________________
(96) જ્યોતિષ કેવો છે
માણ-પ્રાણી માત્ર કર્માનુસાર સુખ દુઃખને શેકતા થાય છે એમ જૈન ધર્મની ફિલસૂફી કહે છે. છતાં ય એ ભાવિ ગર્ભમાં છુપાએલાં સુખ દુખ પ્રાપ્ત કરવા માટેના ઉપાય પહેલેથી જાણી શકાય તે પાણી પહેલા પાળ બાંધવા રૂપ બુદ્ધિમાન માનવ તેને હળવાં ભારે બનાવીને પિતાના જીવનને તેના સહારે દેરી સરળ માર્ગે ઓછામાં ઓછું દુખ ને વધુ સુખ પ્રાપ્ત કરવાની સદા ઝંખના સેવે છે. એ સરળ માર્ગ દર્શાવનારા તિષ ગ્રંથ છે. તેના અભ્યાસીઓ મારફત અથવા તેને સ્વાનુભવે અભ્યાસ કરીને માનવ જીવન ધન્ય બનાવી શકે છે. •
વ્યવહારમાં ડગલે ને પગલે કરવાને કાર્યોમાં ભાવિ કાળના સકતે સમાએલા હોય છે. એ પ્રત્યક્ષ થતા નથી. કેવળજ્ઞાની પરમાભા તે પ્રત્યક્ષ જોઈ શકે છે. કહી શકે છે. પણ એ જ્ઞાનને તે આજે ભારતક્ષેત્રમાંથી વિચછેદ થયો છે. એટલે એવી અપેક્ષા જ અસ્થાને છે જ્યારે કર્મ ઉધોતમાં આવી પ્રત્યક્ષ ફળ આપે ત્યારે શુભાશુભ અનુભવેમાંથી અમુક નિયમો કાર્યકારણનુસાર મહાપુરુષોએ નક્કી કરી લીધા છે. અને તે ફરીથી તેવા કાળ સમયની સ્થિતિના પ્રસગે આવે ત્યારે તે નિયમો મુજબ ચાલીને શાંતિ મેળવી શકે છે.
- જ્યોતિષ સમય સમયના શુભાશુભ પળ નક્ષત્ર વાર દિવસ તે વરસની સાચી માહિતિથી સભર છે. તેનો અભ્યાસ મનનીય ને ઉપાગી છે જે હદયમાં જ્ઞાનને પ્રકાશ ફેલાવનાર દીપક સમાન છે. એટલે તિષ વિવો છે એ કથન વ્યાજબી કરે છે. શ્રી યતીન્દ્ર મુહુત દર્પણ