Book Title: Vashikaran Vidya ane Punarjanma
Author(s): Chandrashekharvijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 12
________________ ७२ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણ-મહાત્સવ-ગ્રંથ છે; પરંતુ તેના જોઈએ તેટલા મહાળેા પ્રચાર જ થયેા નથી.૯ મેારી અન સ્ટેઈન આગળ વધતાં કહે છે કે એક વ્યક્તિએ પૂર્વજન્મની માન્યતાની તરફેણમાં મહાન સિદ્ધિ પ્રાપ્ત કરી હેાવા છતાં તેણે તે વિષયમાં કશી જાહેરાત ન કરતાં મૌન રહેવાનું જ પસંદ કર્યું. તેને જ્યારે તેના મૌનનું કારણ પૂછવામાં આવ્યુ' ત્યારે તેણે કહ્યું કે, · આ બધા અનુભવાને હું મારા ખૂબ જ અંગત અનુભવ તરીકે છુપાવી રાખું છું, કેમકે મને પહેલેથી જ ખ્યાલ છે કે આવી વાતા ઉપર વિશ્વના માનવા શું ટીકા-ટિપણા કરશે ?’૧૦ પશ્ચિમના દેશોમાં આત્માની અમરતાનાં ગીત ગાવાનું કેટલું બધુ... મુશ્કેલ છે! આમ હાવા છતાં એ અંગેના ઊહાપાહ કરીને જાહેરમાં માથુ' ઊંચકનારાએ પણ ત્યાં છે. તેઓને કેવી હિંમતથી કામ લેવું પડતું હશે ! કિલિ’ગ નામના વૈજ્ઞાનિકે તા મેારી બસ્ટેઈનને કહ્યું હતું કે મને તેા ખૂબ દિલગીરી થાય છે કે સમાજ તમારા આ વિચારને જુદી રીતે રજૂ કરશે કે તેમાં કાપકૂપ કરી નાંખશે. જેએ વિરોધી છે તે તે આ બધી વાતને ઊંધી ચીતરીને જ રજૂ કરશે; કેમકે છેવટે તે પશ્ચિમના લોકો આશાસ્પદ જીવન કરતાં ભયાનક મૃત્યુને જ વધુ વિચારે છે અને વળગી રહે છે. એટલે આ લેાકેા આવી વાતાને કદારા વહેમ ' કહીને હસી પણ નાંખે.૧૧ અહી એક એવા પણ પ્રશ્ન ઉપસ્થિત થઈ શકે છે કે જો આ રીતે દરેક જીવના પૂ જન્મ હેાય જ, અને ત્યાં તેણે ઘણું ઘણું અનુભવ્યું પણ હાય, તેા દરેક જીવને શા માટે પોતાના ભૂતપૂર્વ અનુભવાની સ્મૃતિ નથી થઈ આવતી? આ પ્રશ્નના સમાધાનમાં જૈન દાનિકા તે કહે છે કે એવી જાતનું મતિજ્ઞાનાવરણીય નામનુ` કમ છે, જેના રજકણા આત્મા ઉપર વધુ પ્રમાણમાં ચાંટી ગયેલ હાય ત્યારે ભૂતપૂર્વ અનુભવાની સ્મૃતિ થઈ શકે નહિ; e. Nor does this man stand alone. There are indeed a number of scientists whose experiments have led them to same conclusion. The first of the answer, then, is that some specialists do know about this other dimansion and have been publicizing their findings. For some reason however, their reports have never been circulated as extensively as they might have been. — સર્ચ ફાર બ્રાઇડે મફી ( The Search for Briday Murif), પૃ. ૨૧૧ to One young person explaining her silence after she discovered evidence of rebirth, summerized her position with these words:" All this experience I kept to myself as a profound secret, for, young as I was, I realised what judgement the world would pass upon the narrator of such a story. —એજન, પૃ. ૨૧૧ 22. Kipling too had given some thought to this same problem: I saw with sorrow that men would mutilate and grable the story, that rival creeds would turn it upside down till, at last, the Western world, which clings to the dread of death more closely then the hope of life, would set it aside as an intersting superstion. —એજન, પૃ. ૨૧૨ (‘ફાઇનેસ્ટ સ્ટોરી ઇન ધ વર્લ્ડ'' પુસ્તકમાંથી ઉત્ત ) Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 10 11 12 13 14 15