Book Title: Vadodarana Jinalyo
Author(s): Parulben H Parikh
Publisher: Anandji Kalyanji Pedhi
View full book text
________________
વડોદરાનાં જિનાલયો
૪૦૫
કાંટે પાસની વસ્તીક, જનસા મીલત હૈ સસ્તીક; બેઠે સીખ કંસારાક, પંથી કરત ઊતારાક. એસે બરણ અઢારાક, કી લહે નયરકા પારાક? વડોદા નયર નગીનાક, પાવન ચરનસે કરનાક. ચાહે મેઘ યૂ મોરાક, ચાહે ચંદ ચકોરાક; સંઘ સબ કરત અરદાસાક, આના પૂજય ચોમાસાક. એસી લોકકી આચરણ્યાક, દેખ્યા વડોદા વરણ્યાક; ગુની જન હાંસી ના કરનીક, ગજ્જલ દીપને બરનીક. પૂર કીધ ગજ્જલ અવલ્લ અઢારસે બાવન, થાવર વાર, મૃગશીર, માસ, તિથિ પડવું દીન, પક્ષ ઉજાસે; ઉદયો ઉદયસાગરસૂરિ, પુણ્યસાગરસૂરિ તણા સીસ છાજે, રાજરાજેશ્વર શ્રી ઉદયસાગરસૂરીશ્વર રંગ રાજૈ.
ઇતિશ્રી ગજ્જલ્લ સમાપ્તમ્ ભોગીલાલ જયચંદ સાંડેસરા
૫૯

Page Navigation
1 ... 434 435 436 437 438 439 440 441 442