Book Title: Vyakhyan Sahitya Sangraha Part 02
Author(s): Vinayvijay
Publisher: Devji Damji Sheth

Previous | Next

Page 10
________________ આ સાહિત્યસ હું વાંચનાશ જો ઉંડા ઉતરી વિચાર કરશે. તા તેને જણાયા વગર નહિ રહે કે અપ્રતિહુત પ્રકાશમય જૈનશાસન દુનિયાના અમુક વમાં સવાશે પળાય છે અને જે પેાતાને અન્યશાસનના અનુયાયીએ સમજેછે તેઓમાં પણ દરેકે દરેક વર્ગની અંદર યા, તપ, દાન, શ્રદ્ધા, ભક્તિ વિગેરે અમુક અમુક અંશેાથી પાળવામાં આવે છે. જે વિચારે અને જે આચારા કલ્યાણકારક અને મેક્ષદાયક છે તે સઘળા જૈનશાસનનાંજ પ્રકાશમાન કિરણે રૂપ છે. આ ખામતમાં આપણા પરમપૂજ્ય પ્રાતઃસ્મરણીય મરહુમ જૈનાચાય શ્રીમદ્વિજયાનંદસૂરિ ઉર્ફે આત્મારામજી મહારાજ પોતાની પ્રસાદીરૂપ તત્ત્વનિયપ્રાસાદ ગ્રંથના (૫૨૪) મા પૃષ્ઠમાં ખુલાસા કરતાં કહેછે કે— " जो जो वेदोंमें निवृत्तिमार्गका कथन है सो सर्व जैनमतवालोंको सम्मत है. क्योंकि जो जो युक्ति प्रमाणसे सिद्ध संसारसे निवृत्तिजनक ઔર વૈરાગ્ય ઉત્પાદ રાજ્ય ક્ષેત્ર-નિષદ્-બ્રાહ્મળ ગાય-વૃતિરાળાાિમેં હૈં તે સર્વજ્ઞ મળવાજે વચન હૈં.” ઇત્યાદિ. આવા વિચાર તથા આચારને સ્વરૂપની ભિન્નતા નહિ છતાં નામમાત્રની ભિન્નતાથી પેાતાને ભિન્ન શાસનમાં ખપાવતા લેાકેાથી પાળ્યાવગર રહેવાતું નથી. સત્ય ભિન્ન ભિન્ન હતાં નથી અને જેએ સત્યને કંઇ પણ અંશે અનુસરવાના યત્ન કરેછે તેને જૈનશાસનના સત્ય સિદ્ધાંતને જાણતાં કે અજાણતાં અનુસરવાવગર છૂટકા થતા નથી એમ આ પુસ્તકમાંના ભિન્ન ભિન્ન આગમાના દાખલાદલીલે વાંચવાથી સાખીત થયેલું જોવામાં આવશે અને એજ જૈનશાસનના ઉપાસાને અતીવ સતાષપ્રદ છે કે જ્યારે બીજા પરંપરાસ મધથી જૈનશાસનને અનુસરે છે, ત્યારે તેઓ તે સાક્ષાત્ સંબધથીજ જૈનશાસનને અનુસરેછે. અન્યદર્શીનેામાં પણ પેાતાના સિદ્ધાંતનાં અનિવાય કિરા પ્રકાશે એ જૈનશાસનને માહાટામાં મેહેાટા વિજય છે, એ જૈનશાસનના સનાતનપણાની મજબૂત સાખીતી છે અને એજ જૈનશાસનના સત્યસ્વરૂપનું કદી પણ કપાવી ન શકાય એવું સુસ્થિર પ્રમાણ છે. દીદશી જૈનભાઈએ પૂજ્ય મુનિમહારાજના આવા પ્રયાસને વધારે આવકારદાયક માનેછે અને એમના પ્રયત સ્થાનાપન્ન છે એમ વખાણેછે. ધની સત્યમર્યાદાને સંકુચિત કરવી અને ખીજાના હાથમાં રહેલું સેા ટચનું સાનું હોય તેને દ્વેષબુદ્ધિથી સાનું નહિ કહેતાં પીતળ કહેવું કે તે પેાતાના ઘરમાં હોય ત્યારે તેને કિંમતી ગણવું અને ખીજાની દુકાનમાં દેખી તેની કિંમત કાંઇ નથી એમ કહેવું એ ખિલકુલ ડહાપણ નથી. ઉત્તમ પ્રકારનાં કિંમતી રત્ના ગમે તે જગાએ પ્રકાશમાં કે અંધારામાં પડેલાં હાય તાપણુ કિંમતી

Loading...

Page Navigation
1 ... 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 ... 646