Book Title: Vangmay Sevani Ek Zalak
Author(s): P C Patel
Publisher: Ratrani Sanskrutik Trust Ahmedabad

View full book text
Previous | Next

Page 2
________________ શતરાણ સાંસ્કૃતિક કસ્ટ ગ્રંથમાળા- ૬ - - - - - - - - - - શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રી ગોપાળદાસ પટેલની વાહમય સેવાની એક ઝલક વિશ્વ-સાહિત્ય સુવર્ણ જયંતી મહોત્સવ-ચથ] [તા. ૧-૨-૨૦૦૪ સંપાદક પુo છo પટેલ અંતરમાં અજવાળું અને પ્રેમશૌર્ય ઊભું કરનારી વાણી શ્રી. મગનભાઈ દેસાઈ અને શ્રીશ્રી ગોપાળદાસ પટેલની પવિત્ર વાણી અને કલમ ભલભલાને ખડા કરી પલટી નાખનારી છે. આંખ ઉઘાડી નાખનારી છે. શ્રમજાળને ભેદનારી છે, અંતરમાં અજવાળું, અજવાળું કરી નાખનારી છે. આ અમૃતવાણીને ભરપદે લાભ લઈ દિવ્યતા પ્રાપ્ત કદીએ. તા. ૧-૧-૨૦૦૪ - કંચનલાલ સી. પરીખ , . કા , એ પ્રકાશક રાતરાણું સાંસ્કૃતિક કસ્ટ સત્યાગ્રહ છાવણી, રાજપથ કલબ સામે, સેટેલાઈટ, અમદાવાદ-૧૫ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 ... 402