Book Title: Yashodharmuni Charitra
Author(s): Bhuvanbhanusuri
Publisher: Divyadarshan Sahitya Prakashan Samiti

View full book text
Previous | Next

Page 7
________________ મહર્ષિનાં જીવનનું કોઈ એકાદ પૃથ્ય પણ સામાન્ય મને કેવું સ્પર્શી જાય છે તે પણ એક જાણવા જેવી હકીકત અહી પડતી મૂકાય તેમ નથી. શિખી અને જલિની પુસ્તકનું પ્રકાશન થયા બાદ શ્રી યશોધર ચરિત્રનાં મુદ્રણને પ્રારંભ થયે તે દરમ્યાન પૂજ્યપાદ આચાર્યદેવ શ્રીમદ્ વિજય ભુવનભાનુસૂરીશ્વરજી મહારાજ સા ૯બ અમલનેર મુકામે ૫ ૬-૨૬ ભવ્યાત્માઓનાં દિક્ષા સમારોહ દ્વારા સમગ્ર મહારાષ્ટ્રમાં જૈન શાસનને જયનાદ ગૂંજતો કરી સંઘની વિનંતીથી મુંબઈ પધાર્યા. તે કાળ મુંબઈના પ્રસિદ્ધ ન અગ્ર સૌમ્યમુર્તિ શ્રી સુરેન્દ્રભાઇ જીવણભાઈ ઝવેરીને ત્યાં કોઈ નિમિત્ત પોતાના નિવાસ સ્થાને પૂજભક્તિને કાર્યક્રમ હતા. તે અવસરે પૂજામાં તેડી ગયાં. પૂજ્યશ્રીની નિશ્રામાં પૂજા ખૂબ જ સુંદર જમી. ત્યારબાદ તેમની ઘણું વિનંતીથી પૂજ્યશ્રીએ તેમના નિવાસ અહમાં પગલાં કર્યા. ઉચિત સેવા ભકિતને લાભ લીધા બાદ પૂ. તે લઈ મોટી જરૂરી કામસેવા સૂચવવા ખૂબ આગ્રહ કર્યો આચાર્યશ્રી એ તે સહજ કહ્યું કે તમારે તે જૈન શાસનનાં નાનાં મોટા કામ તનમન-ધનથી કરવાનું લગભગ ચાલુજ હોય છે તેમને શાનું સૂચવવાનું હોય ? પણ...સુરેન્દ્રભાઈનું દિલ માન્યું નહીં. એમને થયું ક આવા મહાન આચાર્ય ભગવંત મારે ઘેર પધારે એનું મને સંભારું રહે એવા કોઈ સુકૃતને લાભ મને ન મળ ! ખૂબજ આ ગ્રાડ કર્યો એટલે પૂજ્યપાદશીએ સમરાદિત્ય એથે ભવ અને અવાંતર ચરિત્રના નાયકશ્રી યશોધર મહર્ષિના નામે લેખ કરી સાથે પરિણામ શુદ્ધિ અને અધ્યવસામનિર્મળતા માટે જ્ઞાન-દર્શન-ચારિત્ર રત્નત્રયીની આરાધન નામાં પ્રગતિ કરવા જણાવ્યું. શ્રી સુરેન્દ્રભાઈ ઝવેરીએ વિનમ્રભાવ સાથે તરતજ એ મહાન શાસ્ત્રરત્નના મુદ્રણમાં આર્થિક સહાગ આપવાનું આનંદ સ્વીકાર કર્યો. એમના આ સહગ બદલ અમે અંતઃકરણ પૂર્વક આભાર વ્યકત કરીએ છીએ. Jain Education International For Personal & Private Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 394