Book Title: Vashikaran Vidya ane Punarjanma
Author(s): Chandrashekharvijay
Publisher: Z_Mahavir_Jain_Vidyalay_Suvarna_Mahotsav_Granth_Part_1_012002.pdf and Mahavir_Jain_Vidyalay_Suvarna_

View full book text
Previous | Next

Page 14
________________ શ્રી મહાવીર જૈન વિદ્યાલય સુવર્ણ-મહેાત્સવપ્રથ આ વાતનું સમાધાન આપતાં ડાઁ. હેાન મેક ટેગા પેાતાના હ્યુમન ઇસ્માર્ટલીટી એન્ડ પ્રીએકઝીસ્ટન્સ' નામના પુસ્તકમાં કહે છે કે આ વાત પણ ખરાખર નથી. જે બાળકનો આત્મા પેાતાના ભાવી પિતાના સંસ્કાર જેવા જ સંસ્કાર ધરાવતા હૈાય તે આત્મા તે જ પિતાને ત્યાં જન્મ પામે છે, ત્યારે આવુ અને છે. એટલે હવે એમ તેા ન જ કહી શકાય કે પિતાના સંસ્કાર બાળકમાં ઊતર્યો. આગળ વધતાં, લેખક એક દૃષ્ટાન્ત આપીને પેાતાની વાત સમજાવતાં કહે છે કે અમુક માથા ઉપર અમુક હેટ બરોબર ફિટ બેસી ગઈ તેથી એમ નથી કહેવાતું કે માથાની જે ગાળાઈ હતી તે હેટમાં ઊતરી ગઈ, માટે માથામાં હેટ ‘ ફિટ ' બેસી ગઈ; બલ્કે અહીં એમ જ કહેવાય છે કે જેવી ગાળાઈ માથાની હતી તેવી જ ગેાળાઈ જે હેટની હતી તે એય એક સ્થાને ભેગાં થઈ ગયાં. ૧૪ આ જ વાતને ન્યુ ટેસ્ટામેન્ટના શબ્દોમાં કહીએ તે એમ કહી શકાય કે જે લેાહીમાંસમાંથી અને છે તે લાહીમાંસ છે, જે આત્મામાંથી આવે છે તે આત્મા જ છે. : > ७४ બ્રાઇડે મફીના પુનર્જન્મની પાંચ ટેઇપ-રેકૉર્ડ્ઝ સાંભળનારામાંથી ઘણાઓએ એ પ્રશ્ન કર્યાં છે કે શું એ રીતે અમારા પૂર્વજન્માની સ્મૃતિ પણ તાજી કરાવી શકાય ખરી? આના ઉત્તર આપતાં શ્રી મેારી ખ°સ્ટેઈન કહે છે કે ના; આજે તેા નહીં, કેમકે જેની તેવી સ્મૃતિ તાજી કરાવવાની છે તેનુ મનેાખળ અસાધારણ રીતે મજબૂત હાવુ. જરૂરી છે. રૂથ સાયમન્સ જેવું દૃઢ મનેામળ મહુ જ વિરલ વ્યક્તિમાં મળી શકે. જ વશીકરણવિદ્યાથી પૂર્વજન્મની સ્મૃતિ તાજી કરાવવાના પ્રયાગથી જૈન દનને માન્ય એવું એક વિધાન સિદ્ધ થાય છે કે એક જ આત્માની સ્ત્રી કે પુરુષ વગેરે તરીકેની જાતિ સદા અવસ્થિત રહેતી નથી, પર’તુ ખદલાઈ પણ જાય છે. આ વાતને આ પ્રયાગાના બધા જાણકારોએ સમન આપ્યુ' છે. શ્રી એડગર કૈસીએ પણ આજ વાત કહી છે. ૧૫ અસ્તુ. વશીકરણવિદ્યાના પ્રયાગાથી આત્માનું અમરત્વ, પૂર્વ જન્મ અને પુનર્જન્મ, દેવલેાક, સ’સ્કારોનું પ્રચંડ ખળ, જાતિનું પરિવર્તન વગેરે અનેક ખાખતા સિદ્ધ થઈ જાય છે. આ વિષયના ઊહાપેાહ કરતા ઘણા ગ્રંથ લખાયા છે; જેવા કે ડૉ. આર. સી. હૅનસનનું ૮ ધ ઇમ્પ્રીઝન્ડ સ્પ્લેન્ડર ’; રાલ્ફ શીલેતુ પ્રેબ્લેમ આક્ રીખ'; જીના સરમિનરાનુ * 18. The man whose nature has certain characteristics when he was about to be reborn, would be reborn in a body descended from ancestors of a similar character. It would be the character of his ancestors and its similarity to his character which would determine the fact that he was reborn in that particular body rather than in another. The shape of the head does not determine the shape of the hat, but it does determine the selection of this particular hat for this particular head. —એજન, પૃ. ૨૧૪. ( ડા. જ્હોન મેક ટેગાકૃત ‘હ્યુમન ઇમ્માટી લીટી ઑફ પ્રીએગ્ઝીસ્ટન્સ' પુસ્તકમાંથી ઉદ્ધૃત ) ૧૫. These findings, incidentally, are suported by the readings of Edgar Cayce, who maintained that race, nationality or sex might alter from one life experience to the next. ~એજન, પૃ ૨૧૫, Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 12 13 14 15