगरबत्तीना पडीका ....... २ नंग जरमननी डोल .............७ नंग | चांदीना वरख .......... ५ थोकडी पाणी भरवाना नळा, तथा पाणी | सोनाना वरख .......... १ थोकडी जवा माटेनी व्यवस्था करवी. सोनारूपाना फुल ....... १० ग्राम धूपधाणु-फानस (ग्लास साथे) २ नंग | पंचरत्ननी पोटली .......... ५ नंग थाळी-वेलण ................ १ नंग | अढार अभिषेकनी चामर, दर्पण, पंखो-घंटडी औषधिना पडीका ..........५ सेट पाट-१, पाटला-५ तीर्थजळनी शीशी .......... १ नंग For Personal & Private Use Only Page #4 -------------------------------------------------------------------------- ________________ श्री अढार अभिषेक विधि फुल डमरो सोनेरी कात्रेलुं बादलुं ... १० ग्राम सारु अत्तर (जुदी-जुदी जात) ५ शीशी गुलाब .................. ३०० नंग गुलाबजळ ................२ शीशा जासुद ....................५० नंग केशर ......................५ ग्राम ................. २५० ग्राम बरास .................... २० ग्राम जीणा सफेद फल ..... ५०० ग्राम .............१ मोटी| पहेरवाना हार ..............३ नंग मलमल ...................५ मीटर (आसोपालवन तोरण बंधाववं) (अंगलुछणानी व्यवस्था करवी.) । | रोकडा रूपिया ........... २५ नंग लाल कसुबो ...........२ ।। मीटर पावली.................... २५ नंग खादीनो पोथो .............. १ नंग दशीया ................... लीलु रेश्मी कापड ....० ।। मीटर रू. १०नी नोट ......... १० नोट नेपकीन ....................२ नंग चोखा .....................५ कीलो (ता.क. जेटला भगवानना अभिषेक दिवासळीनी पेटी ........... १ नंग होय तेटला भगवान प्रमाणेनी सामग्री रू नुं बंडल ................ १ नंग विधिकारकने पूछीने वधघट लाववी बोया ...................... २५ नंग आ लीस्ट जनरल आशरे बनाववामां फळ पांच जातना ...१८-१८ नंग आव्युं छे. अढार अभिषेकनी नैवेद्य पांच जातना .. १८-१८ नंग औषधिओना सेट विद्याशाळा मोटा फळ दरेक ........ ३-३ नंग अमदावाद मळशे.) नागरवेलना पानं ......... २५ नंग गायनुं दूध ................५ लीटर दहीं .................... ५०० ग्राम 3. For Personal & Private Use Only Page #5 -------------------------------------------------------------------------- ________________ श्री अढार अभिषेक विधि અઢાર અભિષેક આ અઢાર અભિષેકનું વિધાન જૈન શાસનમાં પ્રચલિત વિશિષ્ટ અનુષ્ઠાનોમાંનું | એક છે. તેનો ઉપયોગ વારંવાર કરવામાં આવે છે. જિનબિંબો અને પટવિશુદ્ધિકરણ માટે આ વિધાન ખાસ ઉપયોગી છે. અંજનશલાકા થયેલ પુજનિક બિમ્બો જ્યારે એક સ્થળેથી બીજે સ્થળે વાહન વિગેરેમાં લઇ જવાયા હોય, પ્રાચીન બિમ્બોને લેપ કરાવ્યો હોય; કારણોસર કેટલોક સમય બિંબ અપૂજનિક [ રહ્યા હોય, કોઈ એવું આશાતનાનું કારણ બન્યું હોય, નવા તીર્થ પટો ભરાવ્યા હોય વિગેરે સર્વે પ્રસંગમાં આ વિધાન કરાવાય છે. તેથી દોષ અશુદ્ધિ આદિ દૂર | થાય છે ને શુદ્ધિની વૃદ્ધિ થાય છે. યોગ્ય રીતે ક્રિયાવિધિની યથોક્ત શુદ્ધિ સાચવવા પૂર્વક આ અનુષ્ઠાન થાય છે ત્યારે વાતાવરણમાં કોઈ જુદા જ પ્રકારના તેજ-ઓજસ અનુભવાય છે. આ ક્રિયાવિધિ સંપન્ન થયા બાદ બિમ્બો ઝળહળી ઉઠે છે, તેમનું આકર્ષણ અપૂર્વ હોય છે, આ વાત કેવળ શ્રદ્ધાથી માની લેવાની છે એમ નથી; પણ એ સકારણ છે. આ અનુષ્ઠાનમાં ઉપયોગમાં લેવાતા ઔષધિ વગેરે પદાર્થો તરફ નજર કરવાથી ગમે તેવા તર્કવાદીઓને પણ કબૂલ કરવું પડે એવું છે. એ વિશિષ્ટ પદાર્થો વાતાવરણને વિશુદ્ધ કરવા માટે દરેક ક્ષેત્રમાં સમર્થ છે. અહીં તેનું અદૂભૂત સંયોજન કરવામાં આવેલ છે. એ પદાર્થો કિંમતી અને પ્રભાવ પૂર્ણ છે. આ વિધાનમાં ઉપયોગમાં આવતા સર્વોત્કૃષ્ટ પદાર્થોની નોંધ દરેક અભિષેક શરુ થતા પહેલાં આપેલ છે. આ પદાર્થોની ઉપયોગિતા વિગેરેનું વર્ણન વનસ્પતી શાસ્ત્રમાં-વૈદ્યક ગ્રંથોમાં વિસ્તારથી મળે | છે. આ અઢાર અભિષેકનું વિધાન વિશિષ્ટ કરાવવા માટે તે તે સ્નાત્રમાં જે જે વનસ્પતિ આવે છે તેને યથાયોગ્ય રીતે ગ્રહણ કરી તેના ચૂર્ણ કરી રાખવા | જરૂરી છે. જ્યારે આ વિધાન કરવાનું હોય ત્યારે તેનો પૂરતા પ્રમાણમાં ઉપયોગ કરવો જોઈએ. ઘણી વખત એવું જોવાય છે અષ્ટક વર્ગ, સર્વોષધિ વિગેરે સ્નાત્રમાં એક પડીકી પાણીમાં નાંખી કળશાઓ ભરી આપવામાં આવે છે. અને શ્લોક બોલી અભિષેક કરવામાં આવે છે. એથી જેવી જોઈએ તેવી શુદ્ધિ થતી નથી. જેટલા બિમ્બોને અભિષેક કરવાના હોય તેના પ્રમાણમાં ઔષધિ વિગેરે લેવા જોઈએ અને તેનો કસ બરાબર પાણીમાં મિશ્રિત થઈ જાય, | એ રીતે તેનો ઉપયોગ કરવો જોઈએ. કેટલાંક સ્નાત્રમાં તો ઉદ્વર્તન કરવાનું છે. For Personal & Private Use Only Page #6 -------------------------------------------------------------------------- ________________ श्री अठार अभिषेक विधि ઉદ્વર્તન એટલે માર્શન-અર્થાત્ તે તે ચૂર્ણોથી બિંબનું માર્જન કરીને પછી અભિષેક કરવો. આ પ્રમાણે અઢાર અભિષેકનું વિધાન ચાલતું હોય ત્યારે નાનું શાન્તિસ્નાત્ર ચાલતું હોય તેવું લાગે, ક્રિયાવિધિ કરનારા અને કરાવનારા મહાનુભાવો આવા સુંદર અને સ્વપર શ્રેયસ્કર વિધાનો સમજીને શુદ્ધિ જાળવવા પૂર્વક તૈયાર થવા જોઈએ, જો એ પ્રમાણે તૈયાર થવામાં આળસ કરાય છે તો કલ્યાણકર વિધિ વિધાનોનું પરિણામ સામી બાજુનું આવે છે. આ વિધાનથી શુદ્ધિની વૃદ્ધિ થવા સાથે અરિહંત પરમાત્માના શાસનની મંગલમયતાનો લાભ અનેક ભવ્યાત્માઓ પ્રાપ્ત કરે એ જ અભિલાષા. (પ. પૂ. આ. ધર્મધુરન્ધર સૂરિ) પ્રતિષ્ઠાકલ્પ આધારે. અઢાર અભિષેકનું સુંદર પુસ્તક છપાય સાથે શુદ્ધિ, ભાવાર્થી, વિગેરે જળવાય તેના માટે ઘણા સમયથી ભાવના હતી, આ માટે શાસન સમ્રાટ સમુદાયના પ.પૂ.આ. હેમચંદ્રસૂરીશ્વરજી મ.સા. તથા પ.પૂ.આ. પ્રદ્યુમ્નસૂરીશ્વરજી મ. સા. ને વાત કરતાં તેમણે પણ ઘણો ઉત્સાહ દાખવ્યો અને આ પુસ્તકમાં ઘણું બધું મુકવાની ભાવના વ્યક્ત કરી. પણ સમયની અનુકૂળતા ન હોવાના પરિણામે, બીજી આવૃત્તિમાં લઈશું તેમ સમજી તાત્કાલિક પુસ્તિકા છપાવવાનો વિચાર કરેલ છે. પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રીમદ્ પદ્મસાગર સૂરીશ્વર જી મ.સા.ના શિષ્ય પ. પૂ. પંન્યાસજી શ્રી અરુણોદયસાગરજી મ.સા. ના શિષ્યરત્ન જ્યોતિર્વિદ્ મુનિ શ્રી અરવિંદસાગરજી મ.સા. ના અથાગ પ્રયત્ને આ પુસ્તિકા પ્રગટ કરીએ છીએ. ५ પરમાત્મા પોતે પૂજનીય છે. તેમનું બિમ્બ પવિત્ર છે. છતાં પૂજાવિધિ કરનારે જાણ્યે-અજાણ્યે કોઈ આશાતના કરી હોય અગર તેવા બીજી કોઈ કારણે એ પવિત્રતા જળવાઈ ન હોય ત્યારે આશાતનાને દૂર કરવા પવિત્રતાનું પુનઃ સ્થાપન કરવા પૂર્વના મહાપુરુષોએ આ અનુષ્ઠાન જણાવેલ છે. આ અનુષ્ઠાનવિધિ આચાર દિનકર, નિર્વાણકલિકા, અને કલ્યાણકલિકા વિગેરે ગ્રન્થોમાં નિર્દેશેલ છે. તેના આધારે આ અભિષેકનું વિધાન તૈયાર કરેલ છે. આ પુસ્તક દ્વારા શુદ્ધ વિધિ વિધાનો પૂર્વક પરમાત્માના અભિષેક દ્વારા સર્વ આત્માઓ નિર્મળ અને પવિત્ર બને અને નિકટભવે મોક્ષગામી બને એ જ અભ્યર્થના. લી. વિધિકારક- સંજયભાઈ પાઈપવાળાના પ્રણામ. For Personal & Private Use Only Page #7 -------------------------------------------------------------------------- ________________ ६ श्री अठार अभिषेक विधि શ્રી અઢાર અભિષેક તથા ભક્તામર મહાપૂજન ની પુસ્તિકામાં રૂા. ૧,૧૧૧ માં લાભ લેનાર ભાગ્યશાળીઓ (૧) શ્રી રાજેન્દ્રકુમાર જૈવતરાજ હંજારીમલજી (નેનાવા વાળા) ૫.પૂ.આ. ભુવનશેખર સૂરીશ્વરજી મ.સા.ની પ્રેરણાથી (૨) શ્રી મણીબેન નગીનદાસ. હ. હસમુખભાઈ નગીનદાસ (મારુતિ) ફતાસાપોળ (૩) શ્રી આનંદગૃપ હ. રમેશભાઈ અમદાવાદ. દિયોદર નગરે પ.પૂ.આ. રામસૂરીશ્વરજી તથા પ.પૂ.આ. અભયદેવસૂરીશ્વરજીની નિશ્રામાં અષ્ટોત્તરી સ્નાત્ર પ્રસંગે. (૪) શ્રી પાર્શ્વચન્દ્ર ગચ્છ જૈન સંઘ શામળાની પોળ હ. ભૂમેશભાઈ સિદ્ધચક્રપૂજન પ્રસંગે (૫) શ્રી વિમલભાઈ લાલભાઈ વાડીલાલ મીઠાખળી એલીસબ્રીજ હ. પ્રશાંતભાઈ પ.પૂ.આ મહોદયસૂરીશ્વરજીની નિશ્રામાં શાન્તિસ્નાત્ર પ્રસંગે. (૬) શ્રી શાહ અજીતભાઈ ભૂરાભાઈ જૈનનગર અમદાવાદ (૭) શ્રી શાહ જયેશભાઈ પોપટલાલ ખાંડવાલા. કોબા તીથૅ ૫.પૂ.આ. શ્રી પદ્મસાગરસૂરીશ્વરજીની નિશ્રામાં સિદ્ધચક્ર પૂજન પ્રસંગે. (૮) સ્વ. વિમળાબેન કુમારપાળ અમીચંદ બાગરેચા. બોરસદ પ.પૂ. મુનિ શ્રી અજયસાગરજીની પ્રેરણાથી ૧૦૮ પાર્શ્વનાથ પૂજન પ્રસંગે. (૯) શ્રી કચ્છી ઓશવાળ જૈન સંઘ. બાન્દ્રા. મુંબઈ હ. ઇન્દિરાબેન (૧૦) શ્રી શાહ ઉગરચંદ કાલીદાસ પરિવાર વડોદરા સિદ્ધચક્ર પૂજન પ્રસંગે. (૧૧) શ્રી વિદ્યુતભાઈ શાંતિલાલ દલાલ હ. તેમના માતુ શ્રી કંચનબેન પ.