Book Title: Yatindra Muhurt Darpan
Author(s): Punyavijay
Publisher: Rajendrasuri Jain Granthmala

View full book text
Previous | Next

Page 13
________________ ભારત દેશ ૮૦ ટકા ગામડાઓને બનેલ છે. અને તેવા ગામડા એમાં બબે ડઝન સભ્યો ધરાવતા એક જ રસોડે પ્રેમથી ભેજન લેતાં હેય એવાં કુટુંબો છે. સનેહ અને શાંતિની દષ્ટિએ એ સંયુકત કુટુંબની પ્રથા જેટલી ઉત્તમ પરિવાર થઇ છે, એટલીજ આર્થિક દૃષ્ટિએ પણ લાભકારક નીવડી છે. વેદના ત્રિકાલજ્ઞાની સંધિઓએ પ્રબોધેલી સંયુક્ત કુટુંબની પ્રથા ત્રણે કાળ માટે સરખી ઉપકારક છે. જે કુટુંબને લાગુ પડે છે એજ સનાતન સત્ય સમાજ તથા રાષ્ટ્રને પણ લાગુ પડે છે. વેદોને આદેશ છે કે સમાજે સત્ય પુરૂષ અને સતીઓએ ચી ધેલા માર્ગે ચાલવું જોઈએ. દેશના શાસન માટે તેમાં વિધાન છે કે “એ વાર અનુવતિ” એકજ સુ૫ ચાલકના હાથમાં જ સત્તાનાં સૂત્ર હોવાં જોઈએ. આ ચાલક બધાનું સાંભળે પણ તે પિતાને ચગ્ય લાગે તે નિર્ણય લઈ શાસન કરે. સુગ્ય ચાલક કોને કહે? આ બાબતમાં પણ વેદ સ્પષ્ટ છે, જેનામાં વીર અને ચાગીને સમનવય થયો હોય ત્યા સુગ્ય ચાલક અથવા શાસન બને જ્યાં આ સમન્વય ન હોય ત્યાં ત્યાગી હોય તે ગુરૂ બને અને વાર હોય તે શાસક બને. ગીની આજ્ઞામાં વીર રહે. ઉપર્યુંકત પરંપરાના જવલંત ઉદાહરણે આપણા ઈતિહાસમાં જ મોજુદ છે. શ્રી કૃષ્ણ અને અર્જુન મહર્ષિ યાજ્ઞ વકર્યો અને રાજવિ વિશ્વામિત્ર થયા છે. જનકશુરુ ચાણકય અને સમ્રાટ ચકગુપ્ત મૌર્ય, સમર્થ સ્વામી રામદાસ અને વીર છત્રપતિ શિવાજી વગેરે થઈ ગયા છે. શીખ ગુરુ વિદસિંહમાં વેગ અને વરના ગુણોને સમશ્રી યતીન્દ્ર મુહુર્ત કર્યું :

Loading...

Page Navigation
1 ... 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 ... 593