Book Title: Vishsthanak Tap Aradhana Vidhi
Author(s): Kailaschandravijay
Publisher: Guru Gunanuragi Bhaktavarg

View full book text
Previous | Next

Page 12
________________ આરાધના વિવિ. બધા પદની આરાધના નવ લાખના જાપ સહિત અટ્ટમથી ચાલુ છે, તેમાં ૧૧ ઓળી સુધી ચાલુ એકાસણામાં અટ્ટમ કર્યા હતાં. ગુરુ ગૌતમસ્વામીજીએ જીંદગી પર્વત છઠ્ઠના પારણે છઠ્ઠ કર્યા હતાં તે આરાધનાને લક્ષ્યમાં રાખી ૩+૨=પાંચ ઉપવાસથી ૧૫મા ગોયમપદની આરાધના કરી. એટલે કે ૨૦૪૫=૧૦૦ ઉપવાસ ફક્ત ૬ મહિનામાં કર્યા. પૂજ્ય ગણિવર્ય મહારાજને અટ્ટમથી ૧૯મી ઓળી + પૂ. ગુરુદેવની ઉંમર પ્રમાણ આચાર્યપદના અક્રમ ચાલુ છે. તેથી કુલ ૪૪૧ અટ્ટમ તથા અમારા સમુદાયના અન્ય તપસ્વી પ.પૂ. મુનિ શ્રી શશીચંદ્ર વિ.મ, પૂ. મુનિ શ્રી શ્રેયચંદ્ર વિ.મ, પૂ. મુનિ શ્રી સંવેગચંદ્ર વિ.મ, પૂ. મુનિ શ્રી નિરાગચંદ્ર વિ.મ, મુનિ શ્રી સુનયચંદ્ર વિ.મ.સા. આદિને ચાલી રહેલ વીશસ્થાનક તપ, પ.પૂ. પં. શ્રી સ્યુલીભદ્ર વિ., પૂ. ગણિ રાજચંદ્ર વિ., પૂ. ગણિ નિર્મલચંદ્ર વિ., પૂ. ગણિ પ્રશમચંદ્ર વિ., પૂ.પ્ર. કુશલચંદ્ર વિ., પૂ. મુનિ સંઘચંદ્ર વિ., પૂ. મુનિ લબ્ધિચંદ્ર વિ., બાલમુનિ સુજસચંદ્ર વિ.ને અનુક્રમે પ૧-૯૮-૬૮-૬૯ ૧૦૮+૫૬, ૨૩, ૧૦૦+૨૫, ૮મી વર્ધમાન તપની ઓળી, તથા પૂ. મુનિ શ્રી પ્રિયચંદ્ર વિ.મ.સા.ને ચાલી રહેલ દ્વિતીય વર્ષીતપની સ્મૃતિમાં આ પુસ્તક પ્રકાશિત થઈ રહ્યું છે. નેહજ એન્ટરપ્રાઈઝવાળા શ્રી જયેશભાઈ, પરેશભાઈનો અમૂલ્ય સાથ સહકાર દાદ માંગી લે તેવો છે કે જેઓએ ટૂંક સમયના ગાળામાં આ પુસ્તક તૈયાર કરી આપ્યું. • * અંતે આ પુસ્તકના આધારે નવા નવા આરાધકોને આ તપમાં જોડાવવાનું - મન થાય. એ શુભ આશયથી પ્રકાશિત પામેલ આ પુસ્તક સર્વ જીવોનું આનંદ કલ્યાણ મંગળનું કારણ બની રહે એ જ શુભ કામના.. સાથે આ તપની * આરાધના કરી શીધ્ર શિવગામી બને તેવી અંતરની અભિલાષા... લિ. સૂરિઅશોકશિશુનિર્વેદચંદ્રવિજ્ય

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 ... 166