પૂ.આ. દેવસૂરિ, હેમચંદ્રસૂરિ, પ્રદ્યુમ્નસૂરિની નિશ્રામાં બૃહદ્ નંદ્યાવર્ત પૂજન પ્રસંગે આંબાવાડી, અમદાવાદ. (૧૨) શ્રી કે. પુખરાજ એન્ડ કું. હ. પુખરાજભાઈ વકીલ મારકેટ અમદાવાદ. ચાંદખેડામાં સિદ્ધચક્ર પૂજન પ્રસંગે. For Personal & Private Use Only Page #8 -------------------------------------------------------------------------- ________________ श्री अढार अभिषेक विधि (૧૩) શ્રી રાજુભાઈ પનાલાલ નેમચંદ પરિવાર (તુલીપ સીટાડેલ) વડોદરાવાળા ગૃહ પ્રવેશના શાંતિસ્નાત્ર પ્રસંગે પ.પૂ.આ. દેવસૂરિ, હેમચંદ્રસૂરિ અને પ્રદ્યુમ્નસૂરિની પ્રેરણાથી . (૧૪) શ્રી વૈદ્ય હરિશકુમાર મધુભાઈ વડોદરાવાળા. (૧૫) શ્રી શાહ નટવરલાલ જીવણલાલ (વહેલારવાળા) પરિવાર ભક્તામર મહાપૂજન પ્રસંગે. (૧૬) શ્રી સ્વઃ ચંચળબેન ચીમનલાલ શાહ હ. જસવંતભાઈ સિદ્ધચક્ર પૂજન પ્રસંગે, (૧૭) શ્રી પારસમલજી પુનમચંદ નથાજી લુકડ રામસણ. ૫. પૂ. આચાર્ય અભયદેવસૂરીશ્વરજીની નિશ્રામાં થયેલ અંજનશલાકા નિમિત્તે (ભગવાનના માતા-પિતા પ્રસંગે) (૧૮) શ્રી સુરેશકુમાર ડાહ્યાલાલ ગુલાબચંદ કુવાડ રામસણ. પ. પૂ. આચાર્ય અભયદેવસૂરીશ્વરજીની નિશ્રામાં થયેલ અંજનશલાકા નિમિત્તે (ઇન્દ્ર ઇન્દ્રાણી પ્રસંગે) (૧૯) શ્રી પરેશકુમાર ચંદ્રકાન્તભાઈ જૈનનગર પ.પૂ. મુનિ શ્રી લલિતપ્રભ વિજયજીની શુભનિશ્રામાં ચિ. શાલ્વી તથા ધુતિ એ કરેલ અાઈ નિમિત્તે સિદ્ધચક્ર પૂજન પ્રસંગે. (૨૦) શ્રી જશુભાઈ ચુનીલાલ વાંકાનેરવાળા સિદ્ધચક્ર પૂજન પ્રસંગે. (૨૧) શ્રી બંકીમભાઈ કાન્તિલાલ શાહ (આકાશગંગા) સિદ્ધચક્ર પૂજન પ્રસંગે પ.પૂ. અરવિંદસાગરજીની પ્રેરણાથી (૨૨) શ્રી દેઢિયા કેશવજી લખમશી મનફરા મુંબઈ પ.પૂ.આ. દેવ શ્રી અરિહંતસિધ્ધ સૂરીશ્વરજી મ.સા.ની નિશ્રામાં પાલીતાણામાં ઉજવાયેલા અંજનશલાકા પ્રસંગે. (૨૩) શ્રી દિવાળીબેન રામજીભાઈ અરજણ ગડા આધોઇ (કચ્છ) અંજનશલાકા પ્રસંગે માતા-પિતા બન્યા તે પ્રસંગે. (૨૪) શ્રી ચંપાલાલજી નથમલજી તખઢગઢવાળા ઇન્દ્ર-ઇન્દ્રાણી બન્યા અને પ્રથમ ઉપધાનતપની આરાધના પ્રસંગે. For Personal & Private Use Only Page #9 -------------------------------------------------------------------------- ________________ श्री अढार अभिषेक विधि . श्री सकलचन्द्र गणिकृत् श्री अष्टादश (अढार) अभिषेक विधि (१) प्रथम विधिपूर्वक रागरागणीधी स्नात्र भणावयु. आरती, मंगलदीवो ___अने शांतिकलश अढार अभिषेकनी विधि पूर्ण थया बाद करवी. . (२) अढार अभिषेकनी सर्व सामग्री व्यवस्थित तैयार करी सुविहित गुरुमहाराज श्री अथवा विधिकारक पासे मंत्रांववी. (वासक्षेप करवा पूर्वक) (३) सकलसंघ समुदाय, प्रथम मूळनायक भगवाननी स्तुति बोले, पछी वज्रपंजर स्तोत्र बोली आत्मरक्षा करीने अढार अभिषेकनी विधि चालु करे. अभिषेकनी समज एक नवी कुंडीमां पवित्र जळ नाखवू. तेमां वास, चंदन, पुष्प विगेरे थोडां नाखी जे जे प्रकार, स्नात्र करवानुं होय ते स्नात्रचूर्ण नाखी तेना चार कळशो भरवा, पछी जिनमुद्राधी देव सन्मुख उभा रहीने दरेक स्नात्र माटे नीचे आपेलां काव्यो तेमज गीत, गान, पंचशब्द वाजिंत्रो साथे मंत्रथी अभिमंत्रित करायेला स्नात्रजळथी अढार स्नात्रो करवां. For Personal & Private Use Only Page #10 -------------------------------------------------------------------------- ________________ श्री अठार अभिषेक विधि श्री आत्मरक्षा नवकार मंत्र (श्री वज्रपंजर स्तोत्र) ॐ परमेष्ठि नमस्कार, सारं नवपदात्मकम् । आत्मरक्षाकरं वज्र-पंजराभं स्मराम्यहम्।।१।। ॐ नमो अरिहंताणं, शिरस्कं शिरसि स्थितम् । ॐ नमो सव्वसिद्धाणं, मुखे मुखपटं वरम्।।२।। ॐ नमो आयरियाणं, अंगरक्षाऽतिशायिनी। ॐ नमो उवज्झायाणं, आयुधं हस्तयोर्दृढम् ।।३।। ॐ नमो लोए-सव्व-साहूणं, मोचके पादयोः शुभे। एसो पंच नमुक्कारों, शिला वज्रमयी तले।।४।। सव्वपावप्पणासणो, वप्रो वज्रमयो बहिः। मंगलाणं च सव्वेसिं, खादिरांगार-खातिका।।५।। स्वाहान्तं च पदं ज्ञेयं, पढमं हवइ मंगलम् । वप्रोपरि वज्रमयं, पिधानं देह-रक्षणे।।६।। महाप्रभावा रक्षेयं, क्षुद्रोपद्रव-नाशिनी। परमेष्ठि-पदोद्भूता, कथिता पूर्वसूरिभिः।।