Book Title: Vakyapadiyam
Author(s): Bhartuhari, Jaydev M Shukla
Publisher: L D Indology Ahmedabad

View full book text
Previous | Next

Page 714
________________ બીજુ કાંઠ धात्वर्थेनोपजनितं साधनत्वेन साधनम् । धातुना कृतमित्येवमस्मिन्सूचे प्रतीयते ॥५८२।। ધાતુના અર્થ (ક્રિયા) વડે સાધનસ્વરૂપે ઉત્પન્ન કરવામાં આવેલું સાધન, ધાતુ (શબ્દ) વડે પ્રાપ્ત કરવામાં આવ્યું છે, એમ આ સૂત્રમાં સમજાય છે. (૫૮૨). यः शब्दश्चरितार्थत्वादत्यन्त न प्रयुज्यते । विषयेऽदर्शनात् तत्र लोपस्तस्याभिधीयते ॥५८३॥ જેને અર્થ જાણવામાં આવ્યા છે તેવા જે શબ્દને બિલકુલ પ્રોગ થત નથી, તેના લેપને જાહેર કરવામાં આવે છે, કારણ કે, તેના (પગ)વિષયમાં તે પ્રાપ્ત થતો નથી. (૫૮૩) ભાષ્યકાર જણાવે છે કે ઘાવ: પદને ઘાતુશ્રતઃ અર્થ એમ સમજવામાં આવ્યું છે. અહીં છૂત પદને લોપ મયૂશંસાહાથ ! (૨.૧,૭૨) સૂત્ર પ્રમાણે સમજવામાં આવ્યો છે. ધાતુ શબ્દથી ધાતુનો અર્થ ક્રિયા લેવામાં આવે છે. ક્રિયા વડે પ્રાપ્ત થનાર સાધનને પણ ધાત્વથી કર્ણી શકાય. આમ ૩૨સાત | સૂત્રનો અર્થ, "વેદમાં, સાધનને અર્થ દર્શાવતા ઉપસર્ગને વતિ પ્રત્યય ઉમેરવામાં આવે છે?' થશે. અથવા ધાતુ: ત્રિયા અર્થ: પ્રયોગનં ચહ્ય રાઘનશ્ય ! એ વિગ્રહ કરતાં, “ક્રિયાની સિદ્ધિ અર્થાત્ સાધન જેનું પ્રજન છે તે ધાવથ " એવો અર્થ થશે. क्रियायां साधने द्रव्ये प्रादयो ये व्यवस्थिताः । तेभ्यः सत्त्वाभिधायिभ्यो वतिः स्वार्थे विधीयते ।।५८४॥ વગેરે જે ઉપસર્ગો ક્રિયા, સાધન, અને દ્રવ્યના અર્થમાં વિવક્ષિત હોય છે, દ્રવ્યનું અભિધાન કરનારા તેમને માટે, તેમના પિતાના તે તે અર્થોમાં ગતિ પ્રત્યયનું વિધાન કરવામાં આવ્યું છે. (૫૮૪) સાધનરૂપ શક્તિનો આશ્રય દ્રવ્ય છે, તેથી અહીં દ્રવ્યને સાધન સમજવામાં આવે છે. આવા સાધનરૂપ દ્રવ્યના વાચક ઉપસર્ગોને સાધન, દ્રવ્ય અને ક્રિયાના અર્થોમાં વતિ પ્રત્યય લાગે છે, તેથી વત્યન્ત રૂ૫ અવ્યય બનશે નહિ અને તેને લિંગ અને વચનના પ્રત્યય લાગશે. प्रत्ययेन विना प्रादिस्तत्रार्थे न प्रयुज्यते । भेदेन तु समाख्याने विभागः परिकल्पितः ॥५८५।। - વતિ પ્રત્યય વિના વગેરે ઉપસર્ગોને (ક્રિયા વગેરે) અર્થોમાં વાપરવામાં આવતા નથી. (તિ પ્રત્યયવાળા શબ્દરૂપને પ્રકૃતિ અને પ્રત્યય પ્રમાણે) જુદા પાડીને જણાવવામાં આવતાં તેમનામાં અર્થ)ના વિભાગની કલપના પ્રાપ્ત થાય છે. (૫૮૫) વા-૮૪ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org

Loading...

Page Navigation
1 ... 712 713 714 715 716 717 718 719 720 721 722 723 724 725 726 727 728 729 730 731 732 733 734 735 736 737 738 739 740 741 742 743 744 745 746 747 748 749 750 751 752 753 754 755 756 757 758 759 760 761 762 763 764 765 766 767 768 769 770