Book Title: Vashikaran Vidya ane Punarjanma
Author(s): Chandrashekharvijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
View full book text
________________
મુ. શ્રી. ચંદ્રશેખરવિજયજી : વશીકરણવિદ્યા અને પુનર્જન્મ
૧
મફી’ તરીકે જોવા અને સાંભળવા મળી. સમેહનાવસ્થામાં એ સ્ત્રીએ કહ્યું' કે, “ એનુ નામ ‘બ્રાઇડે મફી' હતું. એના પિતાનુ' નામ ડંકન મી` હતુ`. તેએ બેરિસ્ટર હતા. એ સ્ત્રી મિસ સ્ટ્રેનની શાળામાં ભણતી હતી. એના પતિનું નામ થ્રિયન મેકાથી હતું. એ બેરિસ્ટરના પુત્ર હતા, તેમ જ પાતે પણ બેરિસ્ટર હતા. એ સેટ ટેરેસાના દેવળમાં જતી. ત્યાંના પાદરીનુ નામ ફાધર જોન હતું. એ પેાતે પ્રેટેસ્ટન્ટ હતી, પણ એને પતિ કેથાલિક હતા. ૬૬ વર્ષની વયે દાદર ઉપરથી પડી જવાથી તેનુ મૃત્યુ થયુ' હતું. તે દિવસે રવિવાર હતા. એણે એમ પણ જણાવ્યું કે, ફાધર જોનના કહેવા પ્રમાણે, એના આત્મા કોઈ વિશુદ્ધ સ્થળે જવાના હતા, પણ હકીકતમાં તેમ મન્યું ન હતું. છેવટે ઈ. સ. ૧૯૨૩માં આયેાવામાં તેને જન્મ થયા ’
આ શ્રી આયરિશ ભાષાનુ` લેશ પણ જ્ઞાન ધરાવતી ન હેાવા છતાં તેણે સ'મેાહનાવસ્થામાં આયરિશ ભાષામાં જ સઘળી વાતચીત કરી હતી.
(
લેાકેાએ એ વખતે આશકા પણ કરી હતી કે કદાચ બ્રાઇડે મી' નામનું કોઈ પુસ્તક લખાયું હશે, જે આ રૂથ સાયમન્સે વાંચ્યુ હાય અને તેથી તેવી બધી વાતા કરતી હાય. પરંતુ તપાસ કરતાં જણાયુ કે એવુ' કોઈ પુસ્તક લખાયુ' જ ન હતું. વળી, તે ખાઈ કદી આયલે′′ડ ગઈ ન હતી, છતાં તેણે ત્યાંની કેટલા એરડા ? રસેાડુ' કચાં ? ઘરસામે વૃક્ષેા કયાં ?——વગેરે પુસ્તકમાંય ન સંભવે તેની ઝીણવટભરી વાતા પણ કહી હતી. બ્રિટીશ ઈનમેશન સમિતિએ પણ એ વાતેાને પુષ્ટિ આપી. સ્ત્રીના આ નામ ઉપરથી જ મેારી ખન સ્ટેઈને પેાતાના એ વિષયના પુસ્તકનું નામ ♦ સ` ફાર બ્રાઇડે મફી'' રાખ્યું છે. એ પુસ્તકમાં પાંચે ટેઇપ-રેકોર્ડીંગનું અવતરણ કરવામાં આવ્યુ છે. ત્યાર પછી લેખકે એ પાંચે રેકાર્ડો સારા સારા બુદ્ધિશાળી માણસાને, વૈજ્ઞાનિકા વગેરેને સંભળાવી હતી અને તેમના 'ગત અભિપ્રાયા માંગ્યા હતા. એ બધી વાત લેખકે પોતાના તે પુસ્તકમાં જણાવી છે.
વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સિદ્ધિ થવી એ સાચે જ પશ્ચિમના વિદ્વાનાને વિચાર કરતાં કરી મૂકે એવી બાબત છે, કેમકે બાઇબલમાં પૂર્વજન્મની માન્યતાનું સમર્થન કરવામાં આવ્યું નથી. આથી એ વાત તદ્ન સહજ છે કે આવી કેાઈ સિદ્ધિ થાય તેા તેની સામે બહુ મોટા ઊહાપાહ થાય; ભારે માટે વિરોધ પણ જાગે. શ્રી મેારી બસ્ટેઈનને પણ આ બધી પરિસ્થિતિના સામના કરવા પડચો હતા. તેમની સામે પણ ઘણા પ્રશ્નો ઉપસ્થિત થયા હતા. એક માણસે તે તેમને પૂછ્યું પણ હતું કે જો આ રીતે વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સિદ્ધિ થઈ જતી હોય તેા બીજા ઘણા એ વિદ્યાના નિષ્ણાતા છે, તેઓ કેમ આ વિષયમાં કશું જ કહેતા નથી ? આ પ્રશ્નનો ઉત્તર આપતાં તે પુસ્તકમાં મારી મન સ્ટેઈન કહે છે કે આ વિષયમાં હું કાંઈ એકલેા-અટૂલા નથી; મારી સાથે એલેકઝાંડર કેનન છે, જેએ એક વખત આ વાતાને સ્વપ્નની વાતા માનતા હતા. એટલું જ નહિં, ખીજા પણ કેટલાક વૈજ્ઞાનિકોએ પેાતાનાં અન્વેષણાથી પૂર્વજન્મના અસ્તિત્વની ખાખતમાં વિધેયાત્મક નિર્ણય લીધે છે અને તેમણે પેાતાની વાર્તાને પ્રકાશમાં મૂકી પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org