७।। यश्चैवं कुरुते रक्षा, परमेष्ठिपदैः सदा। तस्य न स्याद् भयं व्याधि-राधिश्चापि कदाचन ।।८।। For Personal & Private Use Only Page #11 -------------------------------------------------------------------------- ________________ १० श्री अठार अभिषेक विधि पहेलुं (हिरण्योदक) स्नात्र - सुवर्णना चूर्णधी (सोनाना वरख मिश्रित न्हवणधी) चार कळशो भरी. 'नमोऽर्हत्' कही श्लोक बोलवा : नमोऽर्हसिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः पवित्रतीर्थनीरेण, गन्धपुष्पादिसंयुतैः । पतज्जलं विम्बोपरि, हिरण्यं मन्त्रपूतनम् ॥ १ ॥ । सुवर्णद्रव्यसम्पूर्णं, चूर्णं कुर्यात्सुनिर्मलम् । ततः प्रक्षालनं वार्भिः, पुष्पचन्दनसंयुतैः । । २ । । ॐ ह्रीँ ह्री हूँ हैं हो हः परमार्हते परमेश्वराय गन्ध-पुष्पाक्षत-धूप-संमिश्रस्वर्ण-संयुत - जलेन स्नापयामीति स्वाहा । ए मंत्रोच्चार पूर्वक स्नात्र करी बिंबने तिलक, पुष्प, वास, पूजन करवुं. आ रीते दरेक स्नात्र वखते करयुं. ।। इति प्रथम स्नात्रम् । । १ । । बीजुं (पंचरत्नचूर्ण) स्नात्र : = मोती १, सोनुं २, रुपुं ३, प्रवाल ४ अने तांबु ५. पंचरत्न चूर्णयुक्त पाणीना कळशो भरी नीचेना श्लोको अने मंत्र बोली अभिषेक करवो : नमोऽर्हसिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः धूप वगेरेथी यन्नामस्मरणादपि श्रुतिवशादप्यक्षरोच्चारतो, यत्पूर्णं प्रतिमा-प्रणाम करणात्, संदर्शनात्स्पर्शनात् । For Personal & Private Use Only Page #12 -------------------------------------------------------------------------- ________________ श्री अठार अभिषेक विधि भव्यानां भवपङ्कहानिरसकृत् स्यात्तस्य किं सत्पयः, स्नात्रेणापि तथा स्वभक्तिवशतो, रत्नोत्सवे तत्पुनः । । १ । । नानारत्नौघसंयुतं, सुगन्धपुष्पाभिवासितं नीरम्। पतताद् विचित्रचूर्णं, मन्त्राढ्यं स्थापनाबिम्बे । । २ ।। ॐ ह्रीँ ही हूँ हैं हो ह्रः परमार्हते परमेश्वराय गन्ध - पुष्पादि - संमिश्र - मुक्तास्वर्ण-रौप्य-प्रवाल- ताम्ररूप-पञ्चरत्न- चूर्ण-संयुत- जलेन स्नापयामीति स्वाहा। ।। इति द्वितीय स्नात्रम् ।।२ ।। - त्रीजुं ( कषायचूर्ण) स्नात्र कषाय चूर्ण - १. पीपर, २. पीपळी, ३. शिरीष, ४. उंबर, ५. वड़, ६. चंपक, ७. अशोक, ८. आम्र, ९. जांबु, १०. बकुल, ११. अर्जुन, १२. पाटल, १३. बीली, १४. दाडम, १५. केसूड़ां अने १६. नारिंग. कषायचूर्णयुक्त पाणीना कळशो भरी नीचेना श्लोक अने मंत्र बोली अभिषेक करवो: नमोऽर्हसिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः प्लक्षाश्वत्थोदुम्बर-शिरीषवल्कादिकल्कसंमिश्रम्। बिम्बे कषायनीरं, पततादधिवासितं जैने । १ । पिप्पली पिप्पलश्चैव, शिरीषोम्बरकस्तथा । वटादिछल्लियुग्वार्भिः, स्नापयामि जिनेश्वरम् ।।२ । ✔ ॐ ह्रीं ह्रीं हूँ हैं हो ह्न परमार्हते परमेश्वराय गन्ध - पुष्पादि - संमिश्र - पिपल्यादि - महाछल्ली - कषाय- चूर्ण-संयुत- जलेन स्नापयामीति स्वाहा । ।। इति तृतीय स्नात्रम् ।। ३ ।। १.१ For Personal & Private Use Only Page #13 -------------------------------------------------------------------------- ________________ १२ श्री अढार अभिषेक विधि - चोथु (मंगलमृत्तिका) स्नात्र - . मंगलमृत्तिका - १. हाथीना दांतनी, २. बळदना शिंगडांनी, ३. पर्वतनी, ४. उधेहीना राफडानी, ५. नदीना कांठानी, ६. नदीओना संगमनी, ७. सरोवरनी अने ८. तीर्थोनी. आठ जातिनी माटीनू चूर्ण पाणीमां नांखी कळशो भरी नीचेना श्लोक अने मंत्र बोली अभिषेक करवो. :नमोऽर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः परोपकारकारी च, प्रवरः परमोज्ज्वलः। भावनाभव्यसंयुक्तो, मृच्चूर्णेन च स्नापयेत् ।।१।। पर्वतसरोनदीसंगमादि-मृद्भिश्च मन्त्रपूताभिः । उद्वर्त्य जैनबिम्ब, स्नापयाम्यधिवासनासमये ।।२।। ॐ ह्रां ही हूँ हैं हो हः परमार्हते परमेधराय गन्ध-पुष्पादि-संमिश्र-नदीनग-तीर्थादि-मृच्चूर्ण-संयुत-जलेन स्नापयामीति स्वाहा। ॥इति चतुर्थ स्नात्रम् ।।