________________
આપણે વશ્ચિત રહીએ છીએ. પરન્તુ ચોક્કસપણે એવા યોગીજનોને પ્રણામ વગેરે કરવાથી તે યોગના ફળને આપવા માટે સમર્થ એવો ક્રિયાવચ્ચયોગ પ્રાપ્ત થાય છે. ‘ક્રિયાવચ્ચક્ર' શબ્દના અર્થ ઉપરથી એ સમજી શકાય છે.
આ બીજા અવચ્ચયોગથી મહાપાપસ્વરૂપ નીચગોત્રકર્મનો ક્ષય થાય છે. યોગના અર્થી જનો માટે નીચગોત્રકર્મ મહાપાપસ્વરૂપ છે. કારણ કે એ કર્મના ઉદયથી જ્યાં યોગનું નામ પણ સાંભળવા ન મળે એવા નીચકુળમાં જન્મ મળે છે. યોગના અર્થી માટે એવા જન્મને છોડીને બીજું ક્યું ખરાબ છે ? જે જોઈએ છે એ જ મળે નહીં અને બીજું બધું મળે એનો કોઈ અર્થ નથી-એમ જ યોગના અર્થીઓને થતું હોય છે. યોગની સિદ્ધિ માટે ખૂબ જ અગત્યનું એ સાધન છે. એની પ્રાપ્તિમાં નીચગોત્રકર્મનો ઉદય પ્રતિબન્ધક છે અને એનો ક્ષય આ ક્રિયાવચ્ચક યોગથી થાય છે. ૧૯-૩૦ના
છેલ્લા અવસ્ચયોગનું સ્વરૂપ જણાવાય છે— फलावञ्चकयोगस्तु, सद्भ्य एव नियोगतः । सानुबन्धफलावाप्तिर्धर्मसिद्धौ सतां मता ॥ १९-३१॥ ‘“ઉત્તમ પ્રકારના યોગીઓથી જ અવશ્યપણે ઉત્તરોત્તર તે તે ફળની પ્રાપ્તિને, ધર્મસિદ્ધિને વિશે લાવબ્ધયોગ તરીકે સત્પુરુષોએ માની છે.’-આ પ્રમાણે એકત્રીસમા શ્લોકનો અર્થ છે. કહેવાનો આશય એ છે કે-જે યોગીઓને
ĐẠI HỘI ĐUÔI CUỐI TỘI vs Tôi đồn
૪૬
ఆఘంఘంఘ