Book Title: Vashikaran Vidya ane Punarjanma
Author(s): Chandrashekharvijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_
View full book text
________________
७०
શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવણુ-મહે।ત્સવ પ્રથ
મારા ગુલામ તરીકેના જીવનના આ અંત સમય છે. આટલું બેલીને જ એ સ્ત્રીનુ` માં એકદમ ફિક્કુ પડી ગયું. તે ભયથી ક`પવા લાગી અને પછી બેાલી, · મને અત્યારે પગમાં લેાખંડની એડીએ સાથે પાણીમાં ઉતારી દીધી છે. અને ભયંકર જળચળ પશુએ મારી ચામેર ફરી વળ્યાં છે. એહ! હમણાં જ મને ફાડી ખાશે. ’
લેખક કહે છે કે એ વર્ણન વખતની તેના મુખ ઉપરની વેદનાએ સાચે જ અસહ્ય જણાતી હતી. ખેર. એ પછી એને થાડાં વર્ષોં પૂર્વની ગુલામડી તરીકેના જીવનની અવસ્થામાં લઈ જવામાં આવી, જ્યાં તેણીએ પેાતાની કારાવાસની કરુણ અવસ્થાનુ વર્ણન કર્યુ. તેણે રામદેશના અનેક એવા રીત-રિવાજે જણાવ્યા જેના લેખકને પણ ખ્યાલ ન હતા; જેમ કે તેણીએ કહ્યુ કે, ‘અમારે ત્યાં પુરુષાના જાહેર કાર્યક્રમા સંધ્યાના સમયે યેાજાય છે, જ્યારે સ્ત્રીઓની સભાએ વગેરે અપેારના સમયે જ યાજવાને રિવાજ છે; અમે લેાકેા સ્નાન કરતા નથી, માત્ર તેલની માલીશ કરાવીએ છીએ ઇત્યાદિ. ’
વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની વાતા, દેવલાકની વાતા, સંસ્કાર શું કામ કરે છે અને એનુ કેટલું પ્રચ`ડ સામર્થ્ય છે વગેરે ખાખતા આજના પ્રયેાજકા વૈજ્ઞાનિક રીતે જણાવે છે તેનાથી હેરત પામવાની જરૂર નથી. આવી બધી વાતાથી જૈન દનનાં સંચાટ વિધાના પ્રત્યે સવિશેષ આદર ઉત્પન્ન થાય છે. એલેકઝાન્ડર કેનન કહે છે કે એમણે જેમની ઉપર આ પ્રયાગેા કર્યાં તેમાંના લગભગ બધાએ એ વાતે એકસરખી રીતે જણાવી છે કે, (૧) અમે એક જીવન કરતાં વધુ જીવન જીવીએ છીએ, (૨) એક ગ્રહ કરતાં વધુ ગ્રહેા ઉપર જીવન જીવીએ છીએ, (૩) વમાન જીવનની અને ભૂતપૂર્વ જીવનાની અગણિત સ્મૃતિએ અમને થાય છે.
લેખક કહે છે કે એમના પ્રયાગામાં ઘણા બધા આત્માએ બુધના અને શુક્રના ગ્રહેા ઉપર જઈ આવેલા સાંભળવા મળ્યા છે. ખેર. પૂર્વજન્મમાં જરાય શ્રદ્ધા ન ધરાવતા એક લેખક વશીકરણવિદ્યાથી એ વિષયમાં પૂર્ણ શ્રદ્ધા ધરાવતા થઈ જાય અને જગતની સમક્ષ એ વાતની જોરશેારથી રજૂઆત કરે એ ખૂબ જ આનંદ ઉપજાવે એવી બીના છે.
બીજા પણ મારી અસ્ટેઈન નામના એક હિપ્નોટિસ્ટે એલેકઝાન્ડર કેનનની વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સ્મૃતિ તાજી કરાવતા પ્રયોગ વાંચ્યા અને તણે પણ કાઈ એવી મજબૂત મનની વ્યક્તિ મળે તો તેની ઉપર પૂર્વજન્મની સ્મૃતિ કરાવાય તેવુ ઊંડુ વશીકરણ કરવાનું નક્કી કર્યું. આ જ ગાળામાં એણે ભારતની શાન્તિદેવી નામની એક સ્ત્રીને થયેલા જાતિસ્મરણ જ્ઞાનની વાતા જાણી. એટલે એણે પણ આ વિષયમાં કાંઈક જાણવાના નિય કર્યો. ટૂંક સમયમાં જ એણે રૂથ સાયમન્સ (Ruth Simmons) નામની એક સ્ત્રી ઉપર વશીકરણવિદ્યાના પ્રયાગ કર્યો. ર૯મી નવેમ્બર ૧૯૫રના દિવસે આ પ્રયોગ શરૂ કર્યાં. અને આવી ખેડકા (Sittings) પાંચ વખત મળી. પાંચેય બેઠકા દરમ્યાન થયેલી પ્રશ્નોત્તરીનુ' ટેઈપ-રેકોર્ડીંગ કરવામાં આવ્યું. અતિ અદ્ભુત વાતા જાણવામાં આવી. આ ખાઈનો જન્મ ૧૯૨૩માં અમેરિકાના આવા રાજ્યમાં થયા હતા. પ્રયાગ વખતે તે એક વીમાએજન્ટની પત્ની હતી. એણે ૧૪૬ વર્ષ પૂર્વનું આયર્લેન્ડનું જીવન ખૂબ વિસ્તારથી જણાવ્યું. જે સ્ત્રી વત માન જીવનમાં ‘રૂથ સાયમન્સ ’ તરીકે હતી તેને બ્રાઈડ
6
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org