४।। - पांचमु (सदौषधि) स्नात्र - सदौषधि - १. सहदेवी, २. सतावरी, ३. कुंवार, ४. वाळो, ५. मोटी नानी रिंगणी, ६. मोरशिखा, ७. अंकोल, ८. शंखावली, ९. लक्ष्मणा, १०. आजोकाजो, ११. थोर, १२. तुलसी, १३. मरवो, १४. कुंभी, १५. गली, १६. सरपंखो, १७. राजहंसी, १८. पीठवणी, १९. शालवणी, २०. गंधनोली, २१. महानीली. - For Personal & Private Use Only Page #14 -------------------------------------------------------------------------- ________________ १३ श्री अठार अभिषेक विधि सहदेवी वगेरे औषधिओनुं चूर्ण करी पाणीमां नांखी कळशो भरी नीचेना श्लोक अने मंत्र बोली अभिषेक करवो. - नमोऽर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः सहदेवी शतमूली, शंखपुष्पी शतावरी । कुमारी लक्ष्मणा चैव, स्नापयामि जिनेश्वरम् ।।१।। . सहदेव्यादिसदौषधि-वर्गेणोद्वर्तितस्य बिम्बस्य। संमिश्रं बिम्बोपरि, पतज्जलं हरतु दुरितानि ।।२।। ॐ ह्रां ह्रीं हूँ हैं ह्रौँ हः परमार्हते परमेश्वराय गन्ध-पुष्पादि-संमिश्रसहदेव्यादि-सदौषधि-चूर्ण-संयुत-जलेन स्नापयामीति स्वाहा। ॥इति पंचम स्नात्रम् ।।५।। __- छछू (प्रथमाष्टकवर्ग) स्नात्र - अष्टकवर्ग १ लो - १. उपलोट, २. वज, ३. लोद्र, ४. हीरवणीनां मूल, ५. देवदार, ६. जेठीमध, ७. दुर्वा, ८. ऋद्धिवृद्धि. उपलोट वगेरे आठ वस्तुओर्नु चूर्ण करी पाणीमां नांखी कळशो भरी नीचेना श्लोक अने मंत्र बोली अभिषेक करवो. - | नमोऽर्हसिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः सुपवित्रमूलिंकावर्ग-मर्दिते तदुदकस्य शुभधारा । बिम्बेऽधिवाससमये, यच्छतु सौख्यानि निपतन्ती।।१।। उपलोट-वचालोद्र-हीरवणीदेवदारवः । ज्येष्ठीमधुऋ द्धिदूर्वाभिः, स्नापयामि जिनेश्वरम् ।।२।। For Personal & Private Use Only Page #15 -------------------------------------------------------------------------- ________________ १४ श्री अठार अभिषेक विधि ॐ ह्रीँ ह्रीँ हूँ हैँ ह्रीँ ह परमार्हते परमेश्वराय गन्ध- पुष्पादि -संमिश्रकुष्ठाद्यष्टकवर्ग-चूर्ण-संयुत- जलेन स्नापयामीति स्वाहा । ।। इति षष्ठ- स्नात्रम् । । ६ । । - सातमुं (द्वितीयाष्टकवर्ग ) स्नात्र - अष्टकवर्ग २ जो - १. पतंजारी, २ . विदारिकंद, ३ . कचूरो, ४. कपूरकाचली, ५. नखला, ६. कंकोडी, ७. खीरकंद, ८. मुसली - काली (धोली). पंतजरी आदि द्वितीय अष्टकवर्ग चूर्ण मिश्रित पाणीना कळशो भरी नीचेना श्लोक अने मंत्र बोली अभिषेक करवो. नमोऽर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः नानाकुष्ठाद्यौषधि-सम्मृष्टे तद्युतं पतन्नीरम् । बिम्बे कृतसन्मिश्रं, कर्मोंघं हन्तु भव्यानाम् ।। १ ।। पतञ्जारी विदारी च, कच्चरः कच्चुरी नखः । ककोडी क्षीरकन्दश्च, मुसल्या स्नापयाम्यहम् । । २ ।। ॐ ह्रीँ ह्रीँ हूँ हैँ ह्रीँ हः परमार्हते परमेश्वराय गन्ध - पुष्पादि - संमिश्र - पतञ्जर्यादि-द्वितीयाष्टकवर्ग-चूर्ण-संयुत- जलेन स्नापयामीति स्वाहा । - ।। इति सप्तम स्नात्रम् । ।७ ॥ ॥ आठमुं (सर्वौषधि) स्नात्र - सर्वौषधि - १. प्रियंगु, २. हळदर, ३. वज्र, ४. सूचा, ५. वालो, ६. मोथ, ७. अतिकली, ८. मुरमांसी, ९. जटामांसी, १०. उपलोट, ११. एलची, १२. लवंग, १३. तज, १४. तमालपत्र, १५. नागकेशर, १६. For Personal & Private Use Only Page #16 -------------------------------------------------------------------------- ________________ श्री अठार अभिषेक विधि १५ जायफळ, १७. जावंत्री, १८. कंकोल, १९. सेलारस, २०. चंदन, २१. अगर, २२. पत्रज, २३. छड, २४. नखला, २५. घडला, २६. कचुरो, २७. विरहाली, २८. छडोली, २९. मरचकंकोल, ३०. वरधारो, ३१. आसंधि, ३२. वडीऔषधि अने ३३. सहस्रमूली. प्रियंगु वगेरे ३३ औषधिओनुं चूर्ण करी पाणीमां नांखी कळशो भरी नीचेना श्लोक ने मंत्र बोली अभिषेक करवो. - नमोऽर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः प्रियङ्गु-वत्स-कङ्केली-रसालादितरूद्भवैः । पल्लवैः पत्रभल्लातै- रेलचीतजसत्फलैः ।।१ ।। विष्णुकान्ताहि प्रवाल- लवङ्गादिभिरष्टभिः । मूलाष्टकैस्तथा द्रव्यैः, सदौषधिविमिश्रितैः । । २ ।। सुगन्धद्रव्यसन्दोहा-मोदमत्तालिसंकुलैः । विदधेऽर्हन्महास्नात्रं, शुभसन्ततिसूचकम् ।।३ ।। मेदाद्यौषधिभेदोऽपरोऽष्टकवर्गः सुमन्त्रपरिपूतः । जिनबिम्बोपरि निपतत्, सिद्धिं विदधातु भव्यजने ॥ ४ ॥ ॐ ह्रीँ ह्रीँ हूँ हैँ ह्रीँ हः परमार्हते परमेश्वराय गन्ध - पुष्पादि - संमिश्र - प्रियंग्वादि सर्वोषधि-चूर्ण-संयुत - जलेन स्नापयामीति स्वाहा ।। इति अष्टम स्नानम् ॥ ८ ।। आ. आठ स्नात्र थया पछी मुद्रा देखाडवा पूर्वक जे अर्हत् प्रतिमानुं प्राधान्य होना अभिधानपूर्वक अन्य विम्वोने आदि पदथी अथवा शक्य हो नेटला नाम बोलवा पूर्वक नीचे प्रमाणे आह्वान करवुं. For Personal & Private Use Only Page #17 -------------------------------------------------------------------------- ________________ १६ गुरु महाराज अथवा विधिकारक ऊभा थईने (7) परमेष्ठि मुद्रावडे (२) गरुड मुद्रावडे (३) मुक्ताशुक्ति मुद्रावडे श्री अठार अभिषेक विधि एम ऋण वार भगवंतनुं आह्वान करे ते आ प्रमाणे ॐ नमोऽर्हत्-परमेश्वराय चतुर्मुखाय परमेष्ठिने त्रैलोक्यनताय अष्टदिग्भागकुमारी-परिपूजिताय देवेन्द्रमहिताय देवाधिदेवाय दिव्यशरीराय (त्रैलोक्यमहिताय ) भगवन्तोऽर्हन्तः श्री ( ऋषभदेवादि) स्वामिनः अत्र आगच्छन्तु आगच्छन्तु स्वाहा । For Personal & Private Use Only Page #18 -------------------------------------------------------------------------- ________________ श्री अठार अभिषेक विधि नवमं (पंचगव्य अथवा पंचामृत) स्नात्र - पंचामृतना कळशो भरी नीचेना श्लोक तथा मंत्र बोली अभिषेक करवो. नमोऽर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः जिनबिम्बोपरि निपतद्, घृत-दधि - दुग्धादिद्रव्यपरिपूतम् । दर्भोदकसंमिश्रं पञ्चगवं हरतु दुरितानि । १ ।। वरपुष्पचन्दनैश्च, मधुरैः कृतनिःस्वनैः । दधि- दुग्ध-घृतमिश्रैः, स्नापयामि जिनेश्वरम् ।। २ ।। ॐ ह्रीँ ह्रीँ हूँ हैँ ह्रीँ ह्रः परमार्हते परमेश्वराय गन्ध - पुष्पादि - संमिश्र - पञ्चामृतेन स्नापयामीति स्वाहा । ।। इति नवम स्नात्रम् । ९ । । - दशमं (सुगंधौषधि) स्नात्र - 919 सुगंधौषधि - १. अंबर, २. वालो, ३. उपलोट, ४. कुष्ट, ५. देवदार, ६ . मुरमांसी, ७. वास, ८. चंदन, ९. अगर, १०. कस्तूरी, ११. कपूर, १२. एलची, १३. लविंग, १४. जायफळ, १५. जावंत्री, १६. गोरोचन, १७. केसर. आ. औषधिओनुं चूर्ण करी पाणीमां नांखी कळशो भरी नीचेना श्लोक तथा मंत्र बोली अभिषेक करवो. नमोऽर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः सर्वविघ्नप्रशमनं, जिनस्नात्रसमुद्भवम् । वन्दे सम्पूर्णपुण्यानां, सुगन्धैः स्नापयेज्जिनम् ।।१ ।। For Personal & Private Use Only Page #19 -------------------------------------------------------------------------- ________________ श्री अठार अभिषेक विधि सकलौषधिसंयुक्तः, सुगन्ध्या घर्षितं सुगतिहेतोः । स्नापयामि जैनबिम्ब, मन्त्रिततन्नीरनिवहेन ।।२।। ॐ ह्रां ह्री हूँ है हौ ह्रः परमार्हते परमेश्वराय गन्ध-पुष्पादिसंमिश्राऽम्बरोसीरादि-सुगन्धद्रव्य-संयुत-जन स्नापयामीति स्वाहा। __ ।। इति दशम स्नात्रम् ।।१०।। - अगीयारमुं (पुष्प) स्नात्र - पुष्प - १. सेवंत्रा, २. चमेली, ३. मोगरा, ४. गुलाब,५. जूई - ए पांच जातनां फूलो पाणीमां नांखी कळशो भरी नीचेना श्लोक तथा मंत्र बोली अभिषेक करवो. - नमोऽर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः अधिवासितं सुमन्त्रैः, सुमनः किञ्जल्कराजितं तोयम् । तीर्थजलादिसुपृक्तं, कलशोन्मुक्तं पततु बिम्बे ।।१।। सुगन्धिपरिपुष्पौधै-स्तीर्थोदकेन संयुतैः। भावनाभव्यसन्दोहै:, स्नापयामि जिनेश्वरम् ।।२।। ॐ हाँ ह्रीं हूँ हैं ह्रौं हा परमार्हते परमेश्वराय गन्ध-पुष्पादि-संमिश्र- | पुष्पौघ-संयुत-जलेन स्नापयामीति स्वाहा। ।। इति एकादश स्नात्रम् ।।११।। - बारमुं (गन्ध) स्नात्र - गन्ध - १. केसर, २. कपूर, ३. कस्तूरी, ४. अगर, ५. चंदन - ए द्रव्यो घसी पाणीमां नांखी कळशो भरी नीचेना श्लोक अने मंत्र बोली अभिषेक करवो. For Personal & Private Use Only Page #20 -------------------------------------------------------------------------- ________________ श्री अठार अभिषेक विधि नमोऽर्हसिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः गन्धाङ्गस्नानिकया, सम्मृष्टं तदुदकस्य धाराभिः । स्नपयामि जैनबिम्बं कर्मोंघोच्छित्तये शिवदम् ॥ १ ॥ कुङ्कुमाद्यैश्च कर्पूरैर्मृगमदेन संयुतैः । अगरुचन्दनमिश्रैः, स्नापयामि जिनेश्वरम् ।।२ ।। ॐ ह्रीँ ह्रीँ हूँ हैँ ह्रौं ह्रः परमार्हते परमेश्वराय गन्ध-पुष्पादि - संमिश्र - यक्षकर्दमादि-गन्ध-चूर्ण-संयुत - जलेन स्नापयामीति स्वाहा । ।। इति द्वादश स्नात्रम् । ।१२ । । - तेरमुं (वास) स्नात्र - वास- १. चंदन, २. केशर अने ३. कपूरनुं चूर्ण करी पाणीमां नांखी कळशो भरी नीचेना श्लोक ने मंत्र बोली अभिषेक करवो. नमोऽर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः हृद्यैराह्लादंकरैः, स्पृहणीयैर्मन्त्रसंस्कृतैर्जेनम् । स्नपयामि सुगतिहेतो-र्वासैरधिवासितं बिम्बम् ।।१ ।। शिशिरकरकराभैश्चन्दनैश्चन्द्रमिश्रबहुलपरिमलौघैः प्रीणितं प्राणगन्धैः । विनमदमरमौलिः-प्रोत्थरत्नांशुजालैर्जिनपतिवरशृङ्गे, स्नापयेद् भावभक्त्या ।। २ ।। ॐ ह्रीँ ह्रीँ हूँ हैँ ह्रीँ ह्रः परमार्हते परमेश्वराय गन्ध-पुष्पादि - संमिश्र - सुगन्ध-वास- चूर्ण-संयुत- जलेन स्नापयामीति स्वाहा । ।। इति त्रयोदश स्नात्रम् । ।१३ ।। For Personal & Private Use Only १९ - Page #21 -------------------------------------------------------------------------- ________________ श्री अढार अभिषेक विधि - चौद, (चंदनदुग्ध) स्नात्र - दुध अने चंदन मिश्रित जळना कळशो भरी नीचेना श्लोक ने मंत्र बोली अभिषेक करवो. - नमोऽर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः । शीतलसरससुगन्धि-मनोमतश्चन्दनद्रुमसमुत्थः । चन्दनकल्क: सजलो, मन्त्रयुत: पततु जिनबिम्बे ।।१।। क्षरेणाऽऽक्षतमन्मथस्य च महत्-श्रीसिद्धिकान्तापतेः, सर्वज्ञस्य शरच्छशाङ्कविशद-ज्योत्स्नारसस्पर्द्धिना। कुर्मः सर्वसमृद्धये त्रिजगदा-नन्दप्रदं भूयसा, स्नानं सद्विकसत्कुशेशयपद-न्यासस्य शस्याकृतेः ।।२।। ॐ ह्रां ह्रीं हूँ हैं ह्रौं हः परमार्हते परमेश्वराय गन्ध-पुष्पादि-संमिश्रक्षीर-चन्दन-संयुत-जलेन स्नापयामीति स्वाहा। ।। इति चतुर्दश स्नात्रम् ।।१४ ।। - पंदरमुं (केशर-साकर) स्नात्र - केसर अने साकर पाणीमां नांखी नीचेना श्लोक तथा मंत्र बोली अभिषेक करवो. नमोऽर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः कश्मीरजसुविलिप्तं, बिम्बं तन्नीरधारयाऽभिनवम्। सन्मन्त्रयुक्तयाशुचि, जैनं स्नपयामि सिद्ध्यर्थम् ।।१।। वाचःस्फारविचारसारमपरैः, स्याद्वादशुद्धामृतस्यन्दिन्याः परमार्हतः कथमपि, प्राप्यं न सिद्धात्मनः । For Personal & Private Use Only Page #22 -------------------------------------------------------------------------- ________________ श्री अढार अभिषेक विधि मुक्तिश्रीरसिकस्य यस्य सुरस-स्नात्रेण किं तस्य च, श्रीपाद-द्वय-भक्ति-भावित-धिया, कुर्मः प्रभोस्तत्पुनः ।।२।। ॐ हाँ ह्रीं हूँ हैं ह्रौं हः परमार्हते परमेश्वराय गन्ध-पुष्पादि-संमिश्रकश्मीरज-शर्करा-संयुत-जलेन स्नापयामीति स्वाहा। इति पंचदश स्नात्रम् ।। |पंदर स्नात्र थया पछी चंद्र-सूर्य दर्शननुं विशेष विधान करवानुं छे. आ विधान खास करीने अंजनशलाका प्रसंगे कराववामां आवे छे. सामान्य अढार अभिषेक प्रसंगे कराववा माटे जेवी अनुकूळता होय तेम कर. चंद्रदर्शन, सूर्यदर्शन अने षष्ठी जागरण ते आ प्रमाणे छे. प्रथमदिन कुलस्थिति, पछी त्रीजे दिवसे चंद्र-सूर्यदर्शन. तेमां सर्व बिंबोने चंद्र अने सूर्यनां स्वप्ननुं दर्शन नीचेना मंत्रपाठ पूर्वक सौभाग्यवती बहेनो पासे कराव, स्वप्न न होय तो दर्पण देखाड. चंद्रदर्शन मंत्र आ प्रमाणे छे. ॐ अहँ चन्द्रोऽसि, निशाकरोऽसि, सुधाकरोऽसि, चन्द्रमा असि, ग्रहपतिरसि, नक्षत्रपतिरसि, कौमुदीपतिरसी, मदनमित्रमसि, जगज्जीवनमसि, जैवातृकोऽसि, क्षीरसागरोद्भवोऽसि, श्वेतवाहनोऽसि, राजाऽसि, राजराजोऽसि; औषधिगर्भोऽसि, वन्द्योऽसि, पूज्योऽसि, नमस्ते भगवन्! अस्य कुलस्य ऋद्धिं कुरु कुरु, वृद्धिं कुरु कुरु, तुष्टिं कुरु कुरु, पुष्टिं कुरु कुरु, जयं कुरु कुरु, विजयं कुरु कुरु, भद्रं कुरु कुरु, प्रमोदं कुरु कुरु, श्रीशशाङ्काय नमः। ॐ अर्हम्। सर्वोषधिमिश्रमरीचिजालः सर्वापदां संहरणप्रवीणः । - करोतु वृद्धिं सकलेऽपि वंशें, युष्माकमिन्दुः सततं प्रसन्नः ।।