Book Title: Vadodarana Jinalyo
Author(s): Parulben H Parikh
Publisher: Anandji Kalyanji Pedhi

View full book text
Previous | Next

Page 429
________________ ૩૯૮ પહિલો લીજે સરસતી નામ, ચોવીસ જિનને કરું પ્રણામ, ક્રોધ, માન, માયાને લોભ, ભાખું અર્થ કરી થિર થોભ. અંત વડોદરાનાં જિનાલયો અઢાર પાંત્રીસા વરસ મઝાર,વાગડ દેશ વડોદ્રા સાર, દેવદર્શનં ગુરુ પંડિતરાય, કાંતિવિજય હર્ષે ગુણ ગાય. (૮) વિ.સં. ૨૦૨૭ માં પ્રકાશિત થયેલ પુસ્તક શ્રી અચલગચ્છ પ્રતિષ્ઠા લેખોમાં વડોદરાનાં નીચેના ત્રણ લેખોનો ઉલ્લેખ છે. ૧. સં. ૧૫૦૮ નો શેઠ ગરબડદાસ વીરચંદ ઘીયાના ઘરદેરાસરની ધાતુ મૂર્તિ પરનો લેખ “સં. ૧૫૦૮ વર્ષે. જ્યે. સુ. ૧૩ બુધે શ્રી શ્રીમાલ જ્ઞાતિય સા. કમ્મર્ણ ભા. કપૂર દે સુત સા. હિદે નામ્ના ભા. સોઉ સુ. કેશવસહિતેન સ્વશ્રેયતૢ શ્રી ચંદ્રપ્રભ મૂલનાયકઃ અંચલગચ્છે શ્રી જયકેશરી સૂરીણામુપદેશેન કારિતઃ પ્રતિષ્ઠિતશ્રુ વિધિના ॥ શ્રી ભ્રૂયાત્ ॥ ’ ૨. સં. ૧૬૬૭ નો શ્રી ચંદ્રપ્રભ સ્વામી જિનાલયની પ્રતિમા પરનો લેખ “સં. ૧૬૬૭ વર્ષે વૈ. ગુરૌ શ્રી અંચલગચ્છે ધર્મનાથ બિંબં જો બાઈ ,, ૩. સં. ૧૬૬૮ નો શ્રી દાદા પાર્શ્વનાથના જિનાલયની પાદુકા પરનો લેખ “સંવત ૧૬૬૮ વર્ષે શ્રી અંચલગચ્છે પાદુપીય શ્રી પં. શ્રી ગુણહર્ષગણિની મિતિ શુદિ ૬ ગુરૌ શ્રી પાર્શ્વનાથાય નમઃ ”

Loading...

Page Navigation
1 ... 427 428 429 430 431 432 433 434 435 436 437 438 439 440 441 442