Book Title: Vakyapadiyam
Author(s): Bhartuhari, Jaydev M Shukla
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 715
________________ વાકશ્યપનીય अनङ्गीकृतसत्त्व तु यदि गृह्येत साधनम् । विभक्तिभिर्नियोगः स्याद् यथैव तसिलादिषु ॥५८६॥ જે સાધન(રૂપ શક્તિ)ને દ્રવ્યના સંબંધ વિનાની સ્વીકારવામાં આવે તો જેમ સિસ્ (પ્રથયાન્ત પ્રગે)માં થાય છે તેમ, વિભક્તિઓ સાથે તેને સંબંધ થશે. (૫૮૬) સાધનને દ્રવ્યરૂ૫ આધાર વિનાનું સમજવામાં આવે તે એક શક્તિનો બીજી શક્તિ સાથે સંબંધ ન થતાં બધી વિભક્તિ પ્રાપ્ત થશે નહિ, અને માત્ર એકવચન જ પ્રાપ્ત થશે. બધી વિભક્તિઓ પ્રાપ્ત ન થાય તો અવ્યય સંજ્ઞા થતાં લિંગ અને સંખ્યા સાથે સંબંવ થશે નહિ, પરંતુ આમ થતું નથી. સૂત્રમાં વાત્ય શબ્દમાં ઉર્થના પ્રયોગ થયે હાવાથી ક્રિયા અને સાધન જેને ગૌણભાવે છે એવા દ્રવ્યરૂ૫ મુખ્યાર્થીના વાચક ઉપસર્ગો બનશે. તેથી વત્યન્ત શબ્દ દ્રવ્યનો બાધ કરાવશે અને તેથી બધી વિભક્તિઓ સાથે સંબંધ થતાં અને લિંગ તથા સંખ્યાની પ્રાપ્તિ થતાં અવ્યય સત્તાને બાધ થશે. पाठाद् यैरविभक्तित्व वत्यन्तेष्वनुगम्यते । तेषामुदत इत्यत्र वक्तव्या सविभक्तिता ॥५८७।। (સ્વરાદિ ગણુમાં) વતિના પાઠથી વત્યન્ત પ્રયોગોનું વિભતિરહિતત્વ જેઓ જણાવે છે તેમના (મતમાં) ઉતૂત માં વિભક્તિની પ્રાપ્તિનું વિધાન કરવું પડશે. (૫૮૭) वत्यर्थं नावगाहेते पुंवदित्यस्य दर्शनात् । नस्ननावपवादस्य बाधक तन्निपातनम् ।।५८८॥ (ણિયા: કુંવત્ ૨ ૬.૩.૩૪ સૂત્રમાં) gવદ્ શબ્દ હોવાથી અને સન્ પ્રત્યયો વરિ ના અર્થમાં પ્રાપ્ત થતા નથી. આ (સૂત્રમાં કુંવત્ એવો) નિપાતનશબ્દ અપવાદને બાધક બનશે. (૫૮૮) ચીપુ સામ્યાં નગ્નગી મનાત ! સૂત્ર (૪.૧.૮૭) જણાવે છે કે ૫.૨.૧ સુધીનાં સૂત્રમાં જે અર્થો દર્શાવ્યા છે તેમાંથી કોઈપણ એક અર્થમાં સ્ત્રી શબ્દને નગ્ન પ્રત્યય અને ૬ શબ્દને શ્નદ્ પ્રત્યય લાગે છે. વતિ નું વિધાન આ અર્થમાં આવી જાય છે. તેથી વતિ લાગશે નહિ પરંતુ નર્ અને નગ લાગશે. પરિણુમે ત્રીવત્ અને કુંવત પ્રયોગો થશે નહિ. તેથી ૩પ૦ | સૂત્ર ઉપરના વાર્તિકમાં જણાવ્યું છે કે વતિ પ્રત્યય ઉમેરવા જુલું વચન કરવું જોઈએ. ભાષ્યકાર જણાવે છે કે આવું વચન કરવાની જરૂર નથી, કારણ કે, વિચાર ja૦ | સૂત્રમાં કુંવત્ એવો નિપાતન શબ્દ વાપર્યો હોવાથી વતિ પ્રત્યય નદ્ અને નગ ને બાધ કરશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770