१।। For Personal & Private Use Only Page #23 -------------------------------------------------------------------------- ________________ २२ ए प्रमाणे कहीने चंद्रदर्शन कराववु. सूर्यदर्शन मंत्र आ प्रमाणे छे - ॐ अहं सूर्योऽसि, दिनकरोऽसि सहस्रकिरणोऽसि, विभावसुरसि, तमोऽपहोऽसि, प्रियङ्करोऽसि, शिवङ्करोऽसि, जगच्चक्षुरसि, सुरवेष्टितोऽसि, विततविमानोऽसि, तेजोमयोऽसि, अरुणसारथिरस, मार्तण्डोऽसि, द्वादशात्माऽसि चक्रबान्धवोऽसि, नमस्ते भगवन्! प्रसीदास्य कुलस्य तुष्टिं पुष्टिं प्रमोदं कुरु कुरु, सन्निहितो भवभव, श्रीसूर्याय नमः । ॐ अर्ह । सर्वसुरासुरवन्द्यः, कारयिता सर्वधर्मकार्याणाम् । भूयात् त्रिजगच्चक्षु-मंगलदस्ते सपुत्रायाः । ।१ ।। " ए प्रमाणे कहीने सूर्यदर्शन कराववुं. श्री अठार अभिषेक विधि , -सोळमुं (तीर्थोदक) स्नात्र - अहीं एकसोआठ तीर्थोनां पाणी कळशोमां भरी नीचेना श्लोक तथा मंत्र बोली अभिषेक करवो. - नमोऽर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः जलधिनदीद्रहकुण्डेषु, यानि तीर्थोदकानि शुद्धानि । तैर्मन्त्रसंस्कृतैरिह, बिम्बं स्नपयामि सिद्ध्यर्थम् ।।१।। नाकनदीनदविहितैः, पयोभिरम्भोजरेणुभिः सुभगैः । श्रीमज्जिनेन्द्रपादौ समर्चयेत् सर्वशान्त्यर्थम् ॥ २ ॥ , ॐ ह्रीँ ह्रीँ हूँ हैँ ह्रीँ हः परमार्हते परमेश्वराय गन्ध- पुष्पादि - संमिश्र - तीर्थोदकेन स्नापयामीति स्वाहा । ।। इति षोडश स्नात्रम् । ।१६ । । For Personal & Private Use Only Page #24 -------------------------------------------------------------------------- ________________ श्री अढार अभिषेक विधि - सत्तरमुं (कर्पूर) स्नात्र - कपूर मिश्रित जळना कळशो भरी नीचेना श्लोक ने मंत्र बोली अभिषेक बोलवो. नमोऽर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः शशिकर-तुषारधवला, उज्ज्वलगन्धा सुतीर्थ-जलमिश्रा कर्पूरोदकधारा, सुमन्त्रपूता पततु जिनबिम्बे ।।१।। कनक-करकनाली-मुक्तधाराभिरद्भिः, मिलित-निखिलगन्धैः केलि-कर्पूरभाभिः। अखिल-भुवन-शान्तिं शान्तिधारां जिनेन्द्रक्रम-सरसिज-पीठे स्नापयेद्वीतरागान् ।।२।। ॐ ह्रां ह्रीं हूँ हैं हौं हः परमार्हते परमेश्वराय गन्ध-पुष्पादि-संमिश्रकर्पूर-चूर्ण-संयुत-जलेन स्नापयामिति स्वाहा । ॥इति सप्तदश स्नात्रम् ।। - अढारमुं (केशर-चंदन-पुष्य) स्नात्र ... केशर,चंदन अने फूल मिश्रित कळशो भरी नीचेना श्लोक में मंत्र बोली अभिषेक बोलवो. - नमोऽर्हत्सिद्धाचार्योपाध्यायसर्वसाधुभ्यः सौरभ्यं घनसार-पङ्कज-रजो-निःप्रीणितैः पुष्करैः, शीतैः शीतकरावदात-रुचिभिः काश्मीर-सन्मिश्रितैः । श्रीखण्ड-प्रसवाचलैश्च मधुरैः नित्यं लभेष्टैर्वरैः, सौरभ्योदक-सख्य-सार्व-चरण-द्वन्द्वं यजे भावतः।।१।। For Personal & Private Use Only Page #25 -------------------------------------------------------------------------- ________________ श्री अढार अभिषेक विधि ॐ ह्रां ह्रीँ हूँ हैं ह्रौँ ह्रः परमार्हते परमेश्वराय गन्ध-पुष्पादि-संमिश्र-मृगमदश्रीखण्ड-कश्मीरजादि-संयुत-जलेन स्नापयामीति स्वाहा। ए मंत्र बोली स्नात्र करी, तिलक आदिथी पूजन करी पुष्पांजलि लई नीचेनो श्लोक बोलवो. नानासुगन्धि-पुष्पौध-रजिता चञ्चरीक-कृतनादा। धूपामोद-विमिश्रा, पततात्पुष्पाञ्जलि-बिम्बे ।।१।। ॐ ह्रां ह्री हूँ है ह्रौं ह्रः पुष्पाञ्जलिभिरर्चयामीति स्वाहा। ए मंत्र बोली पुष्पांजलिथी पूजन करवू. इति अष्टादश स्नात्रम् ।। चोक्खा पाणीथी प्रभुजीनुं प्रक्षाल करी अंगलुछणा करी अष्टप्रकारी पूजा, चैत्यवंदन, आरती-मंगळदीवो रोजांतिकळश कर. बोकसगापरसरितानमानगांव मिहावीर जमाराधना होना at अमानोरा प्रकाशित पुस्तको सिद्धचक्र महापूजन विधि श्री भक्तामर महापूजन विधि श्री अढार अभिषेक महापूजन विधि (प्राप्तिस्थान) शाह संजयभाई पाइपवाळा | श्री अरुणोदय फाउन्डेशन ८९, नवी पोल, फतासा पोल, ३-४, प्रेमचंदनगर, जजीसबंगलो गांधी रोड, अमदावाद - १ | रोड, सेटेलाइट, अमदावाद -१५. For Personal & Private Use Only Page #26 -------------------------------------------------------------------------- ________________ For Personal & Private Use Only