Book Title: Vyakhyan Sahitya Sangraha Part 01 Author(s): Vinayvijay Publisher: Devji Damji Sheth View full book textPage 4
________________ यस्यास्याद्वचनोमिरंगललिता संनिर्गता शांतिदा। . स्याद्वादामलतीरतत्त्वविटपिपौल्लाससंदायिनी। भव्यात्मानघपांथतर्पणकरी ग्रंथावली जान्हवी । नित्यं भारतमापुनाति विजयानंदाख्यसार नुमः ॥१॥ જેમના મુખમાંથી પ્રગટ થયેલી ગ્રંથ શ્રેણિરૂપ ગંગા કે જે વચનરૂપ તરંગેના રંગથી સુંદર છે, જે સ્યાદ્વાદરૂપ નિર્મલ તીર ઉપર રહેલા તત્ત્વરૂપી વૃક્ષોને ઉલ્લાસ આપનારી છે, અને ભવીઆમારૂપી નિર્દોષ મુસાફરોને તૃપ્તિ અને શાંતિ આપનારી છે, તે ગ્રંથ શ્રેણિરૂપ ગંગા અદ્યાપિ આ ભારતવર્ષને પવિત્ર કરે છે. તે શ્રી વિજયાનંદસૂરિને અમે સ્તવીએ છીએ. ૧Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 ... 628