Book Title: Vyakhyan Sahitya Sangraha Part 02
Author(s): Vinayvijay
Publisher: Devji Damji Sheth

Previous | Next

Page 3
________________ શ્રીમન્ મહેાપાધ્યાયજી ગુરૂમહારાજ, શ્રીવીરવિજય મહારાજજીની પવિત્ર સેવામાં, વિભા ! 66 આપેજ મને સન્માર્ગતમ્ દો છે, આપની કૃપાથીજ “ વ્યાખ્યાન સાહિત્યસંગ્રહના બે ભાગ ,, તથા જૈન ગ્રંથગાઇડ ” છપાઈ મહાર પડેલ છે તેમજ “ સાહિત્ય પ્રકાશક મંડળ અને સાહિત્ય પ્રકાશક પુસ્તકાલય ” આદિ સંસ્થાએ જન્મ પામી છે. આપની સાથેના દરેક સ્થળેાના વિહાર તથા ચાતુર્માસમાં આપે અમૂલ્ય બેધ આપી તેમજ ત્યારબાદના વિહારમાં પણ પત્રાદિથી ગુરૂપણાની તથા આપશ્રીની અમૂલ્ય પદવીની જે ફરજ બજાવી છે. તે કદી પણ ભૂલાય તેવી નથી. એટલુંજ નહિ પણ આત્મધર્મ પ્રતિ જે કાંઇ મારી આકાંક્ષા વતુછે તેના કારણભૂત આપજ છે. કૃપાળુ ! જન્મના મ્હેરા તથા મુંગાને પણ આપની સેવાથી તે દ્વેષા નષ્ટ થયા છે, તાપછી મારા જેવા મર્દ બુદ્ધિવાળાને પણ ચેાગ્ય ફળ મળે તેમાં નવાઈ નથી. ܕܕ આવા આપશ્રીના અનેક ગુણાથી આકર્ષાઈ આ ગ્રંથ આપશ્રીને સમર્પણ કરૂંછું તે સ્વીકારવા કૃપા કરશેાજી. લી. આપના ચરણકમલે પાસક, શિષ્ય વિનયવિજયની Ic ૧૦૦૮ વાર વઢના.

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 ... 646