Book Title: Vadodarana Jinalyo
Author(s): Parulben H Parikh
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 7
________________ શાસ્ત્રીય નિયમોના પાલન પૂર્વક, ભક્તિ અને ભાવપૂર્વક, આશાતના ન થાય તેવી રીતે ઝીણામાં ઝીણી વિગતો પ્રાપ્ત કરી શકાય તેટલી બાબતો એકઠી કરી અહીં પ્રસ્તુત કરી છે. આ કાર્યમાં અનેક વિપ્નો અને અવરોધો આવ્યા છે. જેવા કે હુલ્લડને કારણે નિર્ધારિત સમયમાં માહિતી એકઠી થઈ શકી નથી, ઘણે સ્થળે અનેક પ્રશ્નો ઉપસ્થિત કરવામાં આવતાં – તે તમામનો ખૂબ જ ખંત અને ધીરજપૂર્વક ઉત્તર આપી તેઓને સંતોષ આપી માહિતી મેળવી છે. ઘણીવાર ટ્રસ્ટીઓ એ કાર્યમાં સહયોગ આપવાને બદલે શંકાકુશંકા કરી વિલંબ ઊભો કર્યો હતો છતાં બહેનોએ ખૂબ જ ધીરજ ધરીને બધી જ બાબતોનો ખુલાસો આપી માહિતી મેળવી છે. આમ આ દુરૂહ કાર્યને બહેનોની ધીરજ અને પારૂલબેનના કુશલ નેતૃત્વ દ્વારા સફળતા પૂર્વક પાર પાડ્યું છે. આ કાર્યમાં દક્ષાબેન, ઉષાબેન, ગીતાબેન, પુષ્પાબેન આદિ બહેનો એ સદ્યોગ આપ્યો છે તે બદલ તેમનો ખાસ આભાર માનવામાં આવે છે. પારૂલબેને ઇતિહાસ અને અન્ય માહિતી એકઠી કરી છે. તેમજ સમગ્ર આયોજન પણ તેમણે જ કર્યું છે તે માટે ધન્યવાદને પાત્ર છે. જિતેન્દ્ર બી. શાહ

Loading...

Page Navigation
1 ... 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 21 22 23 24 25 26 27 28 29 30 31 32 33 34 35 36 37 38 39 40 41 42 43 44 45 46 47 48 49 50 51 52 53 54 55 56 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 